હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૫/૦૫/૧૫ થી તા.૭/૦૬/૧૫ સુઘી)

                                                 (૧)

           તા.૨૭/૫/૧૫ ના ખેમાણા ટોલનાકા  આ કામનો તહોદારો એકબીજાના મેળાપીપણાથી પોતાના કબ્‍જા ની સ્‍કોરપીયો ગાડી નં.GJ-7AG-2340 કિ.રૂ.૨,૫૦,૦૦૦/- માં બીયર તથા વિદેશી દારૂની બોટલો કુલ ૩૭૨ કિમત રૂ.૩૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતાં મળી આવી પકડાઇ જઇ પાલનપુર તાલુકા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નંબર ૫૩૨૦/૧૫ પ્રોહી કલમ ૬૬-બી ૬૫.ઇ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૨)

           તા.૨૯/૫/૧૫ ના પીલુડા ગામની સીમમાં  આ કામના  આરોપી   વશરામભાઇ ઉર્ફે વશાભાઇ મશરૂભાઇ રબારી રહે. પીલુડા ગામની સીમ તા.થરાદવાળાએ પોતાના રહેણાક ઘરમાં ગે.કા નો અફીણનો રસ ૬૭૫ ગ્રામ કિ.રૂ.૬૭,૫૦૦/- નો રાખી મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્ટે સેકન્ડ ગુ.ર.ન ૩૦૩૯/૧૫ એન ડી પી.એસ એકટ ૧૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                (૩)

           તા.૨૯/૫/૧૫ ના ગોલાથી લાછીવાડ જતા રોડ ઉપર આ કામના  સફેદ કલરની સીફ્ટ ડીઝાયર ગાડી.નં.GJ-1-HQ-7942 ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની બોટલ તથા બીયરના ટીન કુલ નંગ-૬૬૦ કિ.રૂ.૧,૧૧,૬૦૦/- તથા કાર ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૫,૧૧,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ધાનેરા પ્રોહી. ગુ.ર.નં. ૫૧૪૪/૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

                                               (૪)

           તા.૩૦/૫/૧૫ ના લોરવાડા સીમ  આ કામના તહોદાર શંભુદાન અચળાજી ગઢવી રહે.લોરવાડા સીમ તા.ડીસાવાળાએ પોતાના રહેણાંક ખેતરમાં ગે.કા અને વગર પાસ પરમીટનો પર પ્રાંતીય દારૂ તથા બીયર જુદી જુદી બ્રાન્‍ડની કુલ બોટલ નંગ- ૧૮૫૬ કિ.રૂ.૧,૯૦,૨૦૦/- નો અલ્‍ટો તથા સ્‍વીફટ કારમાં રાખી પોલીસ રેઇડ દરમ્‍યાન બે ઇસમો કાર મુકી નાશી જઇ બે કાર કિ.રૂ.૪,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫,૯૦,૨૦૦ નો મુદ્દામાલ રાખી મળી આવી ભીલડી  પ્રોહી ગુ.ર.નં.૫૧૩૧/૨૦૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર) ,૯૮, ૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

                                               (૫)

           તા.૧/૦૬/૧૫ ના ખારીયા ગામની સીમ આ કામના તહોદારે વિદેશી દારૂની બોટલ નંગ.૫૭૦ કી.રૂ.૪૨,૭૫૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી થરા પ્રોહી ગુ.ર.નં.૫૧૧૮/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

                                               (૬)

           તા.૧/૦૬/૧૫ ના ખારીયા ગામની સીમ આ કામના ઇનોવા કારના ચાલકે પોતાની ઇનોવા કાર નં.GJ 16 AP 7497  માં  ગે.કા અને વગર પાસ પરમીટે પરપ્રાંતીય અંગ્રેજી દારૂ/બીયર ની કુલ બોટલ/ ટીન નંગ ૧૨૪૮ કિં.રૂ ૧,૨૪,૮૦૦/- નો તથા ઇનોવા કાર કિં.રૂ.૫,૦૦,૦૦૦/- ની મળી કુલ કિં.રૂ ૬,૨૪,૮૦૦/- નો મુદામાલ રાખી મળી આવી ગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં. ૫૧૦૮/૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

                                              (૭)

           તા.૨/૦૬/૧૫ ના અરડુવાસ ગામે આ કામના તહોદારે પોતાના રહેણાંક ઘરના છાપરાના ખુણામાંથી પરપ્રાતિય વિદેશી દારૂ ઇન્પેક્ટ વ્હીસ્‍કી હરીયાણા માર્કાનું ૧૮૦ મી.લી કુલ નંગ ૨૯૨ એક નંગ કિ.રૂ.૧૦૦/- કુલ કિ.રૂ.૨૯.૨૦૦/- નો મૃદામાલ રાખી મળી આવી શિહોરી પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૧૧૯/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી. ૬૫એઇ. ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

                                           

                                            (૮)

           તા.૪/૦૬/૧૫ ના અલીગઢ ગામના ગોદરે આ કામનો તહોદારો એકબીજાના મેળાપીપણાથી પોતાના કબ્‍જા ની અલ્‍ટો ગાડી નંબર  RJ-27-CB-1203  કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- માં બીયર તથા વિદેશી દારૂની બોટલો કુલ ૧૬૮ કિ.રૂ.૨૫,૨૦૦/- નો જથ્‍થો રાખી મળી પા.તા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૫૩૨૯/૧૫ પ્રોહી ક.૬૬-બી,૬૫.એઇ,૧૧૬(૨),૯૯,૯૮,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

                                            (૯)

           તા.૪/૦૬/૧૫ ના વેરી ત્રણ રસ્‍તા આ કામના તહોદારોએ એકબીજા મેળીપણામાં ઇનોવા ગાડી નં.GJ 5KC 5774 માં ગે.કા. વગર પાસ પરમીટનો પ્રપાભાતીય વિદેશી દારુ ની પેટી નંગ ૫૦ બોટલ નંગ ૧૬૮૦ કિ રૂ.૧,૬૮,૦૦૦ તથા એક મોબાઇલ નંગ ૧ કી રૂ ૫૦૦ તથા ગાડી ની કી રૂ.૮,૦૦,૦૦૦ એમ કૂલ મળી કિ રૂ.૯,૬૮,૫૦૦/- નો જથ્‍થો રાખી મળી પાથાવાડા પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૫૦૮૫/૦૧૫ પ્રોહી.ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(બી),૮૧,૯૮,૯૯ તથા ઇ.પી.કો. ક.૪૬૫,૪૬૭, ૪૬૮,૪૭૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

                                            (૧૦)

           તા.૮/૦૬/૧૫ ના ધ્રાડવ ગામની સીમમાં આ કામના તહોદારે પોતાની   અલ્‍ટો ગાડી નંબર જી.જે. ૧૬ એ.પી. ૩૯૦૧ ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતિય દારૂ તથા બિયરની નાની મોટી બોટલ/ટીન નંગ-૬૫૭ કિ.રૂ.૬૫૭૦૦/- નો રાખી હેરાફેરી કરી ગાડી કિ.રૂ.ર૦૦૦૦૦/- સહિત કુલ રૂ.૨૬૫૭૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૧૭૯/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(ર), ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 15-06-2015