હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૯/૧૨/૧૪ થી તા.૧૫/૧૨/૧૪ સુઘી)

                                                   (૧)

               તા.૧૦/૧૨/૧૪ ના રોજ થરા ટાઉન રાધનપુર જતા હાઇવે રોડ પુલ ઉપર આ કામના ત્રણ અજાણ્યા ઇસમો નંબર વગરની ઇનોવા ગાડીમાં પરપ્રાતીય વિદેશી દારૂ ભરી દારૂની હેરાફેરી કરતાં નાકાબંધી દરમ્યાન ઇનોવા ગાડીમાં પરપ્રાંતીય દારૂની બોટલો કુલ ૬૫૬ કિ.રૂ.૧,૪૯,૮૦૦ તથા ઇનોવા ગાડીની કી.રૂ.૧૨,૦૦,૦૦૦/ ની મળી કુલ કીં.રૂ.૧૩,૪૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ થરા પો.સ્ટે પ્રોહિ ગુ.ર.નં.૫૨૧૩/૧૪ પ્રોહિ  એકટ ક.૬૬બી,૬૫ એ.ઇ,૧૧૬(૨), ૬૭સી,૮૧,૯૭,૯૮, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૨)

               તા.૧૩/૧૨/૧૪ ના રોજ ધુણસોલ ગામની સીમમાં આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરમાં ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાતીય વિદેશી દારૂની કુલ પેટી-૨૮ તથા છુટક  બોટલ નંગ-૪૦ એમ કુલ  બોટલ નંગ-૧૩૮૪ કિ.રૂ-૧,૩૮,૪૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી આગથળા પ્રોહીગુ.ર.નં.૫૨૪૮/૦૧૪ પ્રોહી કલમ ૬૬ (૧)બી,૬૫ એ.ઇ.૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૩)

               તા.૧૩/૧૨/૧૪ ના રોજ પાલનપુર ઢુંઢિયાવાડી, નટરાજ ચેમ્‍બર્સ છાપરામાં આ કામના તહોદારોએ પોતાના કબજા ભોગવટાની દુકાનમાં પરપ્રાંતિય ઇંગ્લીશદારૂ ની નાની મોટી બોટલો નંગ ૯૪ કિ.રૂ.૨૮,૧૦૦/- નો પા.સીટી પશ્ચિમ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૩૨૬/૧૪ પ્રોહી ક.૬૬-બી,૬૫-એ,ઇ,૧૧૬(૨),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                (૪)

               તા.૧૫/૧૨/૧૪ ના રોજ થરા ટાઉન સદુજીવાસ આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરે પરપ્રાંતીય વિદેશી દારૂની તથા બીયરની કુલ બોટલ નંગ ૫૩૫ કિ.રૂ.૪૬,૮૫૦/- નો રાખી થરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૨૧૬/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                               (૫)

               તા.૧૫/૧૨/૧૪ ના રોજ નાનુડા ગામની સીમમાં આ કામના આરોપીએ પોતાના કબજાની બોલેરો પીકઅપ જે સફેદ  કલર ની નંબર RJ-14 BG 9819 TEMP  ની ગાડી કિ.રૂ. ૫,૦૦૦૦૦/- ની  માં ગે.કા નો  વગર પાસ પરમીટનો પર પ્રાંતીય દારૂ ની બોટલોનો જથ્‍થો કુ્લ્લે બોટલો નંગ ૧૫૩૬ કીંરૂ. ૧,૫૩,૬૦૦/- નો વેચાણ અર્થે રાખી રાજસ્થાન થી  ગુજરાત  તરફ  લઇ જઇ હેરાફેરી કરતાં  દરમીયાન પોલીસે રોકવા ઇશારો કરતાં ગાડી મુકી ગાડી તથા પરપ્રાંતિય દારૂ સહીત કુલ કિ.રૂ.૬,૫૩,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૫૨૭3/૨૦૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨), ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 17-12-2014