|
બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૪/૧૨/૧૪ થી તા.૨૦/૧૨/૧૪ સુઘી)
(૧)
તા.૧૫/૧૨/૨૦૧૪ ના પાલનપુર બીજેશ્વર કોલોની હનુમાન મંદિર પાસે આ કામના ત્હોદારોએ જાહેરમાં ખુલ્લામાં ગંજીપાના પૈસાથી તીનપતીનો જુગાર પૈસા પાનાથી રમતા જુગારના સાહિત્ય તથા અંગ જડતી તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડ કૂલ કિ.રૂ. ૨૫૮૨૦/- તથા મોબાઇલ ફોન નંગ.૨ કિ.રૂ.૧૦૦૦/-મળી કૂલ કિ.રૂ.૬૮૬૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પા.સીટી પૂર્વ પો.સ્ટે.સે.ગુ.ર.નં. ૩૨૧૧/૨૦૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨)
તા.૧૮/૧૨/૨૦૧૪ ના છનીયાણા ગામે આ કામના તહોદારોએ ભેગા મળી જાહેરમા ગે.કા. રીતે ગંજીપાનાથી તીન પત્તીનો પતાપાનાનો હાર જીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ ૨૭૦૭૫/- તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ. ૩૭૦૦/- સાથે કૂલ મુદામાલ કિ.રૂ.૩૦૭૭૫/- ના મુદ્દામાલ સાથે મળી આવી વડગામ સે.ગુ.ર.નં.૩૦૪૨/ર૦૧૫ જુગાર ધારા ૧૨ (અ) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩)
તા.૨૦/૧૨/૨૦૧૪ ના કપરૂપુર રેલ્વે ફાટક સામે આ કામના આરોપીઓ એ કપરૂપુર રેલ્વે ફાટક પાસે આવેલ ખુલ્લી જાહેર જગ્યામાં ભેગા મળી ગંજીપાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારના સાહિત્ય તથા રોકડ રકમ ૧૬,૨૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્ટે.સેકન્ડ.ગુ.રુ.નં. ૩૦૯૬/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૪)
તા.૨૦/૧૨/૨૦૧૪ ના ભેમ બોરડી સીમમાં આ કામના આરોપીઓ એ ભેમ બોરડી સીમમાં જાહેર ખુલ્લી જગ્યામાં ભેગા મળી ગંજીપાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારના સાહિત્ય તથા રોકડ રકમ ૨૦,૦૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્ટે.સે.ગુ.રુ.નં. ૩૦૯૭/૧૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.
|
|