|
શહેરના અગત્યના માર્ગો જેવા કે ક્રોસ રોડ, ત્રણ રસ્તા , ચાર રસ્તા,
બ્રિજ વગેરે જગ્યા, જ્યાં વાહનોની
ખૂબ જ અવરજવર થતી હોય અને
ટ્રાફિક અંગેની સમસ્યા ઊભી થતી હોય તેવી જગ્યાએ ટ્રાફિક પોઇન્ટ
મૂકી
ટ્રાફિક પોલીસ કર્મચારી તથા હોમગાર્ડની મદદ મેળવી શહેરના ટ્રાફિકનું નિયમન કરવામાં આવે છે.
જાહેર માર્ગ ઉપર પબ્લિકને રોડ ક્રોસ કરવા ઝેબ્રા ક્રોસિંગ
મૂકવામાં આવે છે
તેમ જ રોડ ક્રોસ કરવા બાબતની સૂચના દર્શાવતાં બેનરો
મૂકવામાં આવે છે.
|
|
|