હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૯/૧/૧૫ થી તા.૨૫/૧/૧૫ સુઘી)

                                      (૧)

           તા.૨૦/૧/૧૫ ના રોજ ભડથસીમ ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની અલ્ટોકાર નં.જી.જે.૧૮ બીબી.૯૧૧૮ મા ટીન બિયર પેટી નંગ.૨૫ ટીન નંગ.૬૦૦ કિ.રૂ.૬૦૦૦૦/- તથા અલ્ટોકાર કિ.રૂ.૫૦૦૦૦/-તથા મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/- એમ કુલ રૂ.૩,૧૧૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૧૨/૧૫ પ્રોહી ક.૬૬,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ બી મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                               ()

           તા.૨૦/૧/૧૫ ના રોજ નેનાવા ચેક પોસ્ટ આ કામના પકડાયેલ ટર્બો ટ્રક નંબર PB-06-F-2957 ના આરોપી ડ્રાઇવર રમિન્દરકુમાર સ/ઓ શરણપાલ જાતે શર્મા(પંડીત) રહે. ડેરા બાબા નાનક તા. બટાલા જી. ગુરૂદાસપુર(પંજાબ) તથા ક્લીનર બલવીંન્દરસીંગ સ/ઓ હરબનસીંગ જાતે માગટ(સરદાર) રહે. ડેરા બાબા નાનક તા. બટાલા જી. ગુરૂદાસપુર(પંજાબ) વાળા તથા જથ્થો મોકલનાર તથા મંગાવનાર નાઓએ ગુનાહિત કાવત્રુ કરી ગુજરાતમાં વગર પાસ પરમીટે વિદેશી દારૂનો મુદ્દામાલ એકબીજાની મદદગારીથી પકડાયેલ ટ્રકમાં તેની બીલ્ટી સિવાયના હેતુફેરથી પરપ્રાંતીય દારૂ તથા બીયરની પેટીઓ નંગ- ૫૩૭ જેમાં બોટલ/ટીન નંગ- ૮૦૬૦ કિ.રૂ.૧૯,૫૭,૨૦૦/- ની હેરાફેરી કરી કુલ મુદામાલ કિ.રૂ. ૨૯, ૫૭,૮૦૦/- ની સાથે પકડાઇ જઇ ધાનેરા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૧૭/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ એ ઇ,૧૧૬(૨),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                              ()

           તા.૨૦/૧/૧૫ ના રોજ આખોલ ગામે આ કામ ના તહોદાર ટાટા ટ્રક નં.PB 08AM 4545 નો  ચાલક તથા  બીજા એક ઇસમે ટ્રકમા ગેકા તેમજ વગર પાસ પરમીટ નો વિદેશી  દારુ તથા બીયરની કુલ બોટલ નંગ.૫૪૨૨ કિ.રૂ. ૧૭,૪૩,૦૦૦ તથા ટ્રક કિ.રૂ.૫,૦૦,૦૦૦ એમા મળી કુલ રૂ.૨૨૪૩૦૦૦ સાથે પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં.૫૦૧૩/૧૫ પ્રોહી ક.૬૬ બી ૬૫ એઇ ૧૧૬(૨),૯૮,૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             ()

           તા.૨૨/૧/૧૫ ના રોજ ગુંદરી પોલીસ ચેક પો.સ્‍ટ આ કામના ત્‍હોદારોએ એક બીજા મેળાપીપણાંમાં પોતાના જાત કબજા હેઠળની ટાટા ૧૧૦૯ કંપનીના બંધ બોડીના આયશર ગાડી નંબર MH.15.DK.1343માં પર પ્રાંતિય વિદેશી બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મોટા પ્રમાણનો પેટી નંગ.૨૨૯ બોટલ નંગ- ૩૮૭૬ કિમત રૂ.૯,૦૬,૬૦૦/- નો તથા આયશર ગાડી કિમત રૂ.૧૨,૦૦,૦૦૦/- તથા ખાલી કેરેટ નંગ.૨૧૦ કિં.રૂ.૨૧૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિમત રૂ.૨૦૦૦/-એમ મળી કુલ કિમત રૂપિયા રૂ.૨૧,૨૯,૬૦૦/- ના મુદામાલ સાથે ગુજરાત રાજયમાં લઇ આવતાં ગુંદરી ચેક પોસ્‍ટ ઉપર પોલીસ નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જઇ પાંથાવાડા પ્રોહી ગુ.ર.નં.૫૦૦૭/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬B,૬૫AE,૧૧૬B ,૯૮,૯૯,૮૧,૮૩  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             ()

           તા.૨૩/૧/૧૫ ના રોજ નાગલા ગામની સીમ આ કામના અલ્ટો કારના ચાલકે પોતાના કબજાની અલ્ટો કાર સફેદ કલરનીમાં ગે.કા.અને વગર પાસ પરમીટનો પર પ્રાંતીય વિદેશી દારૂની પેટીઓ નંગ-૪ માં કુલ બોટલ નંગ-૧૯૨ તથા બીજા છુટા નંગ-૬૮૨ કુલ કોટર નંગ-૮૭૪ એક ની કિ.રૂ.૧૦૦/- લેખે તમામ બોટલની કિ.રૂ.૮૭,૪૦૦/- નો રાખી મળી આવી થરાદ પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૫૦૧૪/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૯,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                            ()

           તા.૨૪/૧/૧૫ ના રોજ ધાનેરા  ટાઉન  આ કામના  તહોદાર મુકેશભાઇ બાબુભાઇ સોલંકી રહે. ધાનેરા  તા. ધાનેરા વાળા એ નેળીયા ની અંદર રસ્તા માં પોતાની પાસે  ગે.કા વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ તથા બિયર ની પેટીઓ  નંગ-૨૨ બોટલો નંગ-૭૦૧ કિ.રૂ. ૭૦,૧૦૦/- તથા મોટર સાઇકલ બજાજ પલ્સર લાલ કલર નું  નં.GJ-08-AN -2773 કિ.રૂ. ૪૦,૦૦૦/- તેમ મળી કુલ રૂ.૧,૧૦,૧૦૦/- નો રાખી મળી આવી ધાનેરા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૧૮/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ એ ઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                           ()

           તા.૨૪/૧/૧૫ ના રોજ આવલ ઘુમટી ગામના પાટીયા પાસે આ કામના એસેન્ટકાર કાર નં. GJ-2-BD-0336  ના ચાલકે પોતાની કારમાં ગે.કા.વગર પાસ પરમિટનો વિદેશી દારૂ તથા બિયરની પેટીનંગ- ૦૭ તથા છુટાબોટલનંગ-૯૬ એમ કુલ બોટલ નંગ-૨૮૮ કિં.રૂ. ૪૫,૩૬૦/- તથા એસેન્ટ કાર કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- કુલ મુદામાલ કિં.રૂ.૩,૪૫,૩૬૦/- નો રાખી મળી આવી અમીરગઢ પ્રોહી.ગુ.ર.નં.૫૦૧૫/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                 (૮)

           તા.૨૪/૧/૧૫ ના રોજ જેતડા ગામની સીમમાં આ કામના તહોદાર ગાડી નં.GJ24 A 4888 વાળી ટવેરા ગાડીના ચાલક તથા તેઓએ મદદગારી કરનારે સદરે ટવેરા ગાડીમાં ગે.કા.અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય ઇમ્પેક્ટ દારૂની પેટીઓ નંગ.૨૫ જેમા કૂલ કોટર નંગ.૧૨૦૦ કિ.રૂ. ૧,૨૦,૦૦૦/- ના તથા ટવેરા ગાડીની કીં.રૂ.૪,૦૦,૦૦૦/-ની સાથે કૂલ મુદ્દામાલ કિ.રૂ.૫,૨૦,૦૦૦/- નો રાખી મળી આવી થરાદ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦૧૬/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૮૧,૮૨,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 28-01-2015