હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૬/૦૬/૧૫ થી તા.૨૨/૦૬/૧૫ સુઘી)

                                                

                                                    (૧)

           તા.૧૭/૦૬/૧૫ ના દૂધશીત કેન્દ્ર આ કામના નં.બર વગરના છકડાના ચાલક તથા તેને મદદગારી કરનારે અતુલ છકડામા ગે.કા. અને વગર પાસપરમીટના જિન્ની ફાઇન વ્હીસ્કી ની પેટી નંગ – ૪ તથા બેસ્ટો ડ્રાય જીન પેટી નંગ.૩ જેમા કૂલ બોટલ ૩૩૬ કી.રૂ.૩૩,૬૦૦/- ના રાખી પોલીસ રેડ જોઇ પોતાના અતુલ છકડો કી.રૂ.૧,૫૦,૦૦૦/- ની સાથે મુદ્દામાલ કિ.રૂ.૧,૮૩,૦૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૫૦/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫ એઇ,૧૧૬(૨),૮૧,૮૨,૮૩, ૯૮, ૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૨)

           તા.૧૮/૦૬/૧૫ ના શિરવાડા ગામે આ કામના તહોદારે મહીદ્રા ઝાયલો ગાડી નં.GJ-27-K-9137 નો ચાલક તથા બીજો એક ઇસમ ગાડીમાં જીન બ્રાન્ડની વિદેશી દારૂ બોટલ કુલ.૫૪૦ નંગ કિ.રૂ ૧,૩૦,૮૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ થરા પ્રોહી ગુ.ર.નં.૫૧૨૧/૧૫ પ્રોહી ક.૬૬બી ૬૫,AE ,૧૧૬ (૨),૯૭,૯૮,૮૧મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૩)

           તા.૨૧/૦૬/૧૫ ના લોઢનોર ગામની સીમ આ કામના તહોદારોએ પોતાની સ્‍કોરપીઓ ગાડી નં.MH 04 CW 0101ના ચાલક તથા તેની મદદગારી કરનારે સ્‍કોરપીઓ ગાડી માં ગે.કા. અને જગર પાસ પર મીટ ના અલગ અલગ બ્રાન્‍ડ ૧૮૦ એમ.એલ ની કૂલ બોટલ નંગ ૭૦૦ કિ.રૂ.૭૦,૦૦૦ ની ભરી ની હેરાફેરી કરી પોલીસ રેડ જોઇ ગાડી ભગાડી આગળ જતા ગાડી ની કિ.રૂ.૨,૫૦,૦૦૦ ની સાથે કૂલ મુદામાલ કિ.રૂ.૩,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ થરા પ્રોહી ગુ.ર.નં.૫૧૨૧/૧૫ પ્રોહી ક. ૬૬બી ,૬૫,AE ,૧૧૬ (૨),૯૭,૯૮,૮૧મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                               (૪)

           તા.૨૧/૦૬/૧૫ ના વક્તાપુરા ગામની સીમ આ કામના તહોદારોએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજા હેઠળની ટાટા સફારી ગાડી નં. .GJ 5 CS 7334  માં ગે.કા વગર પાસ પરમીટે પરપ્રાતીય ઇમ્લીશ દારૂ તથા બીયર બોટલ નંગ-૩૮૪ પેટી નંગ-૧૩ કી.રૂ.૬૬૦૦૦/- તથા ટાટા સફારી ગાડી કી.રૂ.૫,૦૦,૦૦૦/- એમ કુલ રૂ.૫,૬૬,૦૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦૯૦/૨૦૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯,૮૧,૮૩ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 29-06-2015