હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૮/૦૯/૧૪ થી તા.૧૪/૦૯/૧૪ સુઘી)

(૧)

               તા.૧૧/૦૯/૨૦૧૪ ના રોજ નેનાવા ચેક પોસ્ટ આ કામના પકડાયેલ ટર્બો ટ્રક નંબર એચ-આર-૬૯-૭૮૨૩ ના આરોપી ડ્રાઇવર બલવંતસીંઘ તથા આ કામે પંજાબના મનાર્ડ થી ટ્રકમાં ગુજરાત ગે.કા રીતે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તથા ગુજરાતના અમદાવાદ તરફના આ મુદ્દામાલ મંગાવનાર નાઓએ ગુનાહિત કાવત્રુ કરી ગુજરાતમાં વગર પાસ પરમીટે વિદેશી દારૂનો મુદ્દામાલ એકબીજાની મદદગારીથી પકડાયેલ ટ્રક માં તેની બીલ્ટી સિવાય ના હેતુફેરથી વિદેશી દારૂ ભરી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ની ટ્રક તથા જુદી જુદી બ્રાન્ડની પેટી નંગ-૧૦૩૦ બોટલ નંગ- ૧૨૩૬૦ કિ.રૂ. ૪૨,૯૬,૦૦૦/- તથા મોબાઇલ-૧ કિ.રૂ. ૫૦૦/- તથા રોકડ રકમ રૂ. ૮૦૦/- તથા ટાટ પતરી તથા રસ્સી કિ.રૂ. ૧૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૫૨,૯૮,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી .ગુ.ર.નં- ૫૨૧૯/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૮૧,૮૩, ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 15-09-2014