હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૨/૧/૧૫ થી તા.૧૮/૧/૧૫ સુઘી)

                                                   (૧)

           તા.૧૪/૧/૧૫ ના રોજ શેરપુરા ગામની સીમ  આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગે.કા.નો વગર પાસ પરમીટનો વિદેશી દારૂની નાની મોટી અલગ અલગ કંપનીની બોટલો નંગ-૧૦૯૫ કી.રૂ. ૧,૬૫,૦૫૦/- નો રાખી પકડાઇ જઇ છાપી પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં ૫૦૦૬/૧૫ પ્રોહી કલમ ૬૬(૧)બી,૬૫એ.ઇ, ૧૧૬(૨),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૨)

           તા.૧૪/૧/૧૫ ના રોજ તેનીવાડા હાઇવે આ કામના સદરે  એસ્‍ટીમ ગાડી નં.જી.જે.૧. એપી. ૩૪૯૨ ના ચાલકે પોતાની એસ્‍ટીમ ગાડીમાં  ગે.કા. અને વગર પાસ પરમીટનો વિદેશીદારૂ બોટલ નંગ-૧૯૩  કી.રૂ.૩૩૧૫૦/- તથા એસ્‍ટીમ ગાડી  નં.જી.જે.૧.એપી.૩૪૯૨ની કી.રૂ.૧,૧૫૦૦૦/- એમ કુલ મળી કી.રૂ. ૧,૪૮,૧૫૦/- નો રાખી મળી આવી છાપી પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં ૫૦૦૮/૧૫ પ્રોહી કલમ ૬૬(૧)બી,૬૫ એ.ઇ, ૧૧૬(૨),  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૩)

           તા.૧૪/૧/૧૫ ના રોજ ભોયણ લશ્મી નગર સોસાયટી આ કામના તહોદારો એ પોતાના કબજા ભોગવટા ના રહેણાક મકાન ની બાજુમાં આવેલ ઓરડી નીચે બનાવેલ ભોયરા માં ગે.કા.નો વગર પાસ પરમીટે નો પર પાતીય વિદેશી દારુ તથા બીયર ના ટીન  કુલ મળી ૮૬૮ નંગ કિ.૧.૯૯.૩૦૦ નો રાખી મળી આવી ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં.૫૦૦૫/૧૫ પ્રોહી કલમ ૬૬B,૬૫AE,૮૧,૧૧૬.(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                      (૪)

           તા.૧૫/૧/૧૫ ના રોજ પઠામડા ગામની સીમમા આ કામના તહોદારો એ જી.જે.૯.બી.૪૩૮૪ વાળી માર્સલ ગાડીના ચાલક તથા તેઓને મદદગારી કરનારે સદરે માર્સલ ગાડી માં ગે.કા અને વગર પાસપરમીટ ની ઇમ્પેક્ટ દારૂ ની પેટી નંગ.૧૦ જેમાં કુલ કોટર નંગ.૪૮૦ કિ.રૂ.૪૮,૦૦૦/- ના તથા મારસલ ગાડી ની કિમત ૨,૦૦,૦૦૦/-ની તથા ઇન્ટેક્ષ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૨૦૦/- સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૪૮,૨૦૦/- નો રાખી મળી આવી થરાદ પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૫૦૦૮/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૮૧,૮૨,૮૩,૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                      ()

           તા.૧૬/૧/૧૫ ના રોજ થરાદ ટાઉન આકામના ત્હોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ધરમાં ગે.કા વગર પાસ પરમિટનો (૧) બિયર ફોર સેલ ઇન રાજસ્થાન એક પેટીમાં નંગ ૧૨ લેખે કુલ ૧૨ પેટી કુલ નંગ ૧૪૪ એકની કિમત રૂ.૧૦૦ લેખે કુલ રૂ. ૧૪,૪૦૦/- નો છે તે(૨) ખાખી બોક્ષમાં ૧૨ નંગ લેખે કુલ બોક્ષ નંગ ૬ કુલ નંગ ૭૦ એકની કિમત રૂ.૧૦૦ લેખે કુલ રૂ. ૭૦૦૦/- નો ગણાય અને એક બોક્ષમાં નંગ-૨ જણાતા નથી(૩)  હેવડર્સ ૫૦૦૦ પ્રિમિયમ સુપર સ્ટ્રોગ બિયર ફોર બોક્ષમાં ૨૪ નંગ એક નંગની કિમત રૂ.૧૦૦ લેખે કુલ રૂ. ૨૪૦૦/- નો ગણાય (૪) એક બોક્ષમાં ૪૮ નંગ તથા બીજા બોક્ષમાં ૪૧ નંગ મળી કુલ  નંગ-૮૯ એક નંગની કિમત રૂ.૧૦૦ લેખે કુલ રૂ. ૮૯૦૦/- નો ગણાય(૫) એક બોક્ષમાં ૪૮ નંગ લેખે ત્રણ બોક્ષમાં મળીને નંગ-૧૪૪ એકની કિંમત રૂ.૧૦૦ લેખે કુલ રૂ. ૧૪૪૦૦/- નો ગણાય એમ કૂલ રૂ.૫૦,૭૦૦/- ના મુદામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦૧૦/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી ૬૫એઇ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                      ()

           તા.૧૬/૧/૧૫ ના રોજ ઝેરડા ગામે  આ કામના તહોદારો પોતાના  કબજા ના રહેણાક ઘર પાસે ખેતરમાં થી અલગ અલગ બ્રાન્ટની  પરપ્રાંતી વિદેશી  રારૂ તથા બીયર કુલનં- ૧૩૯૨ કૂલ રૂ.૧,૫૩,૨૦૦ નો મુદામાલ મળી આવી ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં.૫૦૦૭/૧૫ પ્રોહી ક.૬૬બી.૬૫એ.ઇ.૧૧૬(૨)   મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             


 

                                             ()

           તા.૧૬/૧/૧૫ ના રોજ કંસારી ગામે  આ કામના તહોદારો પોતાના  કબજા ના રહેણાક વાડામા;  થી અલગ અલગ બ્રાન્ટની  પરપ્રાંતી વિદેશી રારૂ તથા બીયર કુલનં-૧૦૧૨ કૂલ રૂ.૧,૪૦૧૦૦ નો  નો મુદામાલ મળી આવી ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં.૫૦૦૮/૧૫ પ્રોહી ક.૬૬બી.૬૫એ.ઇ.૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                            ()

           તા.૧૬/૧/૧૫ ના રોજ આગડોલ ગામે  આ કામના તહોદારો પોતાના  કબજા ના રહેણાક માલીકના કબજા ભોગવટાના  ખેતરમાં  થી અલગ અલગ બ્રાન્ટની  પરપ્રાંતી વિદેશી  રારૂ તથા બીયર કૂલ નં.૨૧૨૪ કૂલ રૂ.૧,૭૭,૬૭૫ રાઇડા ના ખેતરમાં વેચાણ કરવા સારૂ  નો  ગે.કા ના વગર પાસ પરમીટ નો રાખી પોલીસ  રેઇડ દરમીયાન પકડાઇ જઇ  ડીસા રૂરલ પ્રોહી  ગુ.ર.નં.૫૦૦૯/૧૫ પ્રોહી ક.૬૬બી. ૬૫ એ.ઇ.૧૧૬(૨)મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                            ()

           તા.૧૭/૧/૧૫ ના રોજ ભાટવરવાસ ગામે આ કામના તહોદા રોજાહેરમાં ગંજીપાનાનો તીન પતીનો હારજીતનો જુગાર રમતાં રોકડ રકમ રૂ.૧૬,૩૪૦/- મોબાઇલ નંગ-૪ કિં.રૂ.૩૨૦૦/- તથા બોલેરો જીપ નં.GJ.08.AE.9728 કિં.રૂ.૨,૫૦,૦૦૦/- તથા હીરો મોટર સાયકલ નં.GJ-02 DJ 8615 કિ.રૂ.૨૫,૦૦૦/-સાથે કૂલ કિ.રૂ.૨,૯૪,૫૪૦/ની રકમ તથા સાધન સામગ્રી સાથે પકડાઇ જઇ વાવ સે.ગુ.ર.નં.૩૦૦૩/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                         (૧૦)

           તા.૧૭/૧/૧૫ ના રોજ સુઇગામ ભાભર રોડ મોરવાડ ત્રણ રસ્‍તા પાસે આ કામના તહોદારોએ પોતાની ટ્રક નં આર.જે.૦૪ જીએ.૨૨૨૮ માં ગે.કા.નો વગર પાસ પરમીટનો વિદેશી દારુ અલગ અલગ બ્રાન્‍ડનો પેટી નંગ ૫૪૮ બોટલો નંગ-૮૩૨૮ કૂલ કિં રૂ.૨૨,૮૦,૦૦૦/- તથા તાડ પત્રી નંગ ૧ કિ રૂ.૧૦૦૦/- મોબાઇલ નંગ.૧ કિં.રૂ.૨૦૦૦/-તથા બાટકાની બોરી નંગ ૧૦૦ કિં રૂ.૨૦૦૦/- તથા ટ્રક કિં રૂ.૧૨,૦૦,૦૦૦/- ની કૂલ મળી રૂ.૩૪,૮૫,૦૦૦/-ના મુદામાલ ની હેરાફેરી કરી કરાવી તહોદાર નં.૧ પકડાઇ જઇ સુઇગામ પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં ૫૦૦૧/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એ-ઇ,૬૭સી,૧૧૬(૨)૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 19-01-2015