હું શોધું છું

હોમ  |

એસ.પી.સાહેબ નો સંદેશ
Rating :  Star Star Star Star Star   

        પોલીસ અધીક્ષક સાહેબનો સંદેશો.

 પોલીસ ખાતાની કામગીરી દિનપ્રતિદિન કપરી બનતી જાય છે. વધતી જતી વસતી, વધતા જતા ગુનાઓ, વધતાં જતાં વાહનોની સામે હાલનું જે મહેકમ છે તે ઘણું જ ઓછું કહેવાય. ઓછા મહેકમના કારણે હાલની પોલીસ પોતાની ફરજ દોઢી કે તેનાથી વધુ બજાવવી પડે છે, જેના કારણે તે સતત તનાવ અનુભવે છે તેમ છતાં પોલીસ પોતાની ફરજ અને નિષ્ઠા અને ધગશથી બજાવે એ પણ એટલુ જરૂરી છે.          

વર્તમાન યુગે એ અદ્યતન ટેક્નોલોજીનો યુગ છે. સમાચાર પત્રકો, ટી.વી.,ઇન્ટરનેટ દ્વારા જનતાને વધુમાં વધુ માહિતી મળી રહેતી હોઇ અને તેના કારણે સાયબર ક્રાઇમ બનતાં હોઇ સરકારી સંસ્થાઓ અને તેમાં ખાસ કરીને પોલીસ ઉપર વધુ જવાબદારી આવી જાય છે તે સ્વભાવિક બાબત છે. આવા સંજોગોમાં પોલીસની કામગીરીમાં એકદમ સુધારો કરી જનતાની અપેક્ષાઓમાં પાર ઊતરે તે જોવાની પોલીસની એ પ્રાથમિકતા બની જાય છે અને તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આજના કાર્યકૌશલ યુગમાં ગુના ઉપર અસરકારક અંકુશ મેળવવા માટે જનતા પણ પોતાની જવાબદારી સમજી પોલીસને વધુ સહકાર આપી સાચા અર્થમાં "જનતાની, જનતા દ્વારા અને જનતા માટેની" પોલીસ.( Police of the people, by the people and for the people)  સિદ્ધ થઇ શકે તે હિતાવહ છે, જેથી અમારી રોજિંદી કામગીરીમાં જનતા તરફથી વધુ સાથસહકાર તેમ જ સહાનુભુતિ ભર્યુ વલણ રાખવા અપેક્ષા રાખું છું.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 22-03-2016