હું શોધું છું

હોમ  |

દૈનિક અહેવાલ
Rating :  Star Star Star Star Star   

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૯/૦૬/૧૫ થી તા.૧૫/૦૬/૧૫ સુઘી)

                                                

                                                    (૧)

           તા.૧૦/૦૬/૧૫ ના ચાંદરવા મુકામે આ કામનાતહોદારે પોતાના કબજા ભોગવટાના માલીકીના ખેતરમાં પરપ્રાંતીય વિદેશીદારુ બોટલ/ટીન નંગ.૨૩૯ કિં.રૂ.૨૭,૨૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ વાવ પ્રોહી ગુ.ર.નં. ૫૦૪૮/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એ,ઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૨)

           તા.૧૦/૦૬/૧૫ ના ભાભર જુના ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરે ગે.કા.વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ નાની મોટી બોટલ નંગ-૨૪૯ કિ.રૂ.૩૪૯૮૦/-નો  મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ભાભર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૦૯૪/૨૦૧૫ પ્રોહી ક.૬૫બી,૬૫એ ઇ.૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૩)

           તા.૧૦/૦૬/૧૫ ના ભાભર જુના ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરે ગે.કા.વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ નાની મોટી બોટલ તથા બીયરની બોટલ ટીન કુલ બોટલ નંગ-૪૦૩ કિ.રૂ.૪૯૩૩૦/- નો  મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ભાભર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં. ૫૦૯૬/૧૫ પ્રોહી ક.૬૫ બી, ૬૫ એ ઇ. ૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૪)

           તા.૧૧/૦૬/૧૫ ના ઉબરી ગામ ની સીમ આ કામના તહોદારે પોતાના ખેતરમાં રહેણાંક ઘરમાં ગે,કાનો વગર પાસ પરમીટનો પરપ્રાંતીય વીદેશી દારૂ બોટલ નંગ-૭૬૭ જે અલગ અલગ બ્રાન્‍ડ ની નાના મોટી ની કી.રૂ.૮૫,૭૦૦/- નો  મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૫૧૨૦/૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી, ૬૫એ,ઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૫)

           તા.૧૧/૦૬/૧૫ ના દાંતા રતનપુર ત્રણ  રસ્તા આ કામના તહોદારે નંબર વગરની કાળા કલર ની  હીરો કંપનીના મેસ્ટરો ગાડી નો ચાલક તહો.નં-૧ તથા  પાછળ બેઠેલ તહો નંબર-૨ વાળાઓ પોતાની ગાડી.ઉપર  ગે.કા. અને વગર પાસપરમીટે પરપ્રાતીય દારૂની રોયલ સ્ટેજ ડીલક્ષ ૭૫૦ એમ.એલ બોટલ-૩૦ કિ.રુ.૧૫૦૦૦/-તથા હાઇવર્ડ ૨૦૦૦ સુપર સ્ટ્રોગબીયર બોટલ-૬ કિ.રૂ.૬૦૦ કુલ  બોટલ નંગ-૩૬ કી.રૂ.૧૫૬૦૦- તથા ગાડી કી.રૂ.૩૫૦૦૦ કૂલ કી.રૂ.૫૦૬૦૦/- નો  મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ દાંતા પ્રોહી ગુ.ર.નં૫૦૭૭/૨૦૧૫ પ્રોહી ક.૬૬બી ૬૫એઇ ૧૧૬(૨),૯૮,૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૬)

           તા.૧૨/૦૬/૧૫ ના અસારાવાસ ની સીમ આ કામના તહોદારે અસારાસીમ માં આવેલ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ બાવળની ઝાડીમાં વિદેશી પરપ્રાંતીય દારુની ૧૮૦ ML નીબોટલનંગ.૫૭૫ કિં.રૂ.૫૭,૫૦૦/- નો  મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ વાવ પ્રોહી ગુ.ર.નં. ૫૦૫૫/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એ,ઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૭)

           તા.૧૩/૦૬/૧૫ ના ભાટવર ગામમાં જવાના કાચા રસ્તા આગળ આ કામના તહોદારે પોતાની કબજા ભોગવટાની સફારી ગાડી નંબર પી જે ૦૯ બી ૯૯૦૦ માં વિદેશી દારુ પ્રાંતીય  દારુ તથા બીયર ની નાની મોટી બોટલ નંગ ૧૮૭૨ કિ.રૂ.૧,૮૭,૨૦૦/- નો  મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ વાવ પ્રોહી ગુ.ર.નં. ૫૦૫૬/૧૫ પ્રોહી ક.૬૬(બી), ૬૫ એ(),૧૧૬(), ૬૭સી.,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                (૮)

           તા.૧૩/૦૬/૧૫ ના ભાટવર ગામમાં જવાના કાચા રસ્તા આગળ આ કામના તહોદારે પોતાની કબજા ભોગવટાની સફારી ગાડી નંબર પી જે ૦૯ બી ૯૯૦૦ માં વિદેશી દારુ પ્રાંતીય  દારુ તથા બીયર ની નાની મોટી બોટલ નંગ ૧૮૭૨ કિ.રૂ.૧,૮૭,૨૦૦/- નો  મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ વાવ પ્રોહી ગુ.ર.નં. ૫૦૫૬/૧૫ પ્રોહી ક.૬૬(બી), ૬૫ એ(),૧૧૬(), ૬૭સી.,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                              (૯)

           તા.૧૩/૦૬/૧૫ ના થરાદ રાજપુત વાસ  આ કામના તહોદારે પોતાની કબજા ભોગવટાના કાચા  ઢાળીયામાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારુ એ.સી. સેક વ્‍હીસ્‍કીન ની પેટી નંગ ૫ તથાઇન્‍પેકટ ગ્રેઇન વિસ્‍કી ની પેટીનંગ ૧ જેમાં કૂલ બોટલ નં ૨૮૮ કી.રૂ.૨૮,૮૦૦/- નો  મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ થરાદ પ્રોહી ગુ.ર.નં.૫૦૪૬/૧૫ પ્રોહી ક.૬૬(બી),૬૫ એ(),૧૧૬() મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                            (૧૦)

           તા.૧૪/૦૬/૧૫ ના પાલનપુર  ઢુઢીયાવાડી તાજપુરા મહાકાળી મંદીર પાસે આ કામના તહોદારો  જાહેરમાં ગે.કા રીતે ગંજીપાનાનો પૈસાથી હારજીતનો  જુગાર રમી રમાડી જુગારના સાધનો ગંજી પાના નંગ-૫૨ કિ.રૂપિયા ૦૦/૦૦ તથા કુલ રોકડ રકમ રૂપિયા  ૧૩૩૫૦/- તથા મોબાઇલ નંગ ત્રણ કિ.રૂપિયા ૫૦૦૦/- આમ કુલ મળી રૂપિયા ૧૮૩૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પા.શહેર પશ્ચિમ પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૩૦૮૫/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                            (૧૧)

           તા.૧૪/૦૬/૧૫ ના ગઠામણ ગામની સીમમાં આ કામના તહોદારોએ ગઠામણ ગામની સીમમાં જાહેરમા પૈસાથી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ ૧૬,૨૦૫/- તથા જુદીજુદી કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૭ કિમત રૂ.૨૮૦૦/- તથા રીક્ષા રૂ.૩૦૦૦૦/૦૦ તથા મારૂતી ફ્રન્ટી કિ.રૂ.૬૦૦૦૦/- કુલ્લે મળી ૧૩૨૨૬૫/જુગારના ગંજી પાના સાથે પોલીસ રેઇડ દરમ્યાન પકડાઇ જઇ પા.શહેર પશ્ચિમ પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૩૦૮૫/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                           (૧૨)

           તા.૧૪/૦૬/૧૫ ના ગુંદરી ચેક પોસ્ટ કામના તહોદારોએ એકબીજાના મેળાપીપણામાં પોતાની કબજા ભોગવટાની કન્ટેનર ગાડી નંHR 55 L 4482 માં ગે.કા.વગર પાસ પરમીટનો પર પ્રાતીય વિદેશી દારૂ ની પેટી નંગ ૪૦ કુલ બોટલ નંગ ૪૮૦ કિ.રૂ.૨,૬૧,૦૦૦/-નો તથા કન્ટેનર કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા કન્ટેનરમાં ભરેલ હોન્ડા સીટીની પાંચ નવી ગાડીઓની કિ.રૂ.૩૦,૬૭,૨૩૪/- તથા મોબાઇલ નંગ ૨ કિ.રૂ.૬૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૪૮,૩૪,૨૩૪/-ના મુદ્દામાલ ની હેરાફેરી કરી પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્‍ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૦૮૭/૨૦૧૫ પ્રોહી.કલમ- ૬૬ B, ૬૫AE, ૧૧૬ B, ૮૧ ૯૮,૯૯,૮૩ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 19-06-2015