હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૭/૦૯/૧૫ થી તા.૧૩/૦૯/૧૫ સુઘી)

                                                

                                                    (૧)

           તા.૭/૦૯/૧૫ ના આસેડા ગામે આ કામના ત્હોદારે પોતાના ખેતરમાં આવેલ ઘર આગળ ખુલ્લામાં આજવાળામાં જાહેરમાં ગંજીપાનાનો તીનપત્તીનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડી મળી આવેલ તેમની અંગજડતી માંથી આશરે રોકડ રૂ. ૧૪૨૫૦/- તથા મોબાઇલ નંગ- ૭ કિં.રૂ.૫૫૦૦/- તથા ગંજીપાના નંગ- ૨ કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૯૭૫૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.ન.૩૦૫૫/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                    (૨)

           તા.૭/૦૯/૧૫ ના લવાણા ગામની સીમમાં આ કામના મહેન્‍દ્રા કંપનીની ૫૪૦ જીપ ગાડી નંબર જી.જે. ૦૮ આર ૧૦૬૩ના ચાલકે પોતાની જીપ ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતિય દારૂની નાની બોટલો નંગ ૯૬૦/ કિ.રૂ. ૯૬,૦૦૦/- નો રાખી હેરાફેરી કરી ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- સહિત કુલ રૂ.૨,૯૬,૦૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૨૭૯/૧૫ પ્રોહી.ક. ૬૬બી, ૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                  (૩)

           તા.૮/૦૯/૧૫ ના કરબુણ ગામની સીમ આ કામના મહેન્‍દ્રા કંપનીની ૫૪૦ જીપ ગાડી નંબર જી.જે. ૦૮ આર ૧૦૬૩ના ચાલકે પોતાની જીપ ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતિય દારૂની નાની બોટલો નંગ ૯૬૦/- કિ.રૂ. ૯૬,૦૦૦/- નો રાખી હેરાફેરી કરી ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- સહિત કુલ રૂ.૨,૯૬,૦૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૯૩/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                 (૪)

           તા.૮/૦૯/૧૫ માલગઢ ગામના પાટીયા પાસે આ કામના તહોદારે પોતાની ટાટા ટ્રક નં. HR-55,N-1965 માં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતિય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બિયરની બોટલ/ટીન પેટી નંગ- ૭૩૭ તથા છુટક નંગ- ૧૬૮ મળી કુલ બોટલ/ટીન નંગ- ૧૨૪૮૦ કિં.રૂ. ૩૪,૯૫,૬૦૦/- નો રાખી ગાડી કિં.રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૧ કિં.રૂ.૫૦૦/- તથા તાડપત્રી નંગ- ૧ કિં.રૂ.૧૦૦૦/- તથા રસ્સો નંગ- ૧ કિં.રૂ.૫૦૦/- મળી કુલ રૂ. ૪૯,૯૭,૬૦૦/-  ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્‍ટે.,પ્રોહી ગુ રનં ૫૨૯ર/૧૫ પ્રોહી કલમ ૬૬ બી, ૬૫ એઇ,  ૬૭ સી, ૧૧૬ (૨), ૮૧, ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                (૫)

           તા.૯/૦૯/૧૫ રાહ ચાર રસ્તા આ કામના ત્હોદારોએ પોતાની કબજા ભોગવટાની ગાડી નં GJ 12 AY 2433 માં ગે.કા અને વગર પાસપરમીટ ના પરપ્રાંતિય દારૂની ની અલગ અલગ માર્કોની બોટલ નંગ.- ૨૨૮  કિ.રૂ. ૧,૫૯,૬૦૦/-અને સ્કોડા ઓકટીવીયા ગાડી ની કિ રૂ ૩,૦૦,૦૦૦/- ની સાથે એમ કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪,૫૯,૬૦૦/-ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્‍ટે.,પ્રોહી ગુ રનં ૫૨૯ર/૧૫ પ્રોહી કલમ ૬૬ બી, ૬૫એઇ, ૬૭સી,૧૧૬ (૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                (૬)

           તા.૯/૦૯/૧૫ બેવટા ગામની સીમ આ કામના ત્હોદારોએ પોતાની કબજા ભોગવટાની કબુતરી કલરની માર્શલ ગાડી નં GJ 13 B 7202  માં ગે.કા અને વગર પાસપરમીટ ના પરપ્રાંતિય દારૂ બીયરની અલગ અલગ માર્કોની બોટલ બોટલ નંગ.- ૬૭૨  કિ.રૂ. ૬૭,૨૦૦/- તથા માર્શલ ગાડી ની કિ રૂ ૧,૫૦,૦૦૦/- ની સાથે એમ કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૧૭,૨૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્‍ટે.,પ્રોહી ગુ રનં.૫૨૯ર/૧૫ પ્રોહી કલમ ૬૬ બી, ૬૫ એઇ,  ૬૭ સી, ૧૧૬ (૨), ૮૧, ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                (૭)

           તા.૧૦/૦૯/૧૫ લોકનીકેતન પાટીયા પાસે આ કામના ત્હોદારોએ મેકસ જીપગાડી નંબર GJ-8-F-8024 ના ચાલકે પોતાની ગાડીમા ગે.કાનો વગર પાસ પરમીટેનો અગ્રેજી દારૂ તથા બીયરની બોટલ/ટીન નંગ-૮૦૪ કિમત રૂપીયા ૯૭,૨૦૦/- ની તથા મેકસ ગાડીની કિમત રૂ.૩,૦૦,૦૦૦/-સાથે કુલ કિમત રૂ.૩,૯૭,૨૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પા.તા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નંબર ૫૫૧૮/૧૫ પ્રોહી ક.૬૬.બી,૬૫ઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

                                              (૮)

           તા.૧૧/૦૯/૧૫ ડીસા માર્કેટયાર્ડ કમ્પાઉન્ડમાં આ કામના તહોદારો જાહેરમાં ગંજીપાનાથી હાર જીતનો જુગાર પૈસાથી રમી રમાડતા હોય પોલીસ રેઇડ દરમ્યાન જુગારના સાહિત્ય સાધનો તથા રોકડ રકમ રૂ.૧૬૦૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ડીસા સીટી દક્ષિણ સે.ગુ.ર.નં. ૬૨/૨૦૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

                                               (૯)

           તા.૧૧/૦૯/૧૫ ખડોસણ ગામે આ કામના આરોપીઓ એ પલતાના કબજા ભોગવટાની સ્કોર્પિયો ગાડી નંબર  GJ-24-K-4143  નો ચાલક નરસીરામ મફારામ દેસાઇ રહે હાડેતર તથા મહેશદાન કેસરદાન ગઢવી રહે નજુસણ તા સાંચોર તથા જીવારામ મુળારામ દેસાઇ રહે હાડેતર તા સાંચોર ત્રણેય નો જીલ્લો ઝાલોર (રાજસ્થાન) વાળા એ પોતાની ઉપરોક્ત નંબર વાળી ગાડી માં ગે.કા.વગર પાસ પરમીટનો પર પ્રાંતિય દારૂની કાચની બોટલ તથા બિયર ટીનની બોટલ સાથે કુલ બોટલ નંગ – ૧૬૮૫/- કિમત રૂપિયા ૧,૮૦,૯૦૦/- નો તેમજ સદર દારૂ ભરેલ સ્કોર્પિયો ગાડી કીમત રૂપિયા ૭,૦૦,૦૦૦/- સાથે કુલ કિમત રૂપિયા.૮,૮૦,૯૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ભાભર પો.સ્ટે.પ્રોહી ગુ.રુ.ન. ૫૦૧૯/૧૫ ધી પ્રોહી એક્ટ ક.૬૬ બી,૬૫ એ,ઇ.૧૧૬(૨),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             (૧૦)

           તા.૧૧/૦૯/૧૫ નેનાવા ચેક પોસ્ટ આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી પોતાના કબજાની સફેદ કલરની સિફ્ટ ડીઝાયર ગાડી નં.GJ-1-DX-5024 માં વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારૂ તથા બિયરની બોટલ/ટીન નંગ-૨૨૮ કિ.રૂ. ૬૭,૮૦૦/- તથા સિફ્ટ ડીઝાયર ગાડી નં.GJ-1-DX-5024 ની કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૪,૬૭,૮૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૫૨૪૬/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

                                             (૧૧)

           તા.૧૨/૦૯/૧૫ પાલનપુર દિલ્લી ગેટ આ  કામના ત્હોદારોજાહેર મા ગંજીપાના પૈસાથી  તીનપતીનો જુગાર રમતા  રમાડતાં જુગારના  સાહિત્ય તથા  અંગ જડતી  હાથ  ઉપરથી  મળી આવેલ રોકડ  રકમ રૂ. ૧૫૭૮૦/- તથા મોબાઇલ  ફોન  નંગ.૫  કિ.રૂ. ૩૫૦૦ તથા  મોટર  સાયકલ  નંગ.  ૨ કિ.રૂ.૫૫૦૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પા.સીટી.પૂર્વ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર નંબર. ૩૧૫૬/૨૦૧૫ જુગારધારા ક. ૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             (૧૨)

           તા.૧૨/૦૯/૧૫ ખેટવા ગામે આ કામના તહોદારોએ પોતાની પાસેની ટ્રક નં.HR-63-A-5571 માં ગે.કા વગર પાસ પરમીટનો વિદેશી દારૂ ની જુદીજુદી બ્રાન્ડની પેટી નંગ.૫૨૫ કુલ નંગ.૯૮૨૮ કિ.રૂ.૩૦,૬૦૦૦/- તથા ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા ટાટપત્રી નંગ.૧ કિ.રૂ.૧૦૦૦ તથા મોબાઇલ નંગ- ૨ કિ.રૂ.૧૫૦૦ જે કુલ મુદ્દામાલ ૪૫,૬૨,૫૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ભીલડી પો.સ્‍ટે.પ્રોહી ગુ..નં.૫૨૦૨/૨૦૧૫ પ્રોહી ધારા ક.૬૬બી,૬૫,એઇ ૬૭સી,૧૧૬(ર),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             (૧૩)

           તા.૧૨/૦૯/૧૫ ધાડા ગામ ની સીમ  આ કામ નો તહોદારે ધાડા ગામ ની સીમમા ગે કા અને વગર પાસ પરમીટે પરપ્રોતિય ઇગ્લીસ દારૂ તથા બીયરની બોટલ/ટીન નગ ૩૯૫ જેની કુલ્લ કિ રૂ ૩૯૫૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્‍ટે. થર્ડ ગુ.ર.નં ૫૨૯૪/૧૫ પ્રોહી એકટ ક.૬૬(૧)બી ૬૫એઇ ૧૧૬(૨)  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                            (૧૪)

           તા.૧૨/૦૯/૧૫ ડેરી ગામની સીમમા આ કામના ત્હોદારે તેમના કબ્જા  હેઠળની બોલેરો ગાડી મા ગે.કા વગર પાસ પરમીટેનો વિદેશી દારૂ તથા બિયરની પેટી નંગ- ૧૭ તથા છુટક બોટલ નંગ -૩૧૦ જે કુલ નંગ – ૧૧૨૬ કિરૂ- ૧,૧૨,૬૦૦ તથા બિયર છુટક નંગ.૭૯ જે કી.રૂ.૭૯૦૦/- જે કુલ બોટલ નંગ -૧૨૦૫ કિ.રૂ.૧,૨૦,૫૦૦/ તથા બોલેરોગાડી કિરૂ- ૩,૦૦,૦૦૦/- એમ કુલ મળી કી.રૂ.૪,૨૦,૫૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ અમીરગઢ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૫૨૦૪/૨૦૧૫ પ્રોહી.ક.૬૬બી૬૫એ.ઇ૧૧૬(ર) ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                            (૧૫)

           તા.૧૩/૦૯/૧૫ ખારીપાલડી ગામની સીમ આ કામના તહોદારો- (૧) આસુભાઇ ચાંદાજી ઠાકોર રહે.બલોધણ તા.ભાભર (૨) પ્રહલાદભાઇ ચમનાજી ઠાકોર રહે.ખારીપાલડી તા.ભાભર (૩) મેવાભાઇ રામચંદજી ઠાકોર રહે.ખારીપાલડી તા.ભાભર (૪)નશાજી કરમશીભાઇ ઠાકોર રહે.મીઠા તા.ભાભરનાઓ જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી જુગાર રમતા રોકડ રૂપિયા રકમ ૧૨૦૬૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ દિયોદર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૭૯/૧૫ જુગાર ધારા ક.૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                           (૧૬)

           તા.૧૨/૦૯/૧૫ દિયોદર ગામની સીમ આ કામના તહોદાર રાજુભાઇ ભીખાભાઇ રબારી રહે.રબારીવાસ દિયોદરવાળાએ પોતાના દિયોદર ગામની સીમમાં રેલવાળા નામે ઓળખાતા ખેતરમાં બોરની ઓરડીમાં પરપ્રાતીય દારૂની બોટલો તથા બીયરના ટીન કુલ નંગ-૪૫૨ કિ.રૂ.૪૫૨૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ દિયોદર પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૮૧/૧૫ પ્રોહી.એક્ટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                           (૧૭)

           તા.૧૨/૦૯/૧૫ રબારીવાસના સરકારી ખરાબામાં આ કામના ત્હોદારો  રાજુ રબારી તથા કેશર રબારી નાઓએ સરકારી ખરાબાની જમીનમાં ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતિય દારૂની નાની મોટી બોટલો નંગ  બોટલ તથા ટીન નંગ-૬૧૨ કુલ કિ.રૂ.૯૭૨૦૦/- નો રાખી ડીસ્‍કવર મો.સા. કિ.રૂ. ૨૫૦૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૨૮૨/૧૫ પ્રોહી.ક. ૬૬બી,૬૫એઇ,૧૧૬(બી),૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 15-09-2015