હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૪/૦૯/૧૫ થી તા.૨૧/૦૯/૧૫ સુઘી)

                                                

                                                    (૧)

           તા.૧૫/૦૯/૧૫ ના ખારા ગામની શીમ ખડોસણ જવાના ત્રણ રસ્તા આ કામના તહોદારે પોતાના કબજાની XUV ગાડી નં.GJ.18.BC.4434 કિ.રૂ.૧૦,૦૦૦૦૦/-ની માં પરપ્રાંતિય દારૂ બીયરની બોટલ ટીન કુલ નંગ.૪૭૫ કિ.રૂ.૧,૪૪,૬૫૦/- એમ કુલ કિ.રૂ.૧૧,૪૪,૬૫૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ભાભર પો.સ્ટે.પ્રોહી.ગુ.રુ.ન.૫૨૩૧/૨૦૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫ એ.ઇ,૧૧૬(૨),૬૭ સી,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                    (૨)

           તા.૧૬/૦૯/૧૫ ના વાતમ જુના ગામે આ કામના તહોદારે  પોતાના રહેણાંક ઘરમાં પરપ્રાતીય દારૂની બોટલો તથા બીયરના ટીન કુલ નંગ-૮૭૦ કિ.રૂ.૮૭,૦૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ દિયોદર પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૮૫/૧૫ પ્રોહી.એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                    (૩)

           તા.૧૭/૦૯/૧૫ ના ભાડલી (કાંઠા) ગામની સીમ આ કામના તહોદારે  મારૂતિ અલ્‍ટો ગાડી નં.GJ – 8 - F- 8986   ના ચાલકે પોતાની ગાડીમાં પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયર બોટલ/ટીન કુલ નંગ.૬૭૨ કિં.રૂ.૫૮,૮૦૦/- નો ભરી તથા ગાડી કિં.રૂ.૧,૫૦,૦૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ દાંતીવાડા  પ્રોહી ગુ.ર.નં.૫૦૯૧/૨૦૧૫ ધી.પ્રોહી એક્ટ ક.૬૬બી, ૬૫એ.ઇ,૧૧૬(૨),૯૮,૯૯,  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                    (૪)

           તા.૧૭/૦૯/૧૫ ના પાલનપુર હનુમાન ટેકરી આ કામના તહોદાર પોતાની જાત કબજા ની મારૂતી ૮૦૦ માં  પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ તથા બીયર ની પેટી કુલ નંગ.૮,  કુલ  બોટલ નંગ ૨૩૪ કુલ કિ.રૂ.૩૪૭૫૦/- તથા  મારૂતી ૮૦૦ કાર  કી.રૂ.૫૦૦૦૦/- ની એમ કુલ ૮૪૭૫૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પાલનપુર શહેરપશ્ચીમ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૫૨૩૬/૨૦૧૫ પ્રોહીક.૬૬બી. ૬૫એ.ઇ,૧૧૬(૨),૯૮  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                   (૫)

           તા.૧૮/૦૯/૧૫ ના થરા ટાઉન આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરે વિદેશી દારૂ ની બોટલ નં.૮૧૪ કી.રૂ.૧૦૫૦૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરા પ્રોહી ગુ.ર.નં.૫૨૦૨/૨૦૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨)મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                   (૬)

           તા.૧૮/૦૯/૧૫ ના થરા ટાઉન આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરે વિદેશી દારૂ ની બોટલ નં.૧૩૨ કી.રૂ.૧૫૬૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરા પ્રોહી ગુ.ર.નં.૫૨૦૩/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                  (૭)

           તા.૧૮/૦૯/૧૫ ના દિદરડા ગામે આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં ગે.કા. અને વગર પાસ પરમીટના પરપ્રાંતિય દારુ ની કૂલ પેટી નંગ.૦૭ બોટલ નંગ.૩૩૬ જેની કી.રૂ.૩૩,૬૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૦૫/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                               

 

                                                 (૮)

           તા.૧૮/૦૯/૧૫ ના ખોડા ચેક પોસ્ટ આ કામના તહોદારે પોતાના ટેન્કરમાં ગે.કા. અને વગર પાસ પરમીટના પરપ્રાંતિય દારુ ની કૂલ બોટલ નંગ.૬૮૮૦ જેની કી.રૂ. ૧૦,૪૬,૪૦૦/- તથા ટેન્કર કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/- સાથે મળી કૂલ મુદ્દામાલ કિ.રૂ. ૨૦,૪૬,૪૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ થરાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૨૦૬/૧૫ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                              (૯)

           તા.૨૦/૦૯/૧૫ ના સી.સી.ટી.વી કેમેરા આ કામના સફેદ કલરની ટવેરા ગાડી નં. GJ-05-CF-0027 ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની પેટી નંગ-૧૯ કુલ બોટલ કુલ નંગ- ૫૮૮ કિ.રૂ. ૯૧૨૦૦/- ની તથા ઉપરોક્ત ટવેરા ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તેમ કુલ મુદામાલ કિ.રૂ.૨,૪૧,૨૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ધાનેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં. ૫૨૫૦/૨૦૧૫ પ્રોહી એક્ટ કલમ ૬બી,૬૫એ,ઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 03-10-2015