હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૩૦/૩/૧૫ થી તા.૫/૪/૧૫ સુઘી)

                                                 (૧)

           તા.૩૧/૩/૧૫ ના રોજ ભલગામ ગામે આ કામના તહોદારે પરપ્રાતીય બીયર પેટી ૧૭૫ બોટલ નં.૨૭૦૦. કી.રૂ.૫૭૦૦૦૦/- તથા મો.સાની કિં.રૂ.૩૦૦૦૦/- કુલ.રૂ. ૧૧૫૦૦૦૦/ ના મુદ્દામાલ સાથે મળી આવી થરા પ્રોહી ગુ.ર.નં.૫૦૪૯/૧૫ પ્રોહી ક.૬૬બી,૧૧૬(૧)૬૭સી,૯૭,૯૮,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                                (૨)

           તા.૧/૪/૧૫ ના રોજ બુરાલ ગામની સીમ  આ  કામના આરોપીએ પોતાના કબજા ભોગવટાના ખેતરોમા બનાવેલ ઓરડીમા ગે.કા. તેમજ વગર પાસ પરમીટનો પરપ્રાતીંય બીયરની બોતલ કુલ નંગ ૩૬૦ કિ.રૂ.૩૬૦૦૦/- નો રાખી મળી આવી ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.ન.૫૦૬૯/૧૫ ક.૬૬ બી ૬૫ AE ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                (૩)

           તા.૫/૪/૧૫ ના રોજ અમીરગઢ પ્બોર્ડર ચેક આ કામના તહોમતદાર ટ્રક નો ડ્રાઇવર સુરેન્‍દ્ર S/O બાલક્રિશન ખાતી (મિસ્‍ત્રી) રહે.તુંબાહેરી તા.જી.ઝઝર (હરીયાણા) તથા બીજો ઇસમ છોટું રહે. ઉતરપ્રદેશ વાળો જેનું પુરૂ નામ સરનામુ મળેલ નથી ના ઓ એ પોતાના કબ્‍જા હેઠળ ની ટાટા કંપની ની બંધ બોડીની ટ્રક ગાડી નં. RJ-14-GB-3468 કિ.રૂ.૮,૦૦,૦૦૦/- ની માં વગર પાસ પરમીટે ગે.કા નો પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ-૬૯૫ જે કુલ નંગ-૨૯,૧૬૦ કિ.રૂ.૨૯,૧૬,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ.૧ કિ.રૂ.૧,૦૦૦/- એમ કુલ મળી કિં.રૂ.૩૭,૧૭,૦૦૦/- નો રાખી મળી આવી અમીરગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૫૮/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એ,ઇ,૧૧૬(૨),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 06-04-2015