હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૬/૨/૧૫ થી તા.૧/૩/૧૫ સુઘી)

                                      (૧)

           તા.૧૬/૨/૧૫ ના રોજ મુડેઠા ગામ પાસે યોગેશ્વર ફાર્મ આ કામના તહોદારે પોતાના કબ્જા ભોગવટાના રહેણાક ઘરમાંથી પર પ્રાંતીય વિદેશી બીયર હાઇવર્ડ ૫૦૦૦ સ્‍ટોગ બીયરના ટીન નંગ-૨૦૭ દારૂની ઇમ્પેકટ વ્હીસ્‍કી ની બોટલ નં- ૩૯ તથા ઓફિસર ચોઇસ વ્‍હીસ્‍કીની બોટલ નંગ.૧૦ તથા એમ કુલ ટ્રીન/બોટલ નંગ.૨૫૬ કિ.રૂ.૨૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ભીલડી પો.સ્‍ટે.પ્રોહી ગુ..નં. ૫૦૨૦/૨૦૧૫ ધી પ્રોહી એકટ ક.૬૬ બી,૬૫એઇ,૧૧૬(ર) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                              ()

           તા.૧૬/૨/૧૫ ના રોજ જાખેલ ગામની સીમ આ કામના તહોદારે પોતાની  મારૂતી અલ્‍ટો ચાલકે પોતાની ગાડીમાં પરપ્રાતીય વિદેશી દારૂની/બીયરની કુલ બોટલ નંગ ૪૦૭ કિ.રૂ. ૪૪૫૦૦/નો તેમજ મારૂતી અલ્‍ટો ગાડી ની  કી.રૂ.૨૫૦૦૦૦/- એમ કુલ રૂ.૨૯૪૫૦૦/- નો મુદામાલ રાખી થરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૦૯/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૭,૯૮,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             ()

           તા.૧૮/૨/૧૫ ના રોજ રવિ ત્રણરસ્તા ગામે આ કામના  બોલેરો પીક આપ  ડાલા નં.RJ 19  G 7186  ના ચાલક ડ્રાઇવર પોતાના કબજા ભોગવટા ના  બોલેરો પીક અપ ડાલા  માં ગે.કા નો વગરપાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની બોટલ તથા બિયર ટીન નંગ.૩૧૦૦ કિ.રૂ. ૩,૧૦,૦૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા નોકીયા મોબાઇલ કિ.રૂ.૫૦૦/- એમ કુલ રૂ. ૭,૧૦,૫૦૦/- નો મુદામાલ સાથે પકડાઇ જઇ  ધાનેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં ૫૦૩૩/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬બી ૬૫,એ.ઇ  ૧૧૬(૨),૮૧,૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                            ()

           તા.૨૧/૨/૧૫ ના રોજ માંગરોળ પાટીયા આ કામના તહોદારે પોતાના કબજાની ટવેરા ગાડી નંબર જી.જે.૧૮ એ.બી.૨૮૪૦ માં ગે.કા.અને વગર પાસ પરવાનાનો પર પ્રાંતીય દારૂ તથા બીયરની નાની મોટી બોટલ/ટીન કૂલ કિ.રૂ.૩૦,૭૦૦ નો તથા ટવેરા ગાડી તથા બે મોબાઇલ મળી કૂલ કિ.રૂ.૪,૩૧,૭૦૦/- નો મુદામાલ સાથે પકડાઇ જઇ  થરાદ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૨૯/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એ,ઇ,૧૧૬(૨),૮૧, ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                           ()

           તા.૨૫/૨/૧૫ ના રોજ ચંડીસર ગામે આ કામના તહોદારોએ ચંડીસર ગામે બાવળોની ઝાડીમાં ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા જેઓની પાસેથી કુલ રોકડ રૂ. ૩૦,૫૧૦/- તથા મોબાઇલ કુલ નંગ.૫ જેની કુલ કિં.રૂ.૩૫૦૦/- તથા પટ ઉપરથી મળેલ રોકડ રકમ રૂ.૩૯૦૦/- એમ કુલ રૂ.૩૭,૯૧૦/- મળી આવેલ અને પકડાઇ જઇ ગઢ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૩૦૧૪/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                           ()

           તા.૨૫/૨/૧૫ ના રોજ વાસણ ચેક પોસ્ટ આ કામના પકડાયેલ ટર્બો ટ્રક નંબર RJ-04-GA-3834 ના ડ્રાઇવર સુખરામ સ/ઓ હરીરામજી વિશ્નોઇ રહે.ડુંગરપુર તા. રોઇટ જી પાલી હાલ રહે.સુલતાના તા. મોહનગઢ જી.જેસલમેર(રાજ) તથા ક્લીનર કવરારામ ઉર્ફે કમલેશ સ/ઓ હનુમાનરામ વિશ્નોઇ રહે. લસીયા તા. ચૌટણ જી બાડમેર(રાજ) વાળાએ એકબીજાના મેળાપીપણાથી ગે.કા.અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ તથા બીયરની પેટીઓ નંગ.૨૬૯ જેમાં બોટલ/ટીન નંગ.૪૭૨૮ કુલ કિ.રૂ. ૧૦,૧૫,૨૦૦/- તથા ટર્બો ટ્રક નં.RJ-04-GA-3834 ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ.૨ કિ.રૂ. ૧૦૦૦/- તથા પરમીટ ફાઇલની તથા બીલ બીલ્ટીની કિ.રૂ.૦૦/૦૦ ની હેરાફેરી કરી કુલ મુદામાલ કિ.રૂ. ૨૦,૧૬,૨૦૦/- ની સાથે પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.ન.૫૦૩૯/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫ એઇ,૧૧૬(૨),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                           ()

           તા.૨૭/૨/૧૫ ના રોજ ખીમંત ગામની સીમ આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટા ખેતરમાં ગે.કા. વગર પરમીટે પરપ્રાંતિય ઇગ્‍લીશ દારૂ તથા બિયર ની પેટી નંગ.૨૭ બોટલ નંગ.૮૨૮ કુલ કિમત રૂપિયા ૮૨,૮૦૦/- નો રાખી સાથે પકડાઇ જઇ પાંથાવાડા પ્રોહી ગુ.ર.નં.૫૦૨૭/૧૫ પ્રોહી એટક ક.૬૬B , ૬૫AE,૧૧૬(ર) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                          ()

           તા.૨૭/૨/૧૫ ના રોજ મોટા ગામની સીમ આ કામના તહોદારે પોતાના જાત કબજા ભોગવટાના  નવીન મકાનમાં નીચે ભોયરુ બનાવી ગે.કા.વગર પાસ  પરમીટનો પરપ્રાંતીય વિદેશી દારુની બોટલો તથા બીયરો અલગ અલગ  બ્રાન્ડનાતથા અલગ અલગ મીલીના મળી કુલ  બોટલ નંગ ૪૭૩ કી રૂ.૬૪૮૦૦/- નો રાખી પકડાઇ જઇ ગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૪૦/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                         ()

           તા.૨૭/૨/૧૫ ના રોજ મગરાવાથી લવારા જતા રોડ ઉપર આ કામના શોર્ટ ડી.આઇ ગાડી નં.GJ-8-AE-6128 ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમીટનો વિદેશીદારૂ તથા બીયરની પેટીઓ નો જથ્‍થો પેટીઓ નંગ- ૨૨ જેમાં દારૂ તથા બીયરની બોટલ નંગ.૫૧૬ કુલ કિ.રૂ.૫૧,૬૦૦/- ની હેરાફેરી કરી શોર્ટ ડી.આઇ ગાડી કિ.રૂ. ૧,૫૦,૦૦૦/-સાથે મળી કુલ મુદામાલ કિ.રૂ.૨,૦૧,૬૦૦/-નો રાખી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦૪૦/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮, ૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                        (૧૦)

           તા.૨૭/૨/૧૫ ના રોજ રાહ થી આસોદર ત્રણ રસ્‍તા ઉપર આ કામના તહોદારે સ્‍વીફટ ડીઝાયર સફેદ કલરની ગાડી નં. જી જે ૧ કેડી ૧૬૬૭ ના ચાલક તથા બીજો ઇસમ પોતાની ગાડીમાં ગે.કા અને પાસ વગર ની પરમીટની બીયરની પેટી નંગ.૩૧ તથા છુટક નંગ.૮૧ જે કૂલ નંગ.૪૮૯ કિ.રૂ. ૪૮,૯૦૦/- ના તથા સ્‍વીફટ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ની સાથે કૂલ મુદ્દામાલ કિ.રૂ.૫,૪૮,૯૦૦/- નો રાખી પકડાઇ જઇ થરાદ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦૩૭/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી, ૬૫એઇ,૬૭ સી,૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 03-03-2015