હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૯/૨/૧૫ થી તા.૧૫/૨/૧૫ સુઘી)

                                      (૧)

           તા.૧૦/૨/૧૫ ના રોજ વાતડાઉ ગામની સીમમા આ કામના તહો.એ સ્વીફ્ટ ગાડી નં- GJ-1-HP-4084 ના ચાલક તથા તેઓને મદદગારી કરનારે સદરે ગાડી માં ગે.કા અને વગર પાસપરમીટ ની કેશ વ્હીસ્કી ની પેટી નંગ.૨૦ જેમાં કુલ બોટલ નંગ.૧૦૦૦ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ના તથા સ્વીફ્ટ ગાડી ની કિમત ૨,૫૦,૦૦૦/-ની સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૩,૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૫૦૨૪/૧૫ પ્રોહી.ક. ૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૮૧,૮૨,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                              ()

           તા.૧૦/૨/૧૫ ના રોજ સાંમઢી મોટાવાસ સીમ આ કામના તહોદારોએ એકબીજાની ભાગીદારીમાં ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ/બીયર બોટલો નંગ-૧૨૭૫ કુલ કિ.રૂ. ૧,૩૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ગઢ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૦૨૦/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨),૮૧,મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                              ()

           તા.૧૧/૨/૧૫ ના રોજ મુડેઠા ગામે હાઇવે રોડ ઉપર આ કામના ઇનોવા કાર નં.જી.જે.-૮-એફ.૭૯૪૩ ના ચાલકે તેની ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમીટનો પર પ્રાંતીય અંગ્રેજી દારૂ જુદી જુદી બ્રાન્‍ડની કુલ બોટલ નંગ- ૨૧૬૪ કિ.રૂ. ૨, ૩૯,૬૦૦/- ની ઇનોવા કાર કિ.રૂ.૮,૦૦,૦૦૦/- માં ભરી કુલ મુ્દામાલ રૂ.૧૦,૩૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ભીલડી પ્રોહી ગુ.ર.નં ૫૦૧૬/૧૪ પ્રોહીક ૬૬બી ,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             ()

           તા.૧૨/૨/૧૫ ના રોજ સદરપુર ગામની સીમ આ કામના તહોદાર પોતાના કબજા ભોગવટાના  ખેતરમાં બનાવેલ ગમાણની ઘાસમાં તથા સ્કોડા રેપીડ ગાડી નં.GJ 8 AE ૩૬૪૩ માં ગે.કાનો વગર પાસ પરમીટનો પરપ્રાતીય ઇગ્લીશ દારૂની નાની મોટી તથા  બીયર ના  ટીન મળી  કુલ બોટલો નંગ-૧૩૬ કિં.રૂ.૨૫,૮૩૦/- તથા ગાડીની કિં.રૂ.૫,૦૦,૦૦૦/- મળી  કુલ  મુદામાલ કિમત રૂ.૫,૨૫,૮૩૦/- નો રાખી પકડાઇ જઇ પા.તા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નંબર-૫૦૭૦/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             ()

           તા.૧૫/૨/૧૫ ના રોજ બલોચપુરા ગામે આ કામના તહોદારે પોતાના રહેણાંક ઘરની બાજુમાં બહારના ભાગે જમીનમાં ભોયરૂ બનાવી સંતાડી રાખેલ ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારૂ બોટલ નંગ-૩૯૬ કી.રૂ.૭૦,૮૦૦/- નો રાખી પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૦૨૫/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 16-02-2015