હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૫/૧/૧૫ થી તા.૧૧/૧/૧૫ સુઘી)

                                                   (૧)

           તા.૬/૧/૧૫ ના રોજ સલેમપુરા ગામમાં આવેલ લડબી નદીના વોળા ઉપર આ કામની ટાટા ગાડી નંબર GJ 27F 6274 નો ચાલક પોતાની ગાડીમાં ગે.કા વગરપાસની વીદેશી દારૂની પેટી નંગ ૧૫૫ કુલ  બોટલ નંગ ૨૫૬૧ કુલ  કિ.રૂ. ૮,૯૨,૪૦૦ તથા  ટાટ  પતરી કિ;રૂ ૫૦૦ તથા  ટાટા ગાડીની કિ.રૂ ૧૦,૦૦,૦૦૦ ની ગણી  એમ  મળી કુલ કિ.રૂ ૧૮,૯૨,૯૦૦ ના મુદામાલ સાથે મળી આવી ગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૦૨/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬ બી  ૬૫ એઇ ૬૭ સી,૧૧૬ બી ૯૮,૯૯, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૨)

           તા.૬/૧/૧૫ ના રોજ બેવટા ગામની સીમમા આ કામની તહોદારની સ્કોરપીયો ગાડી નંબર જી.જે.૧૮ એ.સી. ૯૬૦૬ નો ચાલક તેની ગાડીમાં ગે.કા.અને વગર પાસપરમીટે ની વિદેશી અંગ્રેજી દારુ પેટી નંગ.૩૪ બોટલ નંગ.૧૬૩૨ કી રૂ.૧,૬૩,૨૦૦/- નો ભરી રાજસ્થાન વિરોલીથી કાચા નેળીયા બેવટા ગામની સીમમાં દારુ સાથે સ્કોરપીયો ગાડી કી.રૂ.૪,૫૦,૦૦૦/-ની સાથે પકડાઇ જઇ થરાદ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૦૬/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬ બી,૬૫ એઇ,૧૧૬(૨),૯૮,૯૯, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૩)

           તા.૮/૧/૧૫ ના રોજ પાલનપુર કમાલપુર  રોડ ઉપર પો.સ્ટ. ઓફીસની ગલીમાં આ કામના તહોદારો જાહેરમાં વરલી  મટકાનો  આંક ફરકનો જુગાર  રમી  રમાડતાં  રોકડ રૂ.૧૨૧૯૦ તથા વરલી મટકાના જુગાર  રમવાના સાહીતયો સાથે  પકડાઇ  જઇ  પા.સીટી પૂર્વ સે.ગુ.ર.નં. ૩૦૧૬/૨૦૧૫  જુગાર ધારા ક.૧૨અ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૪)

           તા.૮/૧/૧૫ ના રોજ પાલનપુર ટેલિફોન એક્ષ્ચેન્જ સીલ્વર  ઓર્કેટની પાછળ આ કામના તહોદારો જાહેરમાં મકાનની આગળ ખુલ્લી ઓસરીના  ભાગે જુગાર  રમવા  બેસી જે  આવતાં  જતા  રાહદારીઓ જોઇ શકે તે  રીતે ગંજીપાના પૈસાથી તીનપતીનોજુગાર રમી રમાડતાં જુગારના  સાહીત્યો  તથા અંગ જડતી દાવ  ઉપરથી મળી આવેલ રોકડ કૂલ.કિ.રૂ.૩૯૧૦૦/- તથા મોબાઇલ નંગ.૨ કિ.રૂ. ૯૦૦૦/- તથા મો.સા. નંગ.૧ કિ.રૂ. ૪૦૦૦૦/- મળી કૂલ  કિ.રૂ. ૮૮૧૦૦/- સાથે પકડાઇ  જઇ  પા.સીટી પૂર્વ સેકન્ડ ગુ.ર.નં.૩૦૧૭/૨૦૧૫  જુગારધારા કલમ.૧૨અ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૫)

           તા.૮/૧/૧૫ ના રોજ જડીયાલી પાવડાસણ રોડ ઉપર આ કામના તહોદારે પોતાની કબજા ભોગવટાની મારૂતી સુઝુકી કંપનીની વેગેનર ગાડીને નંબર પ્‍લેટ લગાડેલ નથી.. સદરે  વેગેનર ગાડીનો ચેચીસ નંબર જોતા – MA3EWDE1S00826617 તથા એન્‍જી નંબર- K10BN7452188 માં  ગે.કા. વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય વિદેશી દારૂ  કુલ બોટલો નંગ- ૫૨૩ કિ.રૂ-  ૧,૧૨,૯૫૦/- તથા ગાડીની કિમત રૂ-૪,૦૦,૦૦૦/- તથા સેમસંગ મોબાઇલ ની કિ.રૂ.૫૦૦/એમ કુલે રૂ- ૫,૧૩,૪૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ  જઇ  આગથળા  પ્રોહી ગુ.ર.નં. ૫૦૦૬/૦૧૫ પ્રોહી કલમ ૬૬ બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),૯૮  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                (૬)

           તા.૮/૧/૧૫ ના રોજ ચાંદની ચોક  આ કામના ત્હોદાર પોતાની બોલેરો ગાડીમા વિદેશી દારૂ તથા બિયર ભરી  રાજસ્થાન  તરફથી આવે છે. જેમા વિદેશી દારૂ ગે.કા  વગર  પાસ  પરમીટનો દારૂ તેમજ બિયર મળી  કુલ  પેટી -૧૬ બોટલ નંગ-૩૦  કીરૂ- ૩૮,૪૦૦ નો તેમજ મોબાઇલ ફોન  માઇકોમેસ્નો કંપનીનો તેમજ બોલેરો ગાડી કીરૂ- ૩,૦૦૦૦૦ની કુલ કીરૂ ૩૩૯૪૦૦નો મળી આવી  પકડાઇ જઇ અમીરગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.ન.૫૦૦૨/૨૦૧૫ પ્રોહી ક.૬૬  બી ૬૫ એ.ઇ ૧૧૬ (ર) ૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                (૭)

           તા.૯/૧/૧૫ ના રોજ પાલનપુર કોઝી મુલકી ભવન આગળ  આ કામના તહોદારોએ જાહેરમાં રીક્ષા નંબર GJ 8Z- 793 મા વરલી મટકાનો આંકડાનો પૈસાથી હાર જીત નો જુગાર રમી રમાડી જુગારના સહિત્‍ય સાથે કુલ મુદ્દામાલ રૂપિયા ૭૩૨૬૦/- સાથે પકડાઇ જઇ  પા.સીટી પશ્ચિમ પો.સ્ટે.II ગુ.ર.નં. ૩૦૦૫/૨૦૧૫ જુગાર ધારા કલમ ૧૨-અ  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                              (૮)

           તા.૯/૧/૧૫ ના રોજ અનાપુરછોટાથી માંડલ જતા રોડ ઉપર આ કામના મેસી ફરગ્યુસન ટ્રેક્ટર નં RJ-28-R-1827 ના ચાલક ડુંગરસીંહ ગંગારસીંહ દરબાર રહે. ધામસણ તા. રાણીવાડા(રાજ) વાળાએ પોતાના કબજા ભોગવટાના ટ્રેક્ટરની ટોલીમાં વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ તથા બિયરની બોટલોનો જથ્‍થો કુલ નંગ ૧૯૪૦ કિ.રૂ. ૧,૯૪,૦૦૦/- તથા ટ્રેક્ટર ટોલી સાથે કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- તેમ કુલ મુદ્દામાલ ૩,૪૪,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવી ધાનેરા પોસ્ટે. પ્રોહી. ગુ.ર.નં ૫૦૦૯/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એ ઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             (૯)

           તા.૯/૧/૧૫ ના રોજ લવાણા ગામની સીમમાં આ કામના આરોપીએ પોતાના ખેતરમાં આવેલ રહેણાંક ઘરમાં ગે.કા.વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતીય દારૂની ૧૮૦ મી.લી.ની બોટલ નંગ.૩૩૬ કિ.રૂ.૩૩૬૦૦/- નો મુદ્દામાલ મળી આવી દિયોદર પો.સ્ટે.પ્રોહીગુ.ર.નં.૩/૨૦૧૪ પ્રોહી ક.૬૬(બી), ૬૫એઇ, ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             (૧૦)

           તા.૧૦/૧/૧૫ ના રોજ ભાવિસણા થી સાગ્રોસણા જતાં રોડ  ઉપર આ કામની ગાડી નં GJ 8 AE 1789નો ચાલક પોતાની પાસેની લાલ ટવેરા ગાડીમાં ગે.કા  વગર  પાસપરમીટનો હાયવર્ડ ૫૦૦૦ ટીન બીયર  પેટી ૮ ટીન  બીયર ૧૯૨ કિ.રૂ ૧૯૨૦૦ તથા  રોયલ સ્ટેજ કોટર નંગ ૭૫ એકની કિ. ૧૫૦ લેખે કિ.રૂ ૧૧૨૫૦ તથા AC કોટર નંગ ૯૬ એકની કિ.રૂ ૧૦૦ લેખે ૯૬૦૦ એમ  કુલ  કિ.રૂ ૪૦૦૫૦ તથા ટવેરા ગાડીની કિ.રૂ ૭,૦૦,૦૦૦(સાત લાખ) એમ  કુલ ૭,૪૦,૦૫૦/- નો મુદ્દામાલ મળી આવી ગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૦૭/૨૦૧૫ પ્રોહી ક.૬૬ બી ૬૫ એઇ૧૧૬(૨)૯૮,૯૯, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                            (૧૧)

           તા.૧૦/૧/૧૫ ના રોજ પાલડી ગામની સીમમાં આ કામના તહોદારોએ પોતાના ખેતરમા આવેલ રહેણાંક મકાનમાં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતીય દારૂ/બીયર બોટલ-ટીન નંગ-૪૧૪ કિં.રૂ.૪૨૮૦૦/- નો મુદ્દામાલ મળી આવી દિયોદર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪/૨૦૧૪ પ્રોહી ક.૬૬(બી), ૬૫એઇ, ૧૧૬(૨),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 15-01-2015