હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨/૨/૧૫ થી તા.૮/૨/૧૫ સુઘી)

                                      (૧)

           તા.૩/૨/૧૫ ના રોજ રમુણા ગામની સીમમાં આ કામના એક બોલેરો સફેદ કલરની ગાડી નં. GJ-18-U-1601ની મગરાવા તરફથી પરપ્રાંતીય દારૂની બોટલ તથા બીયર ટીન કુલ નંગ- ૪૮૬ કિ.રૂ. ૮૧,૮૦૦/- નો ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટે ભરી તથા બોલેરો ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- તેમ કુલ મુદામાલ કિ.રૂ. ૩,૮૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પ્રોહી ગુ.ર.નં.૫૦૨૭/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                      ()

           તા.૪/૨/૧૫ ના રોજ નાની ગીડાસણ ગામે  આ કામના તહો નં.૧,૨ તથા નં.૩ નાઓના મેળાપીપણાથી ગે.કા. અને વગર પાસ પરમીટનો વિદેશી દારુ કી.રૂ.૭૭,૪૦૦/- તથા એક એસ્ટીમ ગાડી નં.G.J.16.AA.5645 ની કી.રૂ.૧,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવી છાપી પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૦૧૯/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫ એ.ઇ.,૧૧૬બી,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                              ()

           તા.૫/૨/૧૫ ના રોજ દાંતા ૨૪ કવાર્ટસ પાસે  આ કામના તહોદારે સ્વીફટ ડીઝાયર ગાડી નં જી.જે ૨૪ કે  ૧૭૧૫ ના  ચાલકે પોતાની  ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાતીય દારુ તથા  બીયરની કુલ બોટલો નંગ ૨૦૨ કિરૂ ૩૫૮૦૦ હેરાફેરી  કરતાં નાકાબંધી દરમ્યાન ગાડી મુકી ગાડી  મુકી  ગાડીની કી.રૂ.૪,૦૦,૦૦૦/એમ કુલ રૂ.૪,૩૫,૮૦૦ ના મુદામાલ સાથે મળી આવી દાંતા પ્રોહી ગુરનં ૫૦૧૧/૧૫ પ્રોહી ક.૬૬બી.૬૫ એ.ઇ૧૧૬(૨) ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 09-02-2015