હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧/૧/૨૦૧૬ થી તા.૧૭/૧/૨૦૧૬ સુઘી)

(૧)

                તા.૭/૧/૨૦૧૬ ના ભાભર નવા આ કામના તહોદાર જુસબખાન સુલેમાનભાઇ મીર  રહે ભાભર નવા તા ભાભર વાળાએ પોતાના ફાયદા સારૂ બહારથી માણસો પોતાના ઘરે બોલાવી પોતાના બંધ મકાનમાં ગંજીપાના પૈસાથી હાર જીતનો તીન પતીનો જુગાર રમી રમાડી  જુગારના સાહિત્ય તથા રોકડ રકમ રૂપિયા ૨૨,૧૫૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્ટે સેકન્ડ.ગુ.ર.નં.૩૦૦૩/૧૬ જુગાર ધારા ક.૪,૫ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

()

                તા.૭/૧/૨૦૧૬ ના સીધોતરા ગામ પાસે આ કામના આરોપી જગપાલસીંહ ગોપાલસીંહ બડવા (રાવ) રહે. મોરવન તા. ડુગલા જી. ચિતોડગઢ (રાજસ્થાન) વાળાએ તેના કબજાના ટ્રેલર નં RJ 05 GA 1935 માં ગે.કા અને વગરપાસ પરમીટનો પરપ્રાંતિય દારૂ/બીયરટીન નંગ- ૧૮૩૭૨ કિ રૂ ૨૦,૮૯,૨૦૦ તથા ટ્રેલરની કિ રૂ ૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ રૂ ૫૦૦/- તથા રોકડ રકમ રૂ ૩૫૦૦/- એમ કુલ રૂ ૩૫,૯૩,૨૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં-૫૦૦૨/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

()

                તા.૮/૧/૨૦૧૬ ના ધાનેરા રેલ નદીના પુલ પાસે આ કામના ગ્રે કલરની હોન્ડા સીટી ગાડી નં. GJ-6-CB-4224 ના ચાલક મનોહર અચળારામ વિશ્નોઇ રહે. ડીગામ તા. રાણીવાડા જી.જાલોર વાળો તથા શંકર રત્નારામ રબારી રહે. દાતવાડા તા. રાણીવાડા જી. જાલોર વાળાઓએ એકબીજાના મેળાપીપણાથી પોતાની કબજા ભોગવાટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂની પેટી તથા છુટી બોટલો નંગ- ૩૩૩ કિ.રૂ. ૧૨૮૫૦૦/- તથા ગ્રે કલરની હોન્ડા સીટી ગાડી નં. GJ-6-CB-4224 ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ.૪,૨૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પ્રોહી.ગુ.ર.નં.૫૦૦૩/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

()

                તા.૧૧/૧/૨૦૧૬ ના ઉચોસણ ગામે આ કામના તહોદારે ઉચોસણ ગામની સીમમાં પોતાના ખેતરમાં ગે કા અને વગર પાસ પરમીટનો ઇગ્‍લેશ દારૂની બોટલો તથા બીયર ટીન કૂલ નંગ-૧૩૧૫ કૂલ કિ રૂ.૧,૩૫,૧૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી સુઇગામ  પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં- ૫૦૦૨/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

()

                તા.૧૬/૧/૨૦૧૬ ના ભાડોત્રા  જેતાવાડા આ કામના તહોદારે પોતાની સુજુકી અલ્ટો ગાડી નંબર GJ 8 AP 4971  માં ગે.કા.વગર પાસ પરમીટે પર પ્રાતિય વિદેશી દારૂની પેટી નંગ ૧૫ બોટલ નંગ ૩૮૪ કિ.રૂ.૮૨૮૦૦/-નો તથા મારૂતિ સુજુકી અલ્ટો ગાડી કિ.૨૫૦૦૦૦/-તથા મોબાઇલ નંગ ૧ કિ.રૂ.૧૦૦૦/-એમ કુળ મળી કુલ કી.રૂ.૩,૩૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પાંથાવાડા પો.સ્ટે. પ્રોહી .ગુ.ર.નં.૫૦૦૫/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯, મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૬)

                તા.૧૭/૧/૨૦૧૬ ના સામરવાડા ગામ નજીક આ કામના બોલેરો પીકઅપ જીપ નંબર GJ-3- AZ -7926 ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા. અનેવગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની બોટલ તથા બીયર ટીન કુલ નંગ-૨૭૦ કિ.રૂ. ૫૭,૬૦૦/-નો ભરી હેરાફેરીકરી જીપગાડીને પલટી ખવડાવી અને ઉપરોક્ત બોલેરો પીકઅપ જીપગાડી કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- તેમ કુલ મુદામાલ કિ.રૂ.૨,૦૭,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પ્રોહી ગુ.ર.નં  ૫૦૧૦/૦૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫ એઇ ,૧૧૬(૨),૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 18-04-2016