હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૧/૦૮/૧૪ થી તા.૧૭/૦૮/૧૪ સુઘી)

(૧)

               તા.૧૧/૦૮/૨૦૧૪ ના રોજ પાલનપુર  અશોક સોસાયટીના નાકે નાળા પાસે આ કામના તહોદારો જાહેરમાં તીન  પતીનો જુગારનો હારજીતનો પૈસાથી જુગાર રમીરમાડતાં જુગારના  સાહીતય તથા  અંગ  જડતી દાવ  ઉપરથી  મળી  આવેલ રોકડ રોકડા ૧૨૯૫૦/- તથા   મોબાઇલ નંગ.૫  કિ.રૂ. ૪૫૦૦/- નો  તેમજ  પાના  નંગ.૫૨ કૂલ  રૂ.૧૭૪૫૦/-ના સાથે  મળી  આવી  પકડાઇ જઇ  પા.સીટી પૂર્વ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૧૫૫/૧૪ જુગારધારા કલાક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

               તા.૧૨/૦૮/૨૦૧૪ ના રોજ દાંતીવાડા પાંથાવાડા ત્રણ રસ્તા પાસે કામના  ચાલક મનોહર અચલારામ  બીશનોય રહે કરડા(ડીગાવ) તા:રાણીવાડા  જીલ્લો જાલોર રાજસ્થાન વાળા પોતાના કબજાની સ્કોડા ગાડી નં-MH 04 DY 140 ગાડીમાં ગે.કા.અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય વિદેશી દારૂ/ બીયરની બોટલ/ટીન નંગ-૬૬૮ કિ.રૂ. ,૪૧,૨૦૦ /- નો ભરી તથા મોબાઈલ કિ.રૂ ૧૦૦૦/ તથા સ્કોડા ગાડી કિ.રૂ.૫૦૦૦૦૦/- એમ કુલ કિ.રૂ.૬૪૨૨૦૦ રાજસ્થાન માં થી ગુજરતા માં હેરાફેરી કરતા મળી આવી પકડાઈ જઈ દાંતીવાડા  પ્રોહી ગુ..નં.૫૦૩૬/૧૪ ધી.પ્રોહી એક્ટ .૬૬બી,૬૫એ.,૧૧૬(),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

               તા.૧૩/૦૮/૨૦૧૪ ના રોજ એટા  ગામે આ કામના તહોદારે પોતાના  કબ્જા ભોગવટાના મકાનના ઓરડામાં ગે.કા. વગર પાસ પરમીટ નો પરપ્રાન્તીય વિદેશી દારુ તથા બીયર નો જથ્થો જેમાં કાચની ૧૮૦-મીલી. ની ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૩૩૬ તથા બીયર ના ટીન નંગ.૧૦૮ જે પ૦૦-મીલી ના મળી કૂલ કિ.રૂ.૪૪,૪૦૦/- નો મુદામાલ મળી આવી સુઇગામ પો.સ્ટે. પ્રોહી  ગુ.ર.નં.૫૦૧૮/૨૦૧૪ પ્રોહી ક. ૬૬બી ૬૫એઇ ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

               તા.૧૪/૦૮/૨૦૧૪ ના રોજ જમનાપાદર ગામે આ કામના  તહોદારે જાહરેમાં  ગંજીપાના પૈસા વડે હાર જીત  નો ત્રણ પત્‍તી નો જુગાર રમી રમતા પોલીસ રેઇડ દરમ્‍યાન રોકડ રકમ કી.રૂ. ૩૦,૦૦૦/- તથા ગંજીપાના  તથા મોબાઇલ નંગ ૪ મળી કુલ રૂ. ૩૪,૬૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્‍યાન મળી આવી પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦૫૬/૨૦૧૪ જુગાર ધારા ક.૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

               તા.૧૪/૦૮/૨૦૧૪ ના રોજ પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર પાસે  આકામના આરોપીઓએ જાહેરમાં તીન  પતીનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડી રોકડ કુલ રૂ.૧૮૯૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૪૦૦૦/- તેમજ જુગારના સાહીત્‍ય એમ  મળી કુલ રૂ.૨૨૯૬૦/- સાથે મળી આવી પકડાઇ જઇ  પા.સીટી પૂર્વ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૩૧૫૭/૧૪ જુગારધારા કલમ.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

               તા.૧૪/૦૮/૨૦૧૪ ના રોજ રાણીકા ગામે આ કામના  તહોદારે  તહોદારે પોતાના રહેણાંક ઘરમા ગે.કા. અને વગર  પાસ  પરમીટે પરપ્રાંતીય વિદેશી દારૂ ની ૧૮૦ એમ.એલ. ની જુદી જુદી માર્કાની પેટીઓ નંગ-૬૬ બોટલ નંગ.૩૧૬૮ કુલ કિ.રૂ.૩,૧૬૮૦૦/-નો મળી આવી હડાદ પો.સ્‍ટે.પ્રોહી  ગુ.ર.નં ૫૧૦૯/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

(૭)

               તા.૧૫/૦૮/૨૦૧૪ ના રોજ થરા ટાઉન આ કામના ત્હોદારો જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો પૈસાથી જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૧૧,૮૩૦/-તથા જુનુ છાપુ કિ.રૂ.૦૦/૦૦ તથા ગંજીપાના કિ.રૂ.૦૦/૦૦ એમ કુલ રૂ.૧૧૮૩૦/-ના જુગારના સાહિત્‍ય સાધનો સાથે મળી આવી પકડાઇ જઇ થરા પો.સ્‍ટે સે.ગુ.ર.નં.૩૦૯૧/૧૪ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૮)

               તા.૧૫/૦૮/૨૦૧૪ ના રોજ સામઢી મોટાવાસ(દોલતપુરા) ગામે આ કામના આરોપીઓ જાહેરમાં રાહદારીઓ જોઇ શકે તે રીતે ગંજીપાનાનો પૈસાથી તીનપત્તીનો જુગાર રમી રમાડતા રોકડ રૂ.૧,૪ર,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.ર૬૦૦/- તેમજ ગંજીપાના નંગ પર તથા ટાટ પતરી નંગ-ર વિ.મળી કુલ રૂ.૧,૬૮.૭૦૦/- સાથે પકડાઇ જઇ ગઢ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦પ૮/૧૪ જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૯)

               તા.૧૬/૦૮/૨૦૧૪ ના રોજ વખા ગામની સીમમાં આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી કાવતરૂ રચી નંબર વગરની સ્‍વીફ્ટ ડિઝાયર કારમાં પરપ્રાંતિય દારુ તથા બિયર ટીન નંગ.૨૯૪ કિં.રૂ.૭૩૨૦૦/- ની હેરાફેરી કરી આરોપી નં.૧ તથા ૨ નાઓ દારૂ તથા કાર તથા મોબાઇલ સાથે કુલ મુદ્દામાલ કિં.રૂ.૫,૭૪,૨૦૦/- સાથે પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૬૧/૨૦૧૪ પ્રોહી ક.૬૬ બી,૬૫ એઇ,૧૧૬ (ર),૮૧,૮૨,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૧૦)

               તા.૧૬/૦૮/૨૦૧૪ ના રોજ ભાભર જુના રાળા નં.૩ ની બાજુમાં આ કામના તહોદારો જાહેરમાં ગે.કા.નો ગંજી પાનાથી હાર જીતની રમી રમત રમતા ગંજી પાના ૫૨ તથા રોકડ રકમ રૂપિયા ૧૫,૩૦૦ ના મુદામાલ સાથે પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦૪૨/૨૦૧૪ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૧૧)

               તા.૧૭/૦૮/૨૦૧૪ ના રોજ પાલનપુર હોટલ વે-વેઇટની બાજુમાં આવેલ ગજાનંદ ઓટો પાર્ટસની દુકાનના ધાબા ઉપર કામના તહોદારોએ ગજાનંદ ઓટોપાર્ટસની દુકાનના ધાબા ઉપર  ખુલ્‍લી જગ્‍યામાં તીન પત્તીનો ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ. ૨૧૫૬૦/- તથા જુગારના સહિત્‍ય સાધનો સાથે જુગાર રમત મળી આવી પકડાઇ જઇ પા.સીટી પશ્ચિમ પો.સ્ટે. II ગુ.ર.નં. ૩૧૪૩/૨૦૧૪ જુગાર ધારા કલમ.૧૨ અ  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૧૨)

               તા.૧૭/૦૮/૨૦૧૪ ના રોજ રસાણા ગામની સીમમાં આકામના તહોતદાર બાકબુભાઇ ખેગારભાઇદેસાઇ ના ખુલ્લા ખેતરમા  તીન પતીને હારજીતનો જુગાર રમી રમાડી પોલીસ રેઇડદરમીયાન સદરે તહોદારો ની અંગ ઝડતી માંથી રોકડા રૂપીયા ૩૧૯૫૦/- તથા પટમાંથી રોકડા રૂ.૪૦૦૦/- મળી કુલ રોકડા રૂ.૩૫૯૫૦/- તથા મોબાઈલ ફોન નંગ ૮ કિ.રૂ.૪૫૦૦/- તથા હીરો સ્પેલેન્ડર મો.સા.નં. જીજે-૮-એએ-૭૫૫૫ વાળીની કિ.રૂ.૨૫૦૦૦/- તથા હીરો સ્પ્લેન્ડર પ્લસ નંબર જીજે-૮-એએચ-૮૮૩૩ જેની કિ.રૂ.૨૫૦૦૦/- મુદામાલ સાથે મળી આવી ડીસા રૂરલ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦૭૭/ર૦૧૪ જુગાર ધારા ક.૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 19-08-2014