હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨/૧૦/૧૪ થી તા.૦૯/૧૧/૧૪ સુઘી)

(૧)

                તા.૨/૧૧/૨૦૧૪ ના અમીરગઢ  બોર્ડર આ કામના તહોમતદાર તેમના કબ્જા હેઠળ ની આયસર ટ્રક નં- HR -47 –B 8945ગાડીમા ગે.કા વગર પાસ પરમીટ નો વિદેશી દારૂની પેટી નંગ -૮૮ જે કુલ બોટલ નંગ – ૧૦૫૬ જેની કિરૂ- ૪,૨૨,૪૦૦-/તથા આયસર ટ્રક ગાડી કીરૂ- ૭,૦૦,૦૦૦-/તથા દવાની કાચની ખાલી સીસી ઓની પેટી નંગ – ૬૦૦ કિ રૂ- ૩,૫૩,૯૪૪-/ તથા મોબાઇલ ફોન નંગ – ૧ કિરૂ- ૫૦૦ એમ કુલ મુદામાલ મળી કિ.રૂ.૧૪,૭૬,૮૪૪/- ના મુદ્દામાલ સાથે મળી આવી અમીરગઢ પો.સ્ટે પોહી ગુ.ર.નં.૫૨૫૭/૧૫ પોહી કલમ- ૬૬બી ૬૫ એઇ ૧૧૬(ર)૮૧,૮૩,૯૮,૯૯   મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૨)

                તા.૩/૧૧/૨૦૧૪ ના નેનાવા ગામની સીમ આ કામના તહોદારરો એ  પોતાની સેરવોલેટ ઓપ્ટ્રા  ગાડી નં. GJ-2 –BD 9394 ગાડીમાં વાળા એ એકબીજાના મેળાપીપણા થી  પોતાની ગાડીમાં પરપ્રાંતિય વિદેશી દારૂ  પેટીઓ નંગ- ૧૩ બોટલો નંગ- ૧૫૬ કિ.રૂ. ૪૬,૮૦૦/- ની તથા સેરવોલેટ ઓપ્ટ્રા ગાડી નં. GJ-2 –BD 9394 કિ.રૂ. ૫૦૦૦૦૦/-તેમ કુલ મુદામાલ કિ.રૂ.૫,૪૬,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પો.સ્‍ટે. પ્રોહી  ગુ.ર.નં.૫૨૮૫/૨૦૧૫ પ્રોહી ક. ૬૬બી,૬૫એઇ, ૧૧૬(ર),૮૧,૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૩)

                તા.૩/૧૧/૨૦૧૪ ના પાલનપુર બી.ડી.સી.સી બેંક પાસે આ કામના તહોદારે પોતાની  ગાડી  ટાટા ACE નં. GJ-8Z-4209  માં ગે.કા અને વગર પાસ પરમીટે વિ દેશી પરપ્રાતીય  દારૂ તથા બીયર ની બોટલો નંગ નંગ ૭૨૦ કિ.રૂ. ૧,૧૫,૦૦૦/- તથા ટાટા ACE નં. GJ-8Z-4209  ની  કિ  રૂ. ૨,૫૦૦,૦૦૦ /- તથા બટાકાના કટ્ટા નંગ.૭ કિ.રૂ.૨૦૦૦/- મળી કુલ રૂપિયા. ૩,૬૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પા.શહેર પશ્ચીમ પો.સ્‍ટે. પ્રોહી  ગુ.ર.નં.૫૨૬૫/૨૦૧૫. પ્રોહી કલમ ૬૬બી. ૬૫એ.ઇ,૧૧૬(૨),૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૪)

                તા.૭/૧૧/૨૦૧૪ ના જુના ડીસા ગામે આ કામના તહોદારે ટાટા જેનોન પીક-અપ જીપ ડાલું નંબર વગરનામાં ગે.કા. વગર પાસ પરમીટનો પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ હેરા-ફેરી કરતાં તહો. નં.૧, ૨ નાઓ તહો.નં. ૩ ના ઘરે નાખવા જતાં તથા તહો.નં. ૪ નાએ વેચાણ કરવા દારૂ/ બિયર ની પેટીઓ નંગ-૧૨૩, બોટલો/ટીન નંગ.-૨૭૭૨ કુલ કિ.રૂ.૫,૩૨,૮૦૦/- નો રાખી તથા જીપ ડાલું કિ.રૂા.૧,૫,૦૦૦/- તથા ત્રણ મોબાઇલ ફોન કિ.રૂા.૧૫૦૦/- તથા રોકડા રૂા.૫૦૦/- તેમ મળી કુલ કિ.રૂા.૬,૮૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ડીસા રૂરલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં ૫૩૭૦/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬ બી,  ૬૫ એઇ, ૧૧૬(૨), ૮૧, ૯૮, ૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 10-11-2015