હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૭/૦૮/૧૫ થી તા.૨૩/૦૮/૧૫ સુઘી)

                                                

                                                    (૧)

           તા.૧૭/૦૮/૧૫ ના ઢોલીયા ગામની સીમમા આ કામના તહોદારે પોતાના રહેણાક મકાનમા વિદેશી દારૂ તથા  બિયર બોટલ નંગ.૩૯૬  કિરૂ ૩૯૬૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ અમીરગઢ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૫૧૮૬/૨૦૧૫ પ્રોહી.ક.૬૬બી,૬૫ એ.ઇ  ૧૧૬ (ર)  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                                     (૨)

           તા.૧૭/૦૮/૧૫ ના મુડેઠા સીમ અરડીયાડા રોડ આ કામના સ્કોર્પીઓ ગાડી નં.GJ-5-CM-9495 ના ચાલક ઉત્તમસિહ ફુલસિહ સોલંકી રહે. ખીમત્ત તા. ધાનેરાવાળાએ ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમીટનો પર પ્રાંતીય અંગ્રેજી દારૂ તથા બિયરના ટીન મળી કુલ બોટલ નંગ.૧૦૬૫ કિ.રૂ.૧,૧૦,૧૦૦/- ની સ્કોર્પીઓ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- માં ભરી કુલ મુ્દામાલ રૂ.૬,૧૦,૧૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ભીલડી  પ્રોહી ગુ.ર.નં ૫૧૯૭/૨૦૧૫ પ્રોહી ક ૬૬બી,૬૫ એ ઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                                    (૩)

           તા.૧૮/૦૮/૧૫ ના કાણોદર થી મજાદર ગામ પાસે આ કામના તહોમતદારોએ એક બીજાના મેળાપીપણાથી પોતાની કબજા ભોગવટાની એસન્‍ટ સફેદ કલરની જી.જે.-૧ એચ.પી. ૭૨૩૭ નંબરની ગાડીમાં વગર પાસ પરીમીટે ગે.કા.નો પરપ્રાંન્‍તીય ઇગ્‍લીશ દારૂ/બીયરની પેટીઓ નંગ ૧૭ તથા છુટી બોટલો નંગ-૧૨ મળી કુલ બોટલો નંગ ૪૪૪ કિ.રૂ. ૬૨૪૦૦/-નો રાખી હેરાફેરી કરતાં તેમજ એસન્‍ટ સફેદ કલરનીજી.જે.-૧એચ.પી.૭૨૩૭ નંબરની ગાડી કિં.રૂ. ૩,૦૦,૦૦૦/-મળી તથા ઇન્‍ટેક્ષ કંપનીનો મોબાઇલ કિ.રૂ. ૫૦૦/- આમ મુદ્દામાલ  કુલ રૂપીયા ૩,૬૨,૯૦૦/-ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પા.તા પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નંબર ૫૪૯૪/૨૦૧૫ પ્રોહી  ૬૬બી,૬૫ એઇ,૧૧૬(ર),૯૯,૯૮,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                                   (૪)

           તા.૧૮/૦૮/૧૫ ના નેનાવા ચેક પોસ્ટ આ કામના પકડાયેલ આયશર કંપનીની ગાડી નં. GJ-5-BT-5748 ના ડ્રાઇવર બાકારામ ક્રિષ્નારામ જાટ રહે. દેરાસર તા. રામસર જી બાડમેર વાળાએ પોતાની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ તથા બીયરની બોટલ/ટીન નંગ- ૯૮૩ કુલ કિ.રૂ. ૨,૫૦,૩૦૦/- ની હેરાફેરી કરી તથા ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા નોકીયા મોબાઇલ કિ.રૂ.૫૦૦/- નો મળી કુલ મુદામાલ કિ.રૂ. ૭,૫૦,૮૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ધાનેરા પ્રોહી ગુ.ર.નં.૫૨૨૮/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                                 (૫)

           તા.૧૮/૦૮/૧૫ ના પીલુડા ગામની સીમમા પાણીના ટાંકા પાસે આ કામના છીકણી કલરના બોલેરો કેમ્પર  નં.GJ 10 Y 6677ના ચાલકે પોતાની ગાડી માં ગે.કા અને વગર પાસપરમીટ ના પરપ્રાંતિય બીટર બોટલ તથા બીયરટીનની પેટી નંગ-૨૧  જેમાં કુલ નં ૨૭૬ જેની કુલ કિ રૂ ૨૭,૬૦૦/- ની ભરી હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્યાન બોલેરો કેમ્પર  કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ની સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૫,૨૭,૬૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૮૩/૧૫ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                                (૬)

           તા.૧૮/૦૮/૧૫ ના ડુવા ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરના પછવાડેથી વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો ૪૫૭ જે કુલ કિ.રૂ.૪૫,૭૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૮૪/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                               

                                                             (૭)

           તા.૧૯/૦૮/૧૫ ના દુધવા ગામના પાટીયે આ કામના બોલેરો ગાડીનં GJ 05 JA 428 ના ચાલક કલ્પેશજી અરજણજી ઠાકોર તથા તેને મદદગારી કરનાર ગણપતભાઇ કાનજીભાઇ વણકર (૩) વિનાજી વાલાજી ઠાકોરનાઓએ ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રંતિય દારૂની ૧૮૦ મી.લી ની બોટલ નંગ-૭૬૮ કિ રૂ ૭૬,૮૦૦/- તથા બોલેરો ગાડીની કિ રૂ ૩,૦૦૦૦૦/- ની મળી કુલ રૂ ૩,૭૬,૮૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૮૬/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                           (૮)

           તા.૨૦/૦૮/૧૫ ના આકેસણ ગામે આ કામના તહોદારોએ  આકેસણ  ગામની સીમમાં પડતર  ખેતરમાં ખુલ્લામા પાચેય ઇસમો જાહેરમા પૈસાથી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ ૧૦૩૦૦/-તથા  પટમાંથી  રૂ-૫૩૩૦/- તથા જુદીજુદી કંપનીના મોબાઇલ ફોન નંગ-૨ ની કિમત રૂ-૧૫૦૦/- એમ કુલ મુદામાલ કિમત રૂ.-૧૬૬૩૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પા.તા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નંબર ૩૦૬૦/૧૫ જુગાર ઘારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                             (૯)

           તા.૨૦/૦૮/૧૫ ના છાપી ટાઉન કોટડી આ કામના તહોદારોએ  કે ઇનોવા કાર નં GJ 02 AC 8075  ના ચાલકે કબ્જાની ઇનોવા કાર ગે.કા. અને વગર પાસ પરમીટનો જુદી જુદી બ્રાન્ડનો પરપ્રાંતિય બોટલ/બીયર નંગ-૧૩૩૨ કિંમત રૂ ૧,૬૯૨૦૦/-તથા ઇનોવા કાર કિ.રૂ.૫,૦૦૦૦૦/-મળી કૂલ રૂ.૬,૬૯૨૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ છાપી પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૧૭૮/૧૫ પ્રોહી  ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

                                                          (૧૦)

           તા.૨૧/૦૮/૧૫ ના નેનાવા ચેક પોસ્ટ આ કામના આરોપીએ પોતાની ટાટા કંપનીનો હાઇવા ગાડી નં. GJ-12-AZ-1833 માં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂ તથા બીયરની પેટીઓ નંગ-૩૬૦ બોટલ/ટીન નંગ- ૬૨૮૮ કુલ કિ.રૂ. ૧૧,૮૨,૦૦૦/- ની હેરાફેરી કરી તથા ગાડી કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા જીઓની મોબાઇલ કિ.રૂ. ૧૦૦૦/- નો મળી કુલ મુદામાલ કિ.રૂ.૨૧,૮૩,૦૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ઘાનેરા પ્રોહી ગુ.ર.નં ૫૨૩૦/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

                                                          (૧૧)

           તા.૨૨/૦૮/૧૫ ના ખોડા ચેક પો.સ્ટ આ કામના ત્હોદારોએ પોતાના કબજાની સ્કોડા ઓકટીવીયા ગાડી નં GJ 12 AK 4599 માં ગે.કા અને વગર પાસપરમીટ ના પરપ્રાંતિય દારૂની ની અલગ અલગ માર્કોની બોટલ નંગ-૨૭૬ કિ.રૂ.૧,૯૭,૪૦૦/- અને મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/- તથા સ્કોડા ઓકટીવીયા ગાડી ની કિ રૂ ૩,૦૦,૦૦૦/- ની સાથે એમ કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪,૯૮,૪૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૮૮/૧૫ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧, ૯૮, ૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

                                                        (૧૨)

           તા.૨૨/૦૮/૧૫ ના દુધવા ગામની સીમ આ કામના ત્હોદારોએ મહીન્દ્દા મેકસ પીકપ ગાડી નં GJ 12 AT 1024 પોતાના કબજાની ગાડીમાં ગે.કા અને વગર પાસપરમીટના પરપ્રાંતિય દારૂ બીયરની અલગ અલગ માર્કોની બોટલો /ટીન  નંગ.-૮૬૩  કિ.રૂ.૨,૧૧,૧૦૦/- તથા ગાડી કિ રૂ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની સાથે એમ કુલ મુદ્દામાલ કિ.રૂ.૫,૧૧,૧૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૮૯/૧૫ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

                                                        

 

 

                                        ( ૧૩ )

           તા.૨૨/૦૮/૧૫ ના સામરવાડા પેટ્રોલપંપ નજીક  આ કામના તહોદારો એકબીજાના મેળાપીપણાથી પોતાની કબજા ભોગવટાની ગાડી નંબર RJ-39 GA 1136 માં ગે.કા વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની બોટલો નંગ-૫૬૪ કુલ કિ.રૂ, ૧,૬૯,૨૦૦/-નો તથા જીપ ડાલુ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તેમ કુલ મુદામાલ .રૂ.૪,૬૯,૨૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ઘાનેરા પ્રોહી ગુ.ર.નં.૫૨૩૧/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી,૬૫,એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 27-08-2015