|
બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૬/૩/૧૫ થી તા.૨૨/૩/૧૫ સુઘી)
(૧)
તા.૧૬/૩/૧૫ ના રોજ પાલનપુર ટાઉન ડીસા પાલનપુર હાઇવે બનાસબેંક ની સામે આકામના આરોપીઓએ સ્વીફટ ગાડી નં.GJ1KG 9114 માં ગેકા અને વગર પાસ પરમીટનો વિદેશી દારુ ની બિયર ની બોટલ નંગ ૧૪૦ કિ.રૂ. ૧૪૦૦૦/- તથા રોયલ વ્હીસકી ની બોટલ નંગ ૪૦ કિ.રૂ. ૨૦૦૦૦/- તથા વ્હીસકી ની બોટલ નંગ ૨૪૦ કિ.રૂ. ૯૬૦૦૦/- તથા સ્વીફટ ગાડી ની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નં.૧ કિ.રૂ. ૫૦૦ જે કુલ મળી રૂપિયા ૫,૮૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પાલપુર શહેર પશ્વિમ પોલીસ સટેશન પ્રોહી ગુ.ર.નં.૫૦૬૭/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ .૬૭સી,૧૧૬બી,૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૧૬/૩/૧૫ ના રોજ અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ આ કામના તહોદારોએ તેમના કબ્જા હેઠળ ની આયસર ટ્રક નં.HR-38-S-8149 ગાડીમાં ગે.કા.વગર પાસ પરમિટનો વિદેશી દારૂ તથા બિયર ની પેટી નંગ.૩૩૮ જે કુલ બોટલ નંગ-૪૮૬૦ કિં.રૂ.૧૦,૬૯,૮૦૦/- તથા આયસર ટ્રક ગાડી કિં.રૂ ૭,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ.૫,૦૦/- તથા ભુસાના કટટા નંગ-૭૦ કિં.રૂ.૩,૫૦૦/- તથા થર્મોકોલના ટુકડા ભરેલ કટટા નંગ-૬૦ કિં.રૂ.૦૦/૦૦ તથા ડીસ્પોઝલ ગ્લાસ અને થર્મોકોલના ટુકડા ભરેલ ખોખા નંગ-૩૫ કિં.રૂ.૧૭૫૦/- એમ કુલ મુદામાલ મળી કિ.રૂ.૧૭,૭૫,૫૫૦/- નો મુદામાલ રાખી પકડાઇ જઇ અમીરગઢ પ્રોહી.ગુ.ર.નં.૫૦૪૨/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૧૬/૩/૧૫ ના રોજ વાછોલ ગામે આ કામનો તહોદારએ પોતાના કબજા ભોગવટાની હુન્ડાઇ કાર નંબર RJ.14.CL.3248 માં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતિય ઇગ્લીશ દારૂ તથા બિયરની પેટી નંગ- ૧૯ બોટલ નંગ- ૪૭૬ કિમત રૂપિયા ૯૨,૫૫૦/- તથા મારૂતિ કાર કિમત રૂપિયા ૪,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિમત રૂ.૪,૯૨,૫૫૦/-ના મુદામાલ સાથે પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં. ૫૦૩૧/૧૫ પ્રોહી કલમ ૬૬ B, ૬૫AE, ૧૧૬B, ૯૮,૯૯,૮૩ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા.૨૦/૩/૧૫ ના રોજ કાણોદર ગામે સેન્ટ્રલ હોટલ નજીક આ કામના તહોદારે એકબીજાના મેળાપીપળાણાથી પોતાના કબજા ભોગવટાની ટોઇટો ઇનોવા ગાડી નં.GJ-01-KR-2171 માં ગે.કાનો વગર પાસ પરમીટનો પરપ્રાતીય ઇગ્લીશ દારૂ પેટી નંગ-૪૦ તથા છુટી બોટલો નંગ-૧૧૨ મળી કુલ બોટલો નંગ-૫૯૨ કિં.રૂ.૨૦૭૨૦૦/- તથા ગાડીની કિં.રૂ. ૫,૦૦,૦૦૦/-કુલ કિ.રૂ-૭૦૭૨૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ પા.તા પોસ્ટે પ્રોહી ગુ.ર.નંબર-૫૧૫૫/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬બી, ૬૫ એઇ,૧૧૬(૨)૯૮,૯૯,૮૧, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૫)
તા.૨૦/૩/૧૫ ના રોજ વાસણા (સેભર) સીમ આ કામના તહો.એ પોતાના કબજા ભોગવટા ના ખેતર મા બનાવેલ ઢાળીયા મા ગે.કા અને વગર પાસ પરમીટનો વિદેશી દારુ નાની મોટી બોટલ તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ ૨૬૭ કુલ કિ.રૂ.૩૩,૩૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ વડગામ પ્રોહી ગુ.ર.નં.૫૦૨૨/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬બી ૬૫એઇ, ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|