હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

      બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨/૩/૧૫ થી તા.૧૫/૩/૧૫ સુઘી)

                                      (૧)

           તા.૨/૩/૧૫ ના રોજ લોરવાડા ગામની સીમમાં આ કામના તહોદારે પોતાના માલીકીના ખેતરમાં મકાનની ઓરડીમાં વગર પાસ પરમીટનો વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ-૧૨ કુલ બોટલ નંગ.૫૦૪ કિ.રૂ.૫૦,૪૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવી ભીલડી પો.સ્‍ટે પ્રોહી ગુ..નં.૫૦૪૦/૧૫ પ્રોહી કલમ ક.૬૬(૧)બી,૬૫એ ઇ, ૧૧૬(૨)મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                      ()

           તા.૩/૩/૧૫ ના રોજ લેલાવા ત્રણ રસ્તા પાસે આ કામના બોલેરો જીપ ગાડી નં.GJ 8 F 5875 નો ચાલકે પોતાના કબજા ભોગવટાની બોલેરો ગાડીમાં વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ તથા બિયરની બોટલોનો જથ્‍થો કુલ નંગ ૧૪૬૪ કિ.રૂ. ૯૪,૮૦૦/- તથા બોલેરો જીપ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- તેમ કુલ કિ.રૂ. ૩,૯૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પ્રોહી. ગુ.ર.નં ૫૦૪૫/૨૦૧૫ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫ એઇ, ૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                              ()

           તા.૪/૩/૧૫ ના રોજ મુડેઠા સમલીપુરા ચરેડામાં આ કામના તહોદારે ટ્રક નંબર RJ-19-1G-2982 ના ડ્રાયવર તથા મુડેઠા તા.ડીસા ના લાલસીંહ સોમાજી દરબાર તથા પ્રકાશજી વલજી દરબાર તથા અન્‍ય ત્રણ માણસો ઉપરોકત ટ્રકમાં પરપ્રાંતીય વીદેશી દારૂ તથા બીયરની કુલ પેટી ૪૪૪ બીયરના ટ્રીન/તથા બોટલો ખૂલ્‍લી નંગ-૩૬  કુલ બોટલ.૯૫૮૮ કિ.રૂ.૧૩,૮૦,૦૦૦/- તથા ટ્રક કિ.રૂ.૮,૦૦,૦૦૦/- નો એમ કુલ મુદામાલ ૨૧,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ભીલડી પો.સ્‍ટે. પ્રોહી ગુ..નં-૫૦૪૨/૨૦૧૫ ધી પ્રોહી એકટ ક.૬૬બી,૬૫,એ,ઇ,૧૧૬(ર),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                              ()

           તા.૬/૩/૧૫ ના રોજ કંસારી ગામની સીમ આકામના તહોદારીએ પોતાના કબજા ભોગવટાના બોલેરો જીપ ડાલુ નંબર GJ-૨૪-યુ.૧૨૬૯ ગે.કા વગર પાસ પરમીટ નો ઇન્ગલીશ દારૂ ની બોટલો તથા બીયર ટીન નંગ ૨૬૦ જેની કિ.રૂ ૨૬૦૦૦ નો હેરા ફેરી કરી કુલ કિ.રૂ ૧,૭૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૫૦૪૫/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨), ૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                             ()

           તા.૮/૩/૧૫ ના રોજ ધરણોધર ત્રણ રસ્તા પાસે આ કામના વરના ગાડી નંબર RJ-04-CA-0612 ના ચાલકે પોતાની વરના ગાડીમાં ગે.કા.નો વગર પાસ પરમીટ નો દારૂ તથા બીયરની પેટીઓ નંગ- ૪૦ જેમાં બોટલ/ટીન નંગ.૧૬૫૬ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ની તથા વરના ગાડી કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા બે મોબાઇલ કિ.રૂ.૧૦૦૦/- સાથે મળી કુલ મુદામાલ કિ.રૂ.૩,૨૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પ્રોહી ગુ.ર.નં.૫૦૪૭/૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                           ()

           તા.૮/૩/૧૫ ના રોજ કોટડા(દી) ગામે આ કામના આરોપી નં.(૧) નાએ પોતાના પીકપ ડાલા નંબર જી.જે. ૧૦ ડબલ્‍યુ ૩૭૩૪ માં ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતિય દારૂ/બિયર બોટલ ટીન નંગ-૨૦૯ કિ.રૂ.૩૫૦૦૦/- ની રાખી હેરાફેરી કરી મળી આવી જે મુદામાલ નં.(૨) , (૩) નાઓ પાસેથી મેળવી અને નં.(૪) ને આપવાનો હોઇ ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી નં.(૧) વાળો પીકપ ડાલું કિ.રૂ.૨૦૦૦૦૦/- તથા મોબાઇલ નંગ-ર કિ.રૂ.૨૦૦૦/- સાથે કુલ મુદામાલ કિ.રૂ.૨૩૭૦૦૦/- સાથે પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૬૪/૧૪ પ્રોહી ક.૬૬(બી),૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                           ()

           તા.૮/૩/૧૫ ના રોજ પાનછા ગામની સીમ  આ કામના તહોદારે પોતાની મેક્ષ ગાડી નંબર જી.જે -૫-સીકે-૯૭૫૧ ની માં   ગે.કા.વગર પાસ પરમીટે પરપ્રાન્‍તીય દારૂ તથા બિયરનો જથ્‍થો નંગ ૨૪૦ કી.રૂ.૨૭૬૦૦/- તથા મેક્ષગાડી કી.રૂ.૨૦૦૦૦૦/- મળી કુલ રૂપીયા ૨,૨૭,૬૦૦/- સાથે પકડાઇ જઇ અંબાજી પ્રોહી ગુ.ર.નં. ૫૦૪૨/૨૦૧૫ પ્રોહી ક. ૬૬બી,૬૫એઇ૧૧૬(ર)૮૧,૮૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                           ()

           તા.૮/૩/૧૫ ના રોજ કુવાતા ગામે  આ કામના આરોપી  (૧) સીતાબેન વા/ઓ પથુભાઇ ચમનાભાઇ રાવળ (૨) દશરથભાઇ પથુભાઇ રાવળ (૩) પરેશભાઇ માનાભાઇ બારોટ નં.(૧),(૨)રહે.કુવાતા તા.દિયોદર ન-(૩) રહે.લવાણા તા.લાખણીઓ વાળાઓ પૈકી નં-૧-૨ નાઓ એ પોતાના રહેણાંક ઘરે ગે.કા. વગર પાસ પરમીટ વિદેશી પરપ્રાતીય દારૂ તથા બિયર બોટલ નંગ.૭૪૪ કિ.રૂ.૭૪૪૦૦/- તથા દેશીદારૂ લીટર ૧૮ કિ.રૂ.૩૬૦/- મળી કુલ મુદામાલ રૂ.૭૪૭૬૦/- નો રાખી મળી આવી દિયોદર પ્રોહી ગુ.ર.નં. ૬૬/૨૦૧૫ પ્રોહી ક.૬૬(બી),૬૫એઇ,૧૧૬(૨),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                           ()

           તા.૧૩/૩/૧૫ ના રોજ નેનાવા ચેક પોસ્ટ આ કામના પકડાયેલ અશોક લેલન્ડ કંપનીની આયશર જેવી ગાડી નં.RJ-46-GA-0500 ના ડ્રાઇવર માંગીલાલ જાલારામ વિશ્નોઇ રહે. સીસાવા તા. ચિતલવાણા જી.જાલોર વાળાએ પોતાની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની પેટીઓ નંગ- ૩૦ જેમાં બોટલ/ટીન નંગ.૧૦૫૨ કુલ કિ.રૂ.૧,૨૮,૪૦૦/- ની હેરાફેરી કરી તથા ગાડી કિ.રૂ. ૭,૦૦,૦૦૦/- તથા ઇન્ટેક્ષ મોબાઇલ કિ.રૂ.૫૦૦/- નો મળી કુલ મુદામાલ કિ.રૂ.૮,૨૮,૯૦૦/-ની સાથે પકડાઇ જઇ ધાનેરા પ્રોહી ગુ.ર.નં.૫૦૫૧/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                         (૧૦)

           તા.૧૩/૩/૧૫ ના રોજ તરવા ગામની સીમમાં આ કામના બોલેરો કેમ્‍પર ગાડી નં GJ 03AV 9011 ના ચાલકે તથા તેઓની મદદગારી કરનારે સદરે બોલેરો ગાડી કેમ્‍પરમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો ગોવા પ્રિમીયમ વિસ્‍કી તથા હેવવડસ  ૫૦૦૦ સ્‍ટોગ બીયર પેટી નંગ ૮૨ જેમાં કૂલ બોટલ તથા ટીન નંગ ૩,૬૯૬ કિ રૂ ૩,૬૯,૬૦૦ના તથા બોલેરો કેમ્‍પર ગાડી ની કી રૂ ૩,૫૦,૦૦૦ ની સાથે કૂલ મુદા માલ કિ.રૂ.૭,૧૯,૬૦૦/- ની સાથે પકડાઇ જઇ થરાદ પ્રોહી ગુ.ર.નં.૫૦૫૦/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨),૮૧,૮૨,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                        (૧૧)

           તા.૧૪/૩/૧૫ ના રોજ ટુંડિયા ચાર રસ્તા નજીક નાળા પાસે આ કામના તહો.એ  પોતાનની હુડાઇ સેન્ટ્રો ગાડી નં.જી.જે ૦૨.આર.૬૨૩૭ના ચાલકે પોતે તથા સાથેનો એક ઇસમ પોતાની ગાડીમા ગે.કા.વગર પાસ પરમાટે પરપ્રાંતિય નાની મોટી દારૂ/બિયર કુલ બોટલ નંગ -૩૪૦ કિ.રૂ ૬૬૪૦૦/-નો ભરી હેરાફેરી કરતા પોલીસ નાકાબંધી દરમ્યાન ગાડી કિ.રૂ ૨.૦૦૦૦૦/- એમ કુલ રૂ.૨.૬૬.૪૦૦/- રાખી સાથે પકડાઇ જઇ દાંતા પ્રોહી .ગુ.ર.નં.૫૦૨૭/૨૦૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૯૮,૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                        (૧૨)

           તા.૧૫/૩/૧૫ ના રોજ ભાવીસણા ગામે ST સ્ટેન્ડ રોડ ઉપર આ કામના તહોદારોએ એકબીજાના મેળાપીપણામાં સ્કોર્પિયો ગાડી નં.GJ 1 KC 2760 માંપરપ્રાંતીય દારુ/બીયર બોટલો નંગ.૪૯૬ કુલ કિ.રૂ. ૪૯,૬૦૦/- તથા મોબાઇલ -૩ કિ.રૂ ૨૦૦૦/- તથા સ્કોર્પિયો ગાડીની કિં.રૂ.૪,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિં.રૂ ૪,૫૧,૬૦૦/- રાખી સાથે પકડાઇ જઇ ગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૪૮/૧૫ પ્રોહી ક. ૬૬બી,૬૫ એઇ ૧૧૬(ર),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 17-03-2015