હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૩/૦૮/૧૫ થી તા.૧૬/૦૮/૧૫ સુઘી)

                                                

                                                    (૧)

           તા.૦૫/૦૮/૧૫ ના શિહોરી ટાઉન સરકારી આરામ ગૃહ ની પાછળ આ કામના તહોદારોએ જાહેરના પોતાના અંગત ફાયદા માટે ગંજીપાના નો પૈસા વડે હારજીત નો જીગાર રમી રમાડતા અંગ ઝડતી તથા દાવ ઉપર થી રોકડ રકમ રૂ.૧૬,૮૭૦/-તથા ગંજીપાના નંગ– ૫૨ ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ શિહોરી પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦૬૮/૨૦૧૫ ધી જુગાર ધારા .ક.૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                    (૨)

           તા.૦૭/૦૮/૧૫ ના ચડોતર રેલ્વે બ્રીજ પાસે આ કામના તહોમતદાર તેની  રીનોલ્ટ કંમ્પનીની ડસ્ટર ચોકલેટ કલરની નંબર વગરની ગાડીનો માલીક વજેસીંગ ગંભીરજી ઠાકોર તથા તેના ચાલકે તથા તેની સાથેના બીજા ઇસમે એક બીજાના મેળાપી પણાથી તેના કબજા ભોગવટાની રીનોલ્ટ કંમ્પનીની ડસ્ટર ચોકલેટ કલરની નંબર વગરની ગાડીમાં ગે.કાનો વગર પાસપરમીટનો ઇગ્લીશદારૂ તથા બીયરની પેટી નંગ.૧૫ તથા છુટી બોટલ નંગ- ૩૬ એમ કુલ બોટલ નંગ.૫૪૦ કિં.રૂ.- ૬૧,૨૦૦/- નો રાખી હેરાફેરી કરતાં રીનોલ્ટ કંમ્પનીની ડસ્ટર ચોકલેટ કલરની નંબર વગરની ગાડી કિં.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૭,૬૧,૨૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પા.તા પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૫૪૭૧/૨૦૧૫ પ્રોહી  ૬૬બી,૬૫ એઇ,૧૧૬(ર),૯૯,૯૮,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                    (૩)

           તા.૦૮/૦૮/૧૫ ના મોજેવડા  આકામના તહોદારે જાહેરમાં ગંજીપાના વડે હાર જીતનો જુગારર મીર માડી રેઇડ દરમ્યાન રૂ.૪૩,૦૦૦/ના તથા ત્રણમોટર સાઇકલ સાથે મળી આવી પકડાઇ જઇ થરા સેગુ.ર.નં. ૩૦૪૭/૧૫ જુગાર ધારા કલમ ૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                    (૪)

           તા.૦૮/૦૮/૧૫ ના ઝેરડા ગામની સીમ  આ કામના તહોદારે પોતાના રહેણાંક ઘરમાં પ્લાસ્ટીકના તથા કંતાનના કોથળાઓમાં ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતીય વિદેશી દારૂની છુટી બોટલો નંગ-૭૦૨ કી.રૂ ૭૪,૫૦૦/- પકડાઇ જઇ ડીસા રૂરલ પ્રોહી ગુ.ર.નં. ૫૨૭૩/૧૫ પ્રોહી ક. ૬૬ બી, ૬૫ એઇ, ૧૧૬(ર) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                    (૫)

           તા.૧૪/૦૮/૧૫ ના જાડી ગામની સીમમાં આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી પોતાના કબજાની કમાન્ડર જીપગાડી નં. GJ-7-R-3720 માં વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારૂ તથા બિયરની બોટલ/ટીન નંગ-૪૮૦ કિ.રૂ. ૪૮,૦૦૦/- તથા કમાન્ડર જીપગાડી નં. GJ-7-R-3720 ની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૨,૪૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી. ગુ.ર.નં.૫૨૨૬/૨૦૧૫ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

                                                    (૬)

           તા.૧૫/૦૮/૧૫ ના ભોરડુ ગામની સીમમાં આ કામના આરોપીઓએ સફેદ કલરની માર્શલ જીપગાડી નં GJ 01 BK 7410 ના ચાલક તથા તેને મદદગારી કરનારે ગાડી માં ગે.કા અને વગર પાસપરમીટ ના પરપ્રાંતિય દારૂની ની ૧૮૦ એમ.એલ બોટલ નંગ. ૧૧૦૪ કિ.રૂ. ૧,૧૦,૪૦૦/-તથા બીયરટીન નંગ-૧૨૦ કિ.રૂ.૧૨,૦૦૦/- ની એમ કુલ રૂ ૧,૨૨,૪૦૦/- ની ભરી હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્યાન માર્શલ જીપગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૭૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૮૧/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૬૭(સી),૧૧૬(ર), ૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

                                                    (૭)

           તા.૧૬/૦૮/૧૫ ના જુની ભીલડી ગામે આ કામના તહોદારોએ પોતાના ફાયદા સારૂ હાર જીતનો ત્રણ પત્તીનો જુગાર રમી રમાડતા પકડાઇ ગયેલ અને તહો.નં- ૧૩ નાઓ નાશી ગયેલ પકડાયેલ ઇસમો પાસેથી રોકડ રૂ. ૩૧,૨૦૦ તથા મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૪૧૦૦ તથા જુગારના સાહીત્ય મળી કુલ રૂ.૩૫,૩૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ભીલડી  સે.ગુ.ર.નં ૩૦૪૧/૨૦૧૫ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

                                                    (૮)

           તા.૧૬/૦૮/૧૫ ના ધોડાસર ગામની સીમમા આ કામના બોલેરો ગાડી નં.GJ 13 V 8041 ના ચાલક ભલાભાઇ દાંનાભાઇ દેસાઇ રહે. રાહ તા. થરાદ વાળાએ પોતાની બોલેરો ગાડી માં ગે.કા અને વગર પાસપરમીટ ના અલગ અલગ બ્રાન્ડ ની બોટલ તથા બીયરટીન નંગ. ૫૩૧  કિ.રૂ.૫૩,૧૦૦/- ની ભરી હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્યાન બોલેરો ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ની સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૫,૫૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૮૨/૧૫ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૬૭(સી), ૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 21-08-2015