હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૬/૦૭/૧૫ થી તા.૦૨/૦૮/૧૫ સુઘી)

                                                

                                                    (૧)

           તા.૧૦/૦૭/૧૫ ના ચમનપુરા ગામે આ કામના તહોદારોએ જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી જુગાર રમતા ગંજીપાંના નંગ-૫૨ કિં.રૂ. ૦૦/૦૦, રોકડ રકમ રૂ.૧૫૧૭૫/- તથા મોબાઇલ નંગ ૪ કિ.રૂ.૨૦૦૦/ મળી કુલ મુદામાલ ૧૭,૧૭૫/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૫૨/૧૫ જુગાર ધારા ક.૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૨)

           તા.૧૧/૦૭/૧૫ ના ભલગામ ટોલટેક્ષ આ કામના તહોદારે  પોતાની  ઇનોવા ગાડી નં જી.જે.૩.સી.ઇ ૨૯૫૧ વગર  પાસપરમીટનો વિદેશી દારૂ બોટલ નંગ ૨૯૮ કી.રૂ ૮૯૪૦૦/ તથા ગાડસ કી.રૂ ૫૦૦૦૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ થરા પ્રોહી ગુ.ર.નં. ૫૧૪૬/૧૫ પ્રોહી કલમ. ૬૬બી,૬૭સી, ૬૫એ.ઇ, ૧૧૬(૨), ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૩)

           તા.૧૨/૦૭/૧૫ ના શિહોરી ટાઉન હડકાઇ માતાના મંદીર સામે આ કામના તહોદારોએ પોતાના આર્થિક ફાયદા સારૂ તીન પત્તીનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા જુગારના સાહિત્‍ય ગંજી પાના તથા પ્‍લાસ્‍ટીકની તાડપત્રી તથા રોકડ રકમ રૂ.૧૯,૭૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦૬૧/૨૦૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૪)

           તા.૧૩/૦૭/૧૫ ના શિહોરી ટાઉન હડકાઇ માતાના મંદીર સામે આ કામના તહોદારોએ પોતાના આર્થિક ફાયદા સારૂ તીન પત્તીનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા જુગારના સાહિત્‍ય ગંજી પાના તથા પ્‍લાસ્‍ટીકની તાડપત્રી તથા રોકડ રકમ રૂ.૧૯,૭૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦૬૧/૨૦૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૫)

           તા.૧૩/૦૭/૧૫ ના વાસડા ગામની સીમમાં આ કામના સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી નં-GJ-24-AB-1555 ના નાશી જનાર ચાલક વાધુસિંગ રામસિંગ રાજપુત રહે. મહુડી તા. દાંતીવાડા તથા આગળ બેઠેલ ઇસમ ટીનાભાઇ સોનાજી કોળી ઠાકોર રહે. મહુડી તા. દાંતીવાડા વાળાઓએ એકબીજાના મેળાપીપણાથી વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની બોટલોનો જથ્‍થો કુલ નંગ.૩૬૧ કિ.રૂ.૧,૩૪,૦૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ધાનેરા પ્રોહી ગુ.ર.ન.૫૧૯૮/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૬)

           તા.૧૬/૦૭/૧૫ ના કુચાવાડા ગામની સીમમાં ગૌચરની જમીનમાં આ કામના અજાણ્યા ઇસમોએ ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતીય વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૮૦૮ કી.રૂ.૧,૦૭,૮૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં.૫૨૩૩/૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫એઇ,૧૧૬(ર) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૭)

           તા.૧૯/૦૭/૧૫ ના કુચાવાડા ગામની સીમમાં ગૌચરની જમીનમાં આ કામના તહોદારે ઇશ્વરભાઇ કુંભાભાઇ રાજપૂત રહે. નેસડા (ગોલપ) વાળાના પડતર ખેતરમાં બનાવેલ વાઢીયામાં ગે.કા.વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો ઇગ્લીંશ દારુ ની ૧૮૦ એમ.એલ ની બોટલ નંગ ૩૪૬ કિ.૩૪,૬૦૦ /- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ સુઇગામ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૬/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬બી, ૬૫ એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૮)

           તા.૨૨/૦૭/૧૫ ના અંબાજી ટાઉન રાજપુત ભવનની પાછળ કે આ  કામના તહોદાર  સાગરભાઇ સુરેશભાઇ બારોટ વિગેરે -૬ નાઓએ પોતાના ફાયદા સારૂ રાજપુત ભવન  ધર્મશાળા પાછળ  આવેલ મકાનના ખુલ્લા વરંડામાં ત્રણપત્તી નો હારજીતનો જુગાર રમી રમતા રૂ.૫૧,૪૪૦/-ના  દાવ  સાથે મળી  આવેલ તેમજ મોબાઇલ ફોન  નંગ-૮ કી.રૂ.૪૪૦૦૦/- તથા  વાહન નંગ-૫ જેમાં અલ્ટો ગાડી હોન્ડા સાઇન એકટીવા બે પલ્સર મળી કી.રૂ. ૪૧૦૦૦૦/- નો  મુદ્દામાલ મળી આવેલ જે કુલ મુદ્દામાલ રૂપીયા ૫,૦૫,૪૪૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ અંબાજી સે. ગુ.ર.નં. ૩૦૩૮/૨૦૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૯)

           તા.૨૩/૦૭/૧૫ ના મોટાસડા ગામની સીમ પુલ ઉપર આ કામના આરોપીઓએ મેકસ ગાડી.નં જી.જે. ૧૮બી.સી..૬૩૩૫ માં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતિય દારૂની બોટલ ૧૮૦  મી.લી.ની નંગ.૨૨૮ કિ.રૂ.૨૮૮૦૦-તથા ગાડી કિ.રૂ.૨૦૦૦૦૦/-મળી કુલ મુદામાલ કિ.રૂ.૨૨૮૮૦૦/- સાથે નો  મુદ્દામાલ મળી આવેલ જે કુલ મુદ્દામાલ રૂપીયા ૫,૦૫,૪૪૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ દાંતા પ્રોહી ગુ.ર.નં.૫૦૯૧/૨૦૧૫ પ્રોહી ક. ૬૬બી.૬૫એઇ ૧૧૬(૨),૯૮,૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૧૦)

           તા.૨૪/૦૭/૧૫ ના ભાભર દીયોદર રોડ સહજાનંદ પેટ્રોલ પંપની સામે  આ કામના તહોએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં રહેણાંકના ઘરે પરપ્રાંતીય દારૂની ઓફીસર ચોઇસ ફોર સેલ ઇન પંજાબ બનાવટની ૧૮૦ એમ.એલ ની બોટલ નંગ-૨૦૫ તથા એન.વી. બેસ્ટ્રો વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા બનાવટની ૧૮૦ એમ.એલ ની બોટલ નંગ ૪૮ એમ કુલ્લ બોટલ નંગ-૨૫૩  કુલ્લ કિમત રૂ.૨૫૩૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ભાભર પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૫૧૬૧/૧૫.પ્રોહી. ક.૬૬બી, ૬૫એ.ઇ,૧૧૬(ર)મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૧૧)

           તા.૨૫/૦૭/૧૫ ના ભાભર સુઇગામ હાઇવે આ કામના તહોએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં ગે.કા નો વગર પાસ પરમીટ નો વિદેશી દારૂ નાની મોટી  કાચની બોટલ નંગ-૧૮૨ તથા બીયર ટીન નંગ-૧૮ એમ કુલ્લ બોટલો નંગ-૨૦૦ કુલ કિમત રૂપિયા- ૨૬૪૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.ન..૫૧૬૨/૧૫ પ્રોહી.ક.૬૬.બી,૬૫એઇ,૧૧૬(ર)  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૧૨)

           તા.૨૫/૦૭/૧૫ ના ભાભર જુના થરા રોડ આ કામના તહોએ ગે.કા વગર પાસ પરમીટનો પરપાંતીય દારૂ વેચાણ સારૂ  ઠાકોર ગેમરાજી સાંકળાજી રહે-ભાભર જુના વાળાના કબ્જા ભોગવટાના રહેણાંકના ઘરે રાખી રેડ દરમ્યાન કાચની નાની મોટી બોટલ નંગ-૯૯૨ તથા બીયર ટીનની બોટલ નંગ-૧૪૧ એમ કુલ બોટલો નંગ-૧૧૩૩ કુલ કિમત રૂપિયા-૧૨૭.૭૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.ન.૫૧૬૩/૧૫ પ્રોહી.ક.૬૬.બી,૬૫એઇ,૧૧૬(ર).૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૧૩)

           તા.૨૬/૦૭/૧૫ ના તેરવાડા ગામે આ કામના બોલોરો ગાડી નં.GJ-11-AB-966 ના માં બે અજાણ્યા ઇસમોએ પરપ્રાંતીય વિદેશી દારૂની કુલ પેટીઓ ૨૮ કુલ બોટલ નંગ.૧૩૪૪ કિ.રૂ.૧,૦૦,૮૦૦/ નો રાખી તથા બોલેરો ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- એમ કુલ રૂ.૫,૦૦,૮૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ ભાભર પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.ન. ૫૧૬૩/૧૫ પ્રોહી.ક.૬૬.બી,૬૫એઇ,૧૧૬(ર).૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૧૪)

           તા.૨૬/૦૭/૧૫ ના તેરવાડા ગામે આ કામના બોલોરો ગાડી નં.GJ-11-AB-966 ના માં બે અજાણ્યા ઇસમોએ પરપ્રાંતીય વિદેશી દારૂની કુલ પેટીઓ ૨૮ કુલ બોટલ નંગ.૧૩૪૪ કિ.રૂ.૧,૦૦,૮૦૦/ નો રાખી તથા બોલેરો ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- એમ કુલ રૂ.૫,૦૦,૮૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ થરા પ્રોહી ગુ.ર.નં.૫૧૬૬/૧૫ પ્રોહી ક. ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૭, ૯૮,૬૭સી,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૧૫)

           તા.૨૬/૦૭/૧૫ ના વક્તાપુરા ગામે આ કામના તહો દારોએ એસન્‍ટ ગાડી નં બર  જી જે ૧ એચ એલ ૩૯૩૮ ના ડ્રાઇવર તથા સાથેના બીજા ઇસમે એકબીજાન મેળાપણામાં પોતાના જાત કબજા હેઠળ ની ગાડીમાં પ્રપાતીય વિદેશી દારુ પેટી નં ૬ બોટલ નંગ ૭૨ કિ રૂ ૩૨,૪૦૦ તથા એસન્‍ટ ગાડી કિ રૂ ૧,૫૦,૦૦૦ તથા મો બાઇલ નંગ ૧ કિરૂ ૧૦૦૦ એમ મળી કિ રૂ ૧,૮૩,૪૦૦/- નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઇ જઇ પાંથાવાડ પો.સ્‍ટે પ્રોહી ગુ.નં.૫૧૦૬/૧૫ પ્રો ક.૬૬બી ,૬૫ એ ઇ ૧૧૬ બી ૯૮,૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 11-08-2015