હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૩/૦૬/૧૫ થી તા.૦૫/૦૭/૧૫ સુઘી)

                                                

                                                    (૧)

           તા.૨૪/૦૬/૧૫ ના વેળાવપુરા ગામની સીમમાં આ કામના તહોદારે ઇકો મારૂતી સુઝુકી નંબર જી.જે. ૦૮.એ.જે ૫૩૬૭ નો ચાલકે પોતાના કબ્જાનની ગાડીમાં ગે.કા. તેમજ વગર પાસ પરમીટે પરપ્રાંતિય ઈગ્લીશ દારૂ તથા બીયરની કુલ બોટલ નંગ.૩૭૩ જેની કુલ કિ.રૂ.૩૭,૩૦૦/- નો તથા ગાડીની કિં.રૂ. ૨,૫૦,૦૦૦/-એમ કુલ રૂ.૨,૮૭,૮૦૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી. ગુ.ર.નં.૫૨૧૦/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૨)

           તા.૨૮/૦૬/૧૫ ના કેદારનાથ બાલુન્દ્રસીમ આ કામના ત્હોદાર ડાયાભાઇ કાળાભાઇ પટેલ રહે સાર્વજનીક છાત્રાલય પાસે અંબિકા નગર  પાલનપુર વાળો વિગેરે ૬ આરોપી સાથે મળી  તીન પતી  ગજી પાનાનો હારજીતનો જુગાર રમી  રમાડી પોલીસ રેઇડ દરમ્યાન ચોકકસ રકમ  ૩૭,૮૦૦-/ તથા મોબાઇલ નંગ.૬ કિ.રૂ.૬૦૦૦ તથા ગજી પાના ૫૨ કીરૂ-૦૦/૦૦ તથા શેતરજી કિ.રૂ.૧૦૦ એમ કુલ મળી  કિ.રૂ. ૪૩૯૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ અમીરગઢ પો.સ્ટેસે ગુ.ર.ન. ૩૦૪૯/૧૫ જુગાર ધારા.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૩)

           તા.૨૮/૦૬/૧૫ ના કોતરવાડા ગામની સીમમાં આ કામના તહોદારે પોતાની  સ્‍કોર્પીઓ ગાડી નંબર જી.જે. ૦૧ એચ.એસ. ૯૬૩૦ માં ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતિય દારૂ તથા બિયરની બોટલ તથા ટીન નંગ-૬૧૨ કિ.રૂ.૧,૦૮,૦૦૦/-નો રાખી હેરાફેરી કરી ગાડી કિ.રૂ.૬,૦૦,૦૦૦/- તથા મોબાઇલ કિ.રૂ.૧૦૦૦/- સહિત કુલ રૂ.૭,૦૯,૦૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૧૯૬/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૪)

           તા.૨૮/૦૬/૧૫ ના કોતરવાડા ગામની સીમમાં આ કામના તહોદારે પોતાની  સ્‍કોર્પીઓ ગાડી નંબર જી.જે.૦૧ એચ.એસ. ૯૬૩૦ માં ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતિય દારૂ તથા બિયરની બોટલ તથા ટીન નંગ-૬૧૨ કિ.રૂ.૧,૦૮,૦૦૦/-નો રાખી હેરાફેરી કરી ગાડી કિ.રૂ.૬,૦૦,૦૦૦/- તથા મોબાઇલ કિ.રૂ.૧૦૦૦/- સહિત કુલ રૂ.૭,૦૯,૦૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૧૯૬/૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                (૫)

           તા.૨૯/૦૬/૧૫ ના બેડા ગામે આ કામે તહોદારે પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગે.કા.અને વગર પાસ પરમીટ નો પર પ્રાતીય બીયર ની બોટલ નં.૨૯૬ જેની કિ.રૂ.૨૯,૬૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ હડાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૯૨/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ઇ,૧૧૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                (૬)

           તા.૩૦/૦૬/૧૫ ના લાખણી ગામે આ કામના તહોદારે પોતાની માલીકીની કબજા ભોગવટાના જકેશ્‍વરી કીરાણા સ્‍ટોર્સ દુકાનમાં ગે.કા. વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય વિદેશી દારૂની કંપની શીલબંધ  નંગ.૧૦૦૮ કિ.રૂ.૧,૦૦,૮૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ આગથળા  પ્રોહી ગુ.ર.નં. ૫૦૮૦/૦૧૫ પ્રોહી ક.૬૬(૧) બી,૬૫ એ.ઇ,૧૧૬(૨), મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                               (૭)

           તા.૩૦/૦૬/૧૫ ના સંધ્યા હોટલ આગળ ડીસા-પાલનપુર હાઇવે રોડ આ કામની તહોદારે પોતાની એસેન્ટ કાર નં. GJ-1,HA-7100 માં ચાલક સાથે પરપ્રાંતિય દારુ/બિયર બોટલ/ટીન કૂલ નગ-૩૦૦ કૂલ કિં.રૂ.૯૮૪૦૦/- નો એસેન્ટ કાર કિં.રૂ.૧,૫૦,૦૦૦/- માં  ભરી કૂલ મળી કિં.રૂ. ૨,૪૮,૪૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં.૫૨૩૧/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(ર),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                         

                                                 (૮)

           તા.૨૯/૦૬/૧૫ ના પાલનપુર સુરમંદીર સામે આ કામની તહોદારે પોતાની તહોદારે પોતાની કબજા ભોગવટાની એમ્‍બેસેટર  કાર નં.GJ 2 R-6740 માં ગે.કા નો પરપ્રાંતીય વિદેશી દારુ તથા બિયર ની નાની મોટી બોટલ નંગ કુલ ૨૬૪ કિમત રૂપિયા ૩૮૪૦૦/- તથા એમ્‍બેસેટર કાર કિમત રૂપિયા ૫૦૦૦૦/- કુલ મળી કુલકિમત રૂપિયા ૮૮૪૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ પા.શહેર પશ્ચિમ પો.સ્‍ટેશન પ્રોહી.ગુ.ર.નં.૫૧૮૩/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એ.ઇ,૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                   (૯)

           તા.૩૦/૦૬/૧૫ ના સામરવાડા ગામની સીમમાં આ કામના તહોદારે સિફ્ટ વી.ડી.આઇ કાર નં. GJ-1-HP-4084 ના ચાલકે પોતાની કબજા ભોગવટાની સિફ્ટ કાર વી.ડી.આઇ માં વગરપાસ પરમીટનો પરપ્રાંતીય અંગ્રેજી દારૂ/બીયરનો જથ્‍થો બોટલ/ટીન નંગ.૧૬૮૪ કિ.રૂ.૧,૬૮,૪૦૦/- નો તથા સિફ્ટ વી.ડી.આઇ કાર નં.GJ-1-HP-4084 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તેમ કુલ કિ.રૂ.૪,૬૮,૪૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૦૮૫/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨), ૯૮, ૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                  (૧૦)

           તા.૧/૦૭/૧૫ ના ગુંદરી ચેક પો.સ્‍ટ. આ કામના ત્‍હોદારોએ એક બીજા મેળાપીપણાંમાં પોતાના જાત કબજા હેઠળની કન્‍ટેનર  નંબર HR.55.Q.4689 માં ગે.કા. વગર પાસ પરમીટનો પર પ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની પેટી નંગ- ૨૮૦ બોટલ નંગ- ૪૮૬૦ કિમત રૂ.૧૧,૩૨,૨૦૦/- નો તથા કન્ટેનર ગાડી કિમત રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા વેસ્‍ટજ દોરાના રેસાઓની પેટી નંગ-૮૩ કિ.રૂ.૦૦/૦૦ તથા ગાડીના સાધનિક કાગળો તથા બિલ્‍ટી કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિમત રૂ.૫૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૨૬,૩૨,૭૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ પાંથાવાડા પો.સ્ટે.પ્રોહી ગુરનં. ૫૦૯૩/૨૦૧૫ પ્રોહી ક.૬૬B,૬૫AE, ૧૧૬B,૮૧,૯૯,૯૮,૮૩ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                  (૧૧)

           તા.૨/૦૭/૧૫ ના ઢીમા વાવ ચાર રસ્તા પાસે આ કામના તોહમદારે પોતાના જાત  કબજાના મહિન્દા કંપનીનુ મેકસ મોડલની જીપ  ગાડી નં.MH 04 CU 7593 માં વિદેશી પર  પ્રાતિય દારુ તથા બિયર પેટી નંગ-૩૩ કિ.રૂ.૧૦૩૨૦૦/- તથા ગાડી ની કીંમત રૂ.૨૦૦૦૦૦/- કૂલ ૩૦૩૨૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ વાવ પોહી ગુ.ર.નં.૫૦૬૪/૧૫ પોહી એકટ કલમ ૬૬બી,૬૫ એ.ઇ.,૧૧૬(૨),૬૭ સી,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                  (૧૨)

           તા.૩/૦૭/૧૫ ના બેવટા ગામની સીમ આ કામના બોલેરો કેમ્પર નં.જી.જે.૮.ઝેડ.૧૫૬૫ ના ચાલક તથા તેને મદદગારી કરનારે કેમ્પર ગાડી માં ગે.કા અને વગર પાસપરમીટ ના અલગ અલગ બ્રાન્ડ ની ૭૫૦ એમ.એલ ની કુલ બોટલ નંગ.૪૫૬ કિ.રૂ. ૧,૩૬,૮૦૦/- ની ભરી હેરાફેરી કરી પોલીસ રેઇડ દરમ્યાન કેમ્પર ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ની સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૫,૩૬,૮૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્ટે પ્રોહીગુ.ર.નં.૫૧૫૯/૨૦૧૫ ક.૬૬બી,૬૫એઇ,૬૭સી,૧૧૬(ર),૮૧,૮૩, ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                  (૧૩)

           તા.૪/૦૭/૧૫ ના ટેટોડા ગામે આ કામના તહોદારે અલ્ટો ગાડીના ચાલક સંજયજી પ્રતાપજી ઠાકોર રહે.વાધણા તા.સિધ્ધપુરવાળા તથા બીજા એક ઇસમે પોતાના કબ્જાની અલ્ટો કાર નં. GJ 23 A 1031  માં ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતીય વિદેશી દારૂ  બોટલ નંગ ૬૭૨ કી.રુ ૬૭,૨૦૦/- તથા અલ્ટો ગાડી કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૬૭,૨૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં.૫૨૩૧/૧૫ પ્રોહી ક.૬૬ બી,૬૫ એઇ, ૧૧૬(ર), ૮૧,૯૮, ૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 08-07-2015