હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૫/૦૮/૧૪ થી તા.૭/૦૯/૧૪ સુઘી)

(૧)

               તા.૨૫/૦૮/૨૦૧૪ ના રોજ મીઠા ગામની સીમ આ કામના તહોદારોએ ખુલ્‍લી જગ્‍યામાં જાહેરમાં ગંજીપાના વડે ત્રણ પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૧૯,૩૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કી.રૂ.૪,૦૦૦/-તથા મોટરસાયકલ નંગ-૧ કી.રૂ.૩૫,૦૦૦/-એમ કુલ મળી કી.રૂ.૫૮,૩૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્‍યાન પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૬૫/૧૪ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

               તા.૨૫/૦૮/૨૦૧૪ ના રોજ બલોધણ ગામે આ કામના તહો ગે.કા.રીતે ખુલ્લી જગ્યામાં પૈસા પનાથી હાર જીતનો જુગાર રમી રમાડી પોલીસ રેઇડ દરમ્યાન રોકડ રકમ રૂપિયા ૨૫,૮૦૦/- તથા જુગારના સાહિત્ય સાધનો સાથે મળી આવી પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે સે.ગુ.ર.નં.૩૦૪૩/૨૦૧૪ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

               તા.૨૬/૦૮/૨૦૧૪ ના જાળીયા ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગે.કા.અને વગર પાસ પરમીટનો વીદેશી દારૂની જુદી જુદી બ્રાન્‍ડની પેટી નંગ-૫૬ કુલ નંગ-૨૪૯૮ કી.રૂ.૨,૫૬,૮૦૦/- નો રાખી મળી આવી શિહોરી પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૭૨/૨૦૧૪ પ્રોહી એકટ ક.૬૬બી,૬૫એઇ,૬૭સી, ૧૧૬બી મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

               તા.૨૬/૦૮/૨૦૧૪ ના મગરાવા થી સુરાવા જતાં ત્રણ રસ્તા નજીક  આ કામના મહીન્દ્રા મેક્ષ ગાડી નંબર જી.જે. ૦૮ એ,જે,૫૩૬૨ ના ચાલકે પોતાની ગાડી માં  ગે.કા નો અને વગરપાસ પરમીટ નો પરપ્રાંતિય વિદેશીદારૂ  ની બોટલો  તથા બિયર ની બોટલો અલગ-અલગ માર્કોની કુલ નંગ-૯૩૦ કિ.રૂ. ૯૩,૦૦૦/- તથા મહીન્દ્રા મેક્ષ ગાડી નં.જી.જે.૦૮ એ,જે,૫૩૬૨ કિ.રૂ.૨,૦૦૦૦૦/-કુલ મુદ્દામાલ ૨,૯૩,૦૦૦ નો રાખી મળી આવી ધાનેરા પ્રોહી ગુ.ર.નં.૫૨૧૪/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

               તા.૨૭/૦૮/૨૦૧૪ ના ધાનેરાથી નેનાવા જતા રેલ નદીના નજીક રોડ ઉપર આ કામના મહેન્દ્રા કંપનીનું બોલેરો પીકપ લોડીંગ ડાલાના ચાલકે તેના જીપ ડાલામાં ગે.કા અને વગરપાસ પરમીટનો પરપ્રાંતિય વિદેશીદારૂ / બીયર ના કુલ બોક્ષ નંગ-૧૨૯ કુલ બોટલ ટીન નંગ.૩૫૭૬ કુલ રૂપિયા ૪,૪૧,૬૦૦/- નો રાજસ્થાન રાજ્ય તરફથી તેના લોડીંગ જીપ ડાલામાં ભરી પ્રતીબંધીત ગુજરાત રાજ્યમાં ઘુસાડી હેરાફેરી કરી તેમજ મહેન્દ્ર બોલેરો ગાડીની કિં.રૂ.૧,૫૦,૦૦૦/- એમ કુલ મળી રૂ.૫,૯૧,૬૦૦/- નો રાખી મળી આવી ધાનેરા પ્રોહી ગુ.ર.નં.૫૨૧૫/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯,૮૩ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

               તા.૨૯/૦૮/૨૦૧૪ ના શિહોરી થી દુગાવાડા જવાના પુલ ઉપર આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના છાપરામાં ગે.કા વગર પાસ પરમીટનો પરપ્રાતિય વિદેશીદારૂ તથા ટીન બીયર મળી કુલ નંગ-૧૯૧ કિ.રૂ.૨૬,૫૨૦/- નો રાખી મળી આવી શિહોરી પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૧૭૩/૨૦૧૪ પ્રોહી એકટ ક.૬૬ બી ૬૫એઇ ૬૭ સી.૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૭)

               તા.૨૯/૦૮/૨૦૧૪ ના શિહોરી થી દુગાવાડા જવાના પુલ ઉપર આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના છાપરામાં ગે.કા વગર પાસ પરમીટનો પરપ્રાતિય વિદેશીદારૂ તથા ટીન બીયર મળી કુલ નંગ-૧૯૧ કિ.રૂ.૨૬,૫૨૦/- નો રાખી મળી આવી શિહોરી પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૧૭૩/૨૦૧૪ પ્રોહી એકટ ક.૬૬ બી ૬૫એઇ ૬૭ સી.૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૮)

               તા.૨૯/૦૮/૨૦૧૪ ના શિહોરી સીમ ઉદરીયાવાસ  વિસ્તાર ખેતરમાં આ કામના તહો.નં.૧ નાએ  ગે.કા અને  વગર પાસ  પરમીટનો વિદેશી દારૂનો જથ્થો તહો.નં.૨ ના ખેતરામાં આવેલ રહેણાંક ઘરોમાં ગે.કા રીતે વગર પાસ પરમીટે પરપ્રાતિય વિદેશી દારૂ ની અલગ  અલગ બાન્ડની પેટીઓ તથા ટીન બિયર મળી કુલ પેટી નંગ-૮૬૨ બોટલ તથા બિયર ના ટીન કુલ નંગ.૩૨,૫૨૦ કુલ કિમત રૂ.૪૧,૦૫,૫૬૦/- નો રાખી મળી આવી શિહોરી પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૧૭૪/૨૦૧૪ પ્રોહી એકટ ક.૬૬બી4 ૬૫એઇ4 ૬૭સી4૧૧૬(૨)4૮૧  ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૯)

               તા.૩૦/૦૮/૨૦૧૪ ના થરા ભક્તિનગર આ કામના તહોદારો પૈકી કનુભા ગુલાબસિંહ વાઘેલા રહે.વડા હાલ રહે.થરા ભક્તિનગર સોસાયટી તા.કાંકરેજવાળાને પોતાના કબજા ભોગવટાના રહેણાક ઘરમાં પરપ્રાંતીય વિદેશી દારૂ તેમજ બીયરની અલગ અલગ બ્રાન્ડની બોટલોની પેટીઓ નંગ.૧૩૬ કુલ નાની મોટી બોટલ નંગ.૪૩૬૮ કિ.રૂ.૪,૧૮,૮૦૦/-નો મુદ્દામાલ રાખી મળી આવી થરા પો.સ્ટે પ્રોહી ગુ..નં.૫૧૫૮/૧૪ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૬૭સી,૯૮,૯૮ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૧૦)

               તા.૩૧/૦૮/૨૦૧૪ ના ગુંદરી પોલીસ ચેક પો.સ્‍ટ પાસે આ કામના ત્‍હોદારોએ એકબીજાના મેળાપીપણામાં પોતાના જાત કબજા હેઠળની કન્‍ટેનર ગાડી નંબર HR.63.B.4821માં પર પ્રાંતિય વિદેશી બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મોટા પ્રમાણ નો પેટી નંગ- ૪૪૭ બોટલ નંગ- ૬૫૬૪ કિમત રૂ.૧૮,૪૫,૦૦૦/-નો તથા કંન્‍ટેનર  ગાડી કિમત રૂ.૧૫,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૨ કિમત રૂ.૨૫૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૩૩,૪૭,૫૦૦/-ના મુદામાલ સાથે મળી આવી પાંથાવાડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૮૦/૨૦૧૪ પ્રોહી.ક.૬૬B ,૬૫AE,૧૧૬B,૯૮,૯૯,૮૧,૮૩  ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૧૧)

               તા.૩૧/૦૮/૨૦૧૪ ના ખોડા ગામે સીમમાં આ કામના તહોદારે પોતાની સ્વીફટ ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો વિદેશી દારૂની પેટીઓમા દારૂ તથા બીયરની કુલ બોટલો ૮૩૬ કિ.રૂ.૮૩,૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવી થરાદ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૨૦૭/૧૪ પ્રોહી ક.૬૬બી, ૬૫એ.ઇ.૧૧૬(૨),૮૯,૯૮,૯૯ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૧૨)

               તા.૩૧/૦૮/૨૦૧૪ ના કુંવાણા ગામની સીમમાં થાણાથી ઉત્તરે આ કામના  સીલ્‍વર કલરની બોલેરો ગાડી નંબર જી.જે. ૧૨ બી.એફ. ૪૯૨૦ ના ચાલકે પોતાના કબજા ભોગવટાની બોલેરો ગાડીમાં ગે.કા વગર પાસ પરમીટનો પરપ્રાન્તિય દારૂની બોટલો તથા બિયરના ટીનની પેટીઓ તથા છુટી બોટલો તથા ટીન કુલ નંગ-૪૦૦૦ કિં.રૂ.૪૦૦૦૦૦/- તથા જીપગાડી કિ.રૂ.૫૦૦૦૦૦/- આમ કુલ મુદામાલ કિ.રૂ. ૯૦૦૦૦૦/- નો મળી આવી  દિયોદર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૬૪/૨૦૧૪ પ્રોહી ક.૬૬(બી),૬૫એઇ, ૧૧૬(૨), ૮૨,૯૮,૯૯ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 10-09-2014