હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૯/૦૯/૧૪ થી તા.૫/૧૦/૧૪ સુઘી)

(૧)

                 તા.૨૯/૦૯/૨૦૧૪ ના રોજ વારા ગામે આ કામના વાહન ચાલકે તથા તેને મદદગારી કરનારે બોલેરો ગાડી ગે.કા. અને વગર પાસ પરમીટનો ઇમ્પેકટ દારૂની પેટી નંગ.૨૩ જેમા કુલ કોટર નંગ-૧૧૦૪ કિ.રૂ.૧,૧૦,૪૦૦/- તથા બોલેરો ગાડીની કિ.રૂ.૩,૫૦,૦૦૦/-સાથે કુલ મુદામાલ કિ.રૂ.૪,૬૦,૪૦૦/- નો રાખી મળી આવી થરાદ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૨૩૩/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૯,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

                 તા.૨૯/૦૯/૨૦૧૪ ના રોજ વડા પુલ આ કામે નાકાબંધી દરમ્‍યાન બોલેરો ગાડી કેમ્‍પર તથા સ્‍વીફટ ગાડી નંબર વગરની પરપ્રાંતીય દારૂની હેરાફેરી કરતાં બોલેરો કેમ્‍પર ગાડીમાંથી પરપ્રાંતીય દારૂની બોટલ નંગ ૧૦૮૦ કી.રૂ.૧૦૮૦૦૦ તથા કેમ્‍પર ગાડીની કી.રૂ.૪૦૦૦૦૦ તથા સ્‍વીફટ ગાડીની કી.રૂ.૭૦૦૦૦૦ કુલ કી.રૂ.૧૨૮૦૦૦ ના મુદામાલ સાથે પકડાઇ જઇ થરા પો.સ્ટે પ્રોહી ગુ..નં. ૫૧૬૬/૧૪ પ્રોહી .૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૬૫સી,૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

                 તા.૨૯/૦૯/૨૦૧૪ ના રોજ નાનુડા ત્રણ રસ્‍તા પાસે આ કામના તહોદાર હીરારામ સુજાણારામ રબારી રહે સરણાઉ (વાઘડેલા સેડીયા) તા સાંચોર જી જાલોર (રાજ) વાળાએ પોતાની કબજા ભોગવટાની ટાટાસુમો ગોલ્‍ડ કંપનીની સફેદ કલરની નં જી.જે.૨૪ એ.૨૭૬૭ ની માં ગે.કા નો પરપ્રાતીય દારૂ તથા બીયર ટીન મળી કુલ નંગ.૪૧૭૬ કિ.રૂ.૪,૧૭,૬૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ. ૫૦૦/- તથા ટાટા સુમો ગોલ્‍ડ કંપનીની સફેદ કલરની નં.જી.જે.૨૪ એ.૨૭૬૭ ગાડી કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૮,૧૮,૧૦૦/- ના મુદામાલ ની હેરા ફેરી દરમ્‍યાન મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્‍ટે પ્રોહી. ગુ.ર.નં.૫૨૨૬/૧૪ પ્રોહી એકટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૯,૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

                 તા.૨/૧૦/૨૦૧૪ ના રોજ નાનુડા ત્રણ રસ્‍તા પાસે આ કામના તહોદાર હીરારામ સુજાણારામ રબારી રહે સરણાઉ (વાઘડેલા સેડીયા) તા સાંચોર જી જાલોર (રાજ) વાળાએ પોતાની કબજા ભોગવટાની ટાટાસુમો ગોલ્‍ડ કંપનીની સફેદ કલરની નં જી.જે.૨૪ એ.૨૭૬૭ ની માં ગે.કા નો પરપ્રાતીય દારૂ તથા બીયર ટીન મળી કુલ નંગ.૪૧૭૬ કિ.રૂ.૪,૧૭,૬૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ. ૫૦૦/- તથા ટાટા સુમો ગોલ્‍ડ કંપનીની સફેદ કલરની નં.જી.જે.૨૪ એ.૨૭૬૭ ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૮,૧૮,૧૦૦/- ના મુદામાલ ની હેરા ફેરી દરમ્‍યાન મળી આવી પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૭૩/૧૪ જુગાર ધારા કલમ ૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

                 તા./૧૦/૨૦૧૪ ના રોજ ઢુવા સીમ આ કામના તહોદારે સેન્ટ્રો ગાડી નં.જી.જે.૧૯ એ ૩૧૯૫ વાળીના ચાલકે પોતાની કારની સેન્ટ્રો ગાડી મા ગેકા વગર પાસ પરમીટનો પર પ્રાંતીય  દારુ તથા બીયરની બેાટલેા અલગ અલગ પકારની બોટલો કુલ.૧૪૧૬ કી.રૂ.૧,૪૧,૬૦૦/ તથા સેન્ટો ગાડી નં જીજે ૧૯ એ ૩૧૯૫ ની કી.રૂ.૧૦૦૦૦૦/ ની સાથે કુલ કી.રૂ.૨૪૧૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવી ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહીગુ.ર.નં.૫૩૪૪/૧૪ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 07-10-2014