હું શોધું છું All માહિતી તસવીર સમાચાર અવનવું asasa sdsd
sdsds
હોમ |
બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૮/૦૮/૧૪ થી તા.૨૪/૦૮/૧૪ સુઘી)
(૧)
તા.૨૨/૦૮/૨૦૧૪ ના રોજ હેબતપુરા પાટીયા પાસે હોટલ શીવ શકતી પાછળ આ કામના આરોપીઓ પોતાના ફાયદાસારૂ તીન પતી નો હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂપીયા ૧૩૫૭૦/- તથા ગંજી પાના નંગ-૫૨ સાથે મળી આવી પકડાઇ જઇ પા.તા પોસ્ટે સેકન્ડ ગુ.ર.નંબર ૩૧૧૭/૧૪ જુગાર ઘારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
પોલીસ સ્ટેશન શોધો
સંપર્ક માળખું
નામ મુજબ શોધો
સ્થળ મુજબ શોધો
ડિસક્લેઇમર | પ્રતિભાવ
© પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, બનાસકાંઠા - ગુજરાત પોલીસ