હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૯/૧૨/૧૪ થી તા.૪/૧/૧૫ સુઘી)

                                                   (૧)

           તા.૨૯/૧૨/૧૪ ના રોજ જડીયા ગામે આ કામના આરોપી ભીખાભાઇ રાજાભાઇ પટેલ, રહે. જડીયા તા.ધાનેરા વાળા પોતાના ખેતરમાં આવેલ મકાન માં ઉપરના ભાગે બનાવેલ ઓરડીમાંથી વગર પાસ પરમીટ નો વિદેશી દારૂ તથા બીયર મળી કુલ બોટલો નંગ-૩૦૪૮ કિ.રૂ.૩,૧૮,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવી ધાનેરા પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૫૩૧૮/૦૧૪ પ્રોહી ક.૬૬(૧)બી,૬પએઇ,૧૧૬(ર) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૨)

           તા.૩૦/૧૨/૧૪ ના રોજ ધાનેરા ટાઉન ધાખા દરવાજા  આ  કામના  તહોદારે  પોતાના  કબજા  ભોગવટા ના  રહેણાંક  ઘર  માં  ગે.કા  નો  વગર પાસ  પરમીટ નો  પરપ્રાંતિય દારૂ તથા  બિયર ની બોટલો નંગ.૪૩૯ કિ.રૂ.૪૩,૯૦૦/- ના મુદામાલ સાથે મળી આવી ધાનેરા પો.સ્‍ટે પ્રોહીગુ.ર.નં.૫૩૧૯/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫,એ.ઇ.૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                               (૩)

           તા.૩૦/૧૨/૧૪ ના રોજ ધનપુરા ગામની બાજુમા આ કામના  તહોદારે પોતાના કબજા  ભોગવટા ના ઉપરોકત ઇનોવા ગાડી નં.MH 06 AW 4000  નો ચાલક પોતાની ઇનોવા ગાડીમા ગે.કા વગર પાસ પરમીટનો વિદેશી દારૂ ની  પેટી નંગ.૫૮ તથા છુટા નંગ.૧૦૩ જે કુલ  નંગ.૨૧૬૭ કી.રૂ. ૩,૪૯,૫૫૦ તથા ઇનોવા ગાડી કીરૂ- ૧૦,૦૦૦૦ જે  કુલ  કી.રૂ.૧૩,૪૯૫૫૦ ના મુદામાલ સાથે મળી આવી અમીરગઢ પ્રોહી.ગુ.ર.નં.૫૨૮૭/૧૪ પ્રોહી.ક.૬૬બી ૬૫એ.ઇ૬૭ ૧૧૬(ર)૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                               (૪)

           તા.૩૧/૧૨/૧૪ ના રોજ આ કામના તહોદારે પોતાની કબજા ભોગવટાની ઇનોવા  ગાડીમાં વગર પાસ પરમીટનો પર પ્રાંતીય દારૂ તથા બિયરની બોટલોનો જથ્‍થો કુલ નંગ ૧૫૦૮ કિ.રૂ. ૧,૭૦,૦૦૦/- તથા ઇનોવા ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/-તેમ કુલ મુદ્દામાલ ૬,૭૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે મળી ના મુદામાલ સાથે મળી આવી ધાનેરા  પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૩૨૦/૨૦૧૪ પ્રોહી.ક.૬૬ બી,૬૫ એ ઇ,૧૧૬(૨), ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                               (૫)

           તા.૧/૧/૧૫ ના રોજ બાપલા ત્રણ રસ્‍તા આ કામના ત્‍હોદાર પીક અપ ડાલા નં.GJ.8.Z.8075 ના ચાલક માનસીંગ અંદરસીંગ વાધેલા રહે. નાની ભાખર તા.દાંતીવાડાવાળાએ તથા પીક અપ ડાલા નંબર GJ.08.Y.3013 ના ચાલકે  એકબીજાના મેળાપીપણામાં પોતાના જાત કબજા હેઠળના ડાલાઓમાં  પર પ્રાંતિય વિદેશી બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની પેટી નંગ.૨૩૧ બોટલ નંગ.૭૮૦૦ કિમત રૂ.૧૦,૭૯,૨૨૦/- નો તથા બે પીકઅપ ડાલા કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ કિમત રૂપિયા ૧૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૧૪,૮૦,૨૨૦/- ના મુદામાલ સાથે રાજસ્‍થાન રાજયમાંથી હેરા ફેરી કરી ગુજરાત રાજયમાં લઇ આવતાં પોલીસ નાકાબંધી દરમ્‍યાન એક ચાલક પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૦૦૧/૨૦૧૫ પ્રોહી ક.૬૬B ,૬૫AE,૧૧૬B,૯૮,૯૯,૮૧,૮૩  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             (૬)

           તા.૨/૧/૧૫ ના રોજ સાસમ ગામની સીમમાં આ કામના તહોદારો જાહેરમા તીનાત્તી રાજીતનો જુરા રમતાં ગજીપનો રોકડ રકમ ૧૮,૬૧૦ તથા મોબાઇલ નંગ.૫ કિ.રૂ.૨૫૦૦ તથા મો.સા  નંગ.૮ કિ.રુ ૧,૯૦,૦૦૦  એમ કુલ  મળી ૨,૧૧,૧૧૦ ના જુગાર ના  સાધનો સાથે પકડાઇ જઇ ગઢ પો.સ્ટે સે.ગુ.ર.નં. ૩૦૦૧/૨૦૧૫ જુગાર ધારા ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

                                           (૭)

           તા.૨/૧/૧૫ ના રોજ શિહોરી ત્રણ રસ્‍તા નજીક  આ કામના તહોદારોએ જાહેરમાં પોતાના અંગત ફાયદા માટે ગંજી પાનાનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતાં અંગઝડતી તથા દાવ ઉપરથી મળી આવેલ કુલ રોકડ રકમ રૂપિયા ૧૫,૨૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૮ કીરૂ.૬૬૦૦/- એમ કુલ રૂ.૨૧,૮૦૦/-તથા ગંજીપાના નંગ.૫૨ ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.સે. ગુ.ર.નં.૩૦૦૧/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                         (૮)

           તા.૩/૧/૧૫ ના રોજ માલસણ ગામની સીમમાં આ કામના આરોપીએ પોતાના કબજા ભોગવટાની અલ્ટો  ગાડી નં.જી.જે.૮.આર.૨૬૯ માં ગે.કા અને વગર પરમીટે વિદેશી પરપ્રાતીય દારુ  Impact XXX RUM  For Sale In Harayana only ના માર્કાની સીલબંધ ૧૮૦ ML ની  કુલ બોટલ નંગ. ૫૭૬ કિ.રૂ.૫૭૬૦૦/- મુદામાલ સાથે મળી આવી વાવ પ્રોહી ગુ.ર.નં.૫૦૦૧/૧૫ પ્રોહીક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૬૭સી,૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                          (૯)

           તા.૩/૧/૧૫ ના રોજ થાવર સીમ  રેલ નદી  ના  પુલ નજીક  આ કામના આરોપીએ પોતાના કબજા ભોગવટાની ટર્બો ટ્રક નંબર RJ-19-GA-8584ના ડ્રાઇવર કીશનલાલ ફોજારામ વિશ્નોઇ રહે.બલાણા તા.સાંચોર જી. જાલોર (રાજ) તથા ક્લીનર પુનમારામ કોજાજી જાટ રહે. ધાણતાં તા. સાંચોર વાળાઓ બાબુલાલ ચૌધરીએ ગે.કાનો દારૂ તથા બીયર ની ટર્બો ટ્રક ભરી સાંચોરથી આપતાં એકબીજાના મેળાપીપણાથી વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ/બીયરનો જથ્‍થો પેટીઓ નંગ.૯૨૬ જેમાં બોટલ/ ટીન નંગ.૧૩૮૨૪ કિ.રૂ.૩૦,૬૨,૪૦૦/- ની હેરાફેરી કરી રોકડ,મોબાઇલ તથા ટ્રક સાથે કુલ મુદામાલ કિ.રૂ. ૪૦,૭૫,૪૦૦/- મુદામાલ સાથે મળી આવી ધાનેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦૦૩/૨૦૧૫ પ્રોહી એક્ટ કલમ ૬૬બી,૬૫ એઇ,૧૧૬(૨),૮૧,૮૬,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 06-01-2015