|
બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૦/૧૦/૧૪ થી તા.૨૫/૧૦/૧૪ સુઘી)
(૧)
તા.૨૪/૧૦/૨૦૧૪ ના જગાણા ગામે આ કામના તહોદારોઓએ આ કામના તહો નં. (૧) રાજેશભાઇ ભીખાભાઇ પ્રજાપતિ રહે. પાલનપુર બીજેશ્વર કોલોની શકિતનગર – ૧ જુની ડી.એસ.પી. કચેરી પાસે તા.પાલનપુર મૂળ રહે.જગાણા તા.પાલનપુર(ર)પ્રવિણભાઇ પરથીભાઇ ચૌધરી (પટેલ)રહે.નરાસળ (ગોપાલપુરા) તા.પાલનપુર તથા (૩) જવાનજી લખમણજી ઠાકોર રહે.ભાવીસણા તા.પાલનપુર તથા (૪) વિનોદજી કુવરજી ઠાકોર રહે.ગઠામણ તા.પાલનપુરતથા (૫)પરબતજી પરથીજી ઠાકોર રહે.હોડા તા.પાલનાપુરવાળાઓ જાહેરમાં વગર પાસ પરમીટે ગે.કા.નો ગંજીપાનાથી પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતાં રોકડ રકમ રૂ.૨૩૫૬૦/- તથા મોબાઇલ ફોનો નંગ.૨ કી.રૂ.૬૦૦૦/- તથા ત્રણ મોટર સાયકલો મઇી કી.રૂ. ૯૦,૦૦૦ તથા જુગાર રમવાના સાહીત્ય સાધનો સાથે કુલ કી.રૂ.૧,૧૩,૫૬૦/- ના મુદ્દામાલ મળી આવી પાલનપુર તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૩૦૮૩/૨૦૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|