હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૬/૧૦/૧૪ થી તા.૨૨/૧૧/૧૪ સુઘી)

(૧)

                તા.૨૦/૧૧/૨૦૧૪ ના સામરવાડા ત્રણ રસ્તા આ કામના તહોદારો પોતાની ફોર્ડ ફીયાસ્ટા ગાડી નં. MH-04-BR-2930 તથા પાછળની નંબર પ્લેટમાં નં.HR-26-AX-6096 ના ચાલકે પોતાની ગાડીમાં પરપ્રાંતિય વિદેશી દારૂની છુટી બોટલો નંગ.૧૬૦ કિ.રૂ.૬૪૦૦૦/- ની તથા ફોર્ડ ફીયાસ્ટા ગાડી નં.MH-04-BR-2930 તથા પાછળની નંબર પ્લેટમાં નં.HR-26-AX-6096 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તેમ કુલ મુદામાલ કિ.રૂ.૩,૬૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૫૨૯૫/૨૦૧૫ પ્રોહી ક. ૬૬બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૨)

                તા.૨૧/૧૧/૨૦૧૪ ના વડગામ ટાઉન આ કામના તહોદારે કમાન્ડર જીપ  ગાડી નં જીજે ૨ એ ૮૫૭૩ માં પપ્પુ પ્લેઇંગ પીક્ચર ના કાગળ ઉપર પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતા  રોકડ રકમ રૂ.૧૩૮૯૦/- તથા મોબાઇલ નંગ -૭ કિ.રૂ.૧૭૦૦૦/- ના તથા કમાન્ડર જીપ રૂ.૧.૫૦.૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૧૮૦૮૯૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી વડગામ સે.ગુ.ર.નં.૩૦૩૪/ર૦૧૫ જુગાર ધારા ક.૧૨-અ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 (૩)

                તા.૨૨/૧૧/૨૦૧૪ ના ઉબરી ગામના પુલના છેડે પાટણ રોડ આ કામના તહોદાર જીપડાલા નં જી.જે.૦૨.વી.વી.૮૧૭૮ ના ચાલક તથા આ તહોદારે જીપડાલામાં ગે.કા વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્‍ડ ની બોટલ નંગ.૬૪૪ કિ.રૂ.૧,૦૪,૨૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવી શિહોરી પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૨૩૯/૨૦૧૫ પ્રોહી એક્ટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૯,૯૮ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૪)

                તા.૨૨/૧૧/૨૦૧૪ ના ભાભર જોગમાયાના મંદિર ની સામે ચરેડામાં આ કામના તહોદારે ભાભર જોગમાયા મંદિર પાસે ચરેડામાં બાવળોમાં પોતાના જાત કબજા દેખરેખ હેઠળ પર પ્રાતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ.૭૬૮ કિમત રૂપિયા ૭૬૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.ન.૫૨૬૯/૧૫ પ્રોહી એકટ ક.૬૬ બી,૬૫ એ.ઇ.૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 27-11-2015