હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૬/૧૦/૧૪ થી તા.૧૨/૧૦/૧૪ સુઘી)

(૧)

                 તા.૬/૧૦/૨૦૧૪ ના રોજ વાંતડાઉ ગામે આ કામના તહોદારે ગાડી નં.જી.જે.૧-કે.જી.૬૪૮૮ ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂનો જથ્થો કુલ બોટલો નંગ-૮૬૪ કિ.રૂ.૮૬,૪૦૦/- નો રાખી તથા બોલેરો ગાડીની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- સાથે મળી કુલ કિ.રૂ.૩,૩૬,૪૦૦/- ના મુદ્દામાલ મળી આવી થરાદ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૨૩૭/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૮૯,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

                 તા.૮/૧૦/૨૦૧૪ ના રોજ ચગવાડા ગામે આ કામેના તહોદારોએ એક બીજાના મેળાપીપણાથી નં.૧ ના ઘરે તથા નં.૧ ના ઘરના ચોકમાં રાખેલ નં.૨ ની  રીક્ષામાં ગે.કા. વગર પાસ પરમીટે વિદેશી પરપ્રાંતિય દારૂની બોટલ તથા બિયર ટીન મળી કુલ બોટલ/ટીન નંગ-૨૧૬ કિ.રૂ. ૨૧૬૦૦/- ના રાખી રીક્ષા કિ.રૂ.૧૦૦૦૦૦/- સહિત કુલ રૂ.૧૨૧૬૦૦/- નો મુદામાલ દિયોદર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૮૧/૧૪ પ્રોહી ક.૬૬(બી),૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

                 તા.૯/૧૦/૨૦૧૪ ના રોજ સામઢી ગામની સીમ નાળા ઉપર આ કામનાં તહોદારે સ્કોર્પીયો ગાડી નં.G.J.-2-AC-8084 માં ગે.કા.અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયરની બોટલ અલગ અલગ માર્કાની કુલ દારૂ બિયરની પેટી નંગ-૬૨ કિ.રૂ.૨,૬૬,૪૦૦/- તથા ગાડી ની કિ.રૂ. ૫,00,000/-તથા રોકડ રૂ.૬૭૦/-એમ કુલ મળી રૂ.૭,૬૭,૦૭૦/-નાં મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૧૮૦/૨૦૧૪ પ્રોહી ક.૬૬.બી.,૬૫ એ.ઇ.,૧૧૬(ર),૯૮,૯૯, ૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

                 તા.૧૦/૧૦/૨૦૧૪ ના થરા ગામની સીમમાં આ કામના તહોદારે પોતાના કબ્જા ભોગવટા ની સ્કોરપિયો ગાડી નંબર જી.જે.૧૨.એઇ.૦૪૦૩ માં ગે.કા અને વગર પાસપરમીટ ના ઇમ્પેક્ટ દારૂ ની બોટલ નંગ.૭૬૮/- કિ.રૂ.૭૬,૮૦૦/- તથા સ્કોરપિયો ગાડી ની કિ.રૂ.૩,૫૦,૦૦૦/-સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪,૨૬,૮૦૦/- થરાદ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૨૪૫/૧૪ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૮૨,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 27-10-2015