હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૬/૧/૧૫ થી તા.૧/૨/૧૫ સુઘી)

                                      (૧)

           તા.૨૯/૧/૧૫ ના રોજ ધારેવાડા સીમ હાઇવે રોડ આ કામના તહોદારોએ ગાડી નંબર G.J.2.BD.8917 ચાલક તથા તેમાં મળી આવેલ વેચાણ દસ્તાવેજ કરેલ માલીક વિસ્નોઇ કમલેશકુમાર બાબુલાલ રહે. કરડા તા.રાણીવાડા વાળાએ ગે.કા.ની વગર પાસ પરમીટે ઇનોવામાં જુદી જુદી બ્રાન્ડનો પરપ્રાંતિય દારુ બોટલ નંગ- ૪૫૧ કી.રૂ. ૪,૧૦,૭૦૦/- નો ભરી લઇ આવતાં પોલીસ રોકવા છતાં ગાડી ભગાડી નાસી જતાં પીછો કરતાં ધારેવાડા સીમમાં હાઇવે રોડ ઉપર ગાડી કી.રૂ. ૯,૫૦૦૦૦/- એમ કૂલ મળી   મુદામાલ કી.રૂ.૧૩,૬૦,૭૦૦/- ના મુદામાલ સાથે મળી આવી છાપીપો.સ્ટે. ૫૦૧૮/૧૫ પ્રોહી ક.૬૬ બી,૬૫ એ.ઇ, ૧૧૬(૨), ૮૧, ૮૩, ૯૮, ૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                     ()

           તા.૨૯/૧/૧૫ ના રોજ ધાનેરા ટાઉન આ કામના તહોદાર સુરેશભાઇ જયંતીભાઇ સોલંકી રહે. ધાનેરા તા. ધાનેરા વાળા નાએ પોતાના કબજા ભોગવટાના વાડામાં ગે.કા વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ તથા બિયરની બોટલો નંગ-૩૭૨ કિ.રૂ. ૩૭,૨૦૦/-  ના મુદામાલ સાથે મળી આવી ધાનેરા પ્રોહી ગુ.ર.નં.૫૦૨૨/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨)મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                    ()

           તા.૩૦/૧/૧૫ ના રોજ લવાણા ગામે આ કામના તહોદારોએ સ્કોર્પીયો ગાડી નંબર જી.જે.૧૪ ઇ ૯૮૮૦ ના ચાલકે પોતાની ગાડીમા વિદેશી પર પ્રાંતીય દારૂ ગે.કા.અને વગર પાસ પરમીટનો કુલ પેટી-૨૦ બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૭૨૦૦૦/-નો ભરી તથા ગાડીની કિ.રૂ.૫૦,૦૦૦/- કુલ કિ.રૂ.૧,૨૨,૦૦૦/-  ના મુદામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૫૦૨૦/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૮૧,૮૨, ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                   ()

           તા.૩૦/૧/૧૫ ના રોજ વીંછીવાડી સીમ  આ કામના તહોદાર તેના માલીકી ના કબજા  ભોગવટા ના  ખેતર માં બનાવેલ રહેણાંક  મકાન માં  વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ નો જથ્‍થો પેટીઓ નંગ.૨૩ જેમાં બોટલ નંગ- ૧,૦૩૨ કિ.રૂ.૧,૦૮,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવી ધાનેરા પ્રોહી ગુ.ર.નં  ૫૦૨૩/૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨)  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                  ()

           તા.૧/૨/૧૫ ના રોજ વાંતડાઉ ગામની સીમમાં આ કામના તહોદારો પાસેથી વગર પાસ પરમીટનો વિદેશી દારૂ પર પ્રાંતીય બીયરની પેટીઓ નંગ-૧૧ જેમા બોટલ નંગ-૨૬૪ કિ.રૂ.૨૬,૪૦૦/- તથા મારૂતી વાન નંબર જી.જે.૧૮ યુ ૪૨૮૮ ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૧,૨૬,૪૦૦/- નો ગે.કા.નો મળી આવી પકડાઇ જઇ મળી આવી થરાદ પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૫૦૨૧/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એ.ઇ, ૧૧૬(૨),૯૮,૮૧,૮૨,૮૩, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                  ()

           તા.૧/૨/૧૫ ના રોજ કોટડા(ધાખા) સીમ આ કામના બોલેરો જીપ ગાડી નં. જી.જે.૪.ઝેઙ.૨૧૧ નો ચાલકે પોતાના કબજા ભોગવટાની ગાડીમાં વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ તથા બિયરની બોટલોનો જથ્‍થો કુલ નંગ ૧૦૦૮ કિ.રૂ. ૧,૯૯,૨૦૦/- તથા બોલેરો જીપ કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- તેમ કુલ કિ.રૂ. ૫,૯૯,૨૦૦/-  ગે.કા.નો મળી આવી ધાનેરા પ્રોહી. ગુ.ર.નં ૫૦૨૪/૨૦૧૫ પ્રોહી એક્ટ કલમ ૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

                            

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 02-02-2015