હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૩/૧૦/૧૪ થી તા.૯/૧૧/૧૪ સુઘી)

                                                   (૧)

              તા.૩/૧૧/૨૦૧૪ ના રોજ સોની ગામે આ કામે મારૂતિ અલ્‍ટો ગાડી નં.જી.જે.૩ સી.એ. ૭૮૯ ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતિય દારૂ નાની બોટલ / બિયરના ટીન આમ કુલ બોટલ તથા ટીન નંગ-૪૫૬ કિ.રૂ.૪૫૬૦૦/-ની રાખી હેરાફેરી કરી ગાડી કિ.રૂ. ૧૦૦૦૦૦/- સહિત કુલ રૂ.૧૪૫૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવી દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૩૦૯/૧૪ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૨)

              તા.૪/૧૧/૨૦૧૪ ના આગથળા ટાઉન ભવાની હોટલ આ કામના તહોદારે પોતાની માલીકીની કબજા ભોગવટાની ભવાની હોટલમાં  ગે.કા. વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય વિદેશી દારૂ તથા બિયર ની કંપની શીલબંધ પેટીઓ કુલ-૧૦ તથા છુટી બોટલો મળી કુલ બોટલ નંગ- ૩૭૪ કુલ કિ.રૂ.૪૪૯૦૦/- નો રાખી  પ્રોહી  રેઇડ દરમ્‍યાન  મળી આવી પકડાઇ જઇ આગથળા પ્રોહી ગુ.ર.નં.૫૨૧૪/૦૧૩ પ્રોહી ક. ૬૬(૧)બી,૬૫ એ.ઇ.૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૩)

              તા.૫/૧૧/૨૦૧૪ ના મીઠી પાલડી ગામની સીમમાં આ કામના તહોદારોએ ગામના ચરેડામાં પોતાના કબજા ભોગવટામા ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાતીંય દારૂની ૧૮૦ મી.લી.ની બોટલ નંગ.૭૨૦ કી.રૂ. ૭૨,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવી દીયોદર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૧૧/૨૦૧૪ પ્રોહી ક. ૬૬(બી),૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 11-11-2014