હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

      બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૨/૦૯/૧૫ થી તા.૦૪/૧૦/૧૫ સુઘી)

                                                

                                                    (૧)

           તા.૩૦/૦૯/૧૫ ના કંસારી ગામની સીમ આ કામના તહોદારે પોતાની ગાડી નં. GJ-1,KA-162 વાળીમાં ગે.કા. વગર પાસ પરમીટે પરપ્રાંતિય ઇંગ્લીસ દારૂની બોટલ નંગ- ૯૬ કિ.રૂ.૩૮,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૩ કિં.રૂ.૧૫,૦૦૦/- તથા કારની કિં.રૂ. ૪,૦૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૪,૩૯,૯૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ડીસા રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં ૫૩૨૦/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એઇ, ૧૧૬(૨), ૯૮, ૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                   (૨)

           તા.૦૧/૧૦/૧૫ ના ભુખલા ગામની સીમ આ કામના તહોદારે પોતાની સ્કોર્પીયો ગાડી નં.જી.જે.૨ બીડી ૬૯૯૮ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- માં પરપ્રાંતીય દારૂ ની નાની બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ ૧૩૭૮ કિ.રૂ.૧,૫૨,૨૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ વડગામ  પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૫૧૦૩ /૧૫ પ્રોહી ક.૬૬બી ૬૫એઇ ૧૧૬(૨) ૯૮,૮૩,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                   (૩)

           તા.૦૨/૧૦/૧૫ ના છાપી ટાઉન આ કામના તહોદારોએ લાઇટના અજવાળેતહો.નં.૧ થી ૬ જણાઓ ભેગા મળી ગંજી પાના વડે હારજીતનો પૈસાથી જુગાર રમી રમાડી તથા જુગારના સાહીત્ય તથા રોકડ રકમ રૂ.૩૩૭૦૦/- તથા મોબાઇલ નંગ-૭ જુદી જુદી કંપનીઓના કિ.રૂ.૧૫૦૦૦/- તથા જુગારના સાહીત્ય તથા પ્લાસ્ટીકનુ કંતાન કિ.રૂ.૦/૦૦ તથા ઝેન એસ્ટીલ ગાડી નં.જીજે.૮.૬૮૯૩ કિ.રૂ.૧૧૫૦૦૦/- એમ કૂલ ૧૬૩૭૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ વડગામ  છાપી પો.સ્ટે સે.ગુ.ર.નં. ૩૦૩૨/૨૦૧૫ ધી જુગારધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                 (૪)

           તા.૦૪/૧૦/૧૫ ના દેવ કાપડી ગામે આ કામના તહોદારેપોતાનાકબજાનામો.સા નંબર જી.જે.૮ એ.એસ. ૩૧૯૪ ઉપર ગે.કા વગર પાસ પરમિટે પર પ્રાંતિય વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડનો બોટલ નંગ.૨૪૯ કિમત રૂપિયા ૨૫૮૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ભાભર પો.સ્ટે.પ્રોહી. ગુ.ર.ન.૫૨૪૨/૧૫ પ્રોહી એકટ ક.૬૬ બી,૬૫એ.ઇ.,૧૧૬(૨)મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                (૫)

           તા.૦૪/૧૦/૧૫ ના ખેમાણા ટોલ પ્‍લાઝા આ કામના તહોદારે પોતાની ટ્રક નં.HR-55K-4538 માં ગે.કા.અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂ/બિયર ની બોટલ/ટીન નંગ.૧૫૧૫૬ કિ.રૂ. ૧૬,૬૩,૨૦૦/- ના મૃદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ પા.તા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં ૫૫૯૮/૨૦૧૫ પ્રોહિ ક.૬૬બી,૬૫એઇ ૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 14-10-2015