હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૫/૧/૨૦૧૬ થી તા.૩૧/૧/૨૦૧૬ સુઘી)

(૧)

                તા.૨૦/૧/૨૦૧૬ ના પાલનપુર નાની બજાર  આબલી નીચે કે આ કામના આ કામના ત્હોદારો  આંકફરકનો જુગાર વરલી  મટકાનો રમતાં તેની પાસેથી રેઇડ દરમ્યાન રોકડ રકમ  રૂ. ૧૦૩૪૦/- તથા મોબાઇલ કિ.રૂ.૫૦૦/- કૂલ મુદામાલ રૂપિયા.૧૦૮૪૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પા.સીટી પૂર્વ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૦૧૯/૨૦૧૬ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

(૨)

                તા.૨૦/૧/૨૦૧૬ ના અંબિકા નગર સોસાયટી ભાભર આ કામના આ કામના તહોમતદારોએ પોતાના અંગત ફાયદા સારૂ પોતાના ઘરમાં ભાભર ઓસ્ટ્રેલીયા વચ્ચેની  ૨૦-૨૦ મેચ વન ડે ક્રિકેટ મેચનો સટ્ટના નો જુગાર રમી રમાડી જુગારના સાહિત્ય રૂપિયા ૧૫,૧૫૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્ટે સેકન્ડ ગુ ર.નં.૩૦૦૬/૧૬ જુગારધારા કલમ ૪,૫  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૩)

                તા.૨૬/૧/૨૦૧૬ ના ચંડીસર ગામની સીમમાં એરંડાના ખેતરમાં આ કામના તહોદારોએ ચંડીસર ગામની સીમમાં આવેલ એરંડાના  ખેતરમાં ખુલ્લામાં તેનપત્તીનો હારજીતનો જુગાર રમી  રમાડી રોકડ રૂપીયા ૧૫૦૭૦ તથા મોબાઇલ નંગ ૫ કિ.રૂ.૩૦૦૦ તથા બે  મોટર સાયકલ બંન્નેની કિ.રુ ૬૫૦૦૦ એમ  કુલ  મળી કિ.રૂ ૮૩૦૭૦/-  ના મુદ્દામાલ સાથે મળી ગઢ પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં.૨/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૪)

                તા.૨૬/૧/૨૦૧૬ ના બનાસનદીના પુલ પાસે આ કામના તહોદારોએ પોતાના કબ્જાની નંબર પ્‍લેટ વગરની શીફ્ટ જેનો નંબર RJ 15 TA 1789 માં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રંતીય દારૂ/બીયરની નાની મોટી બોટલ/ટીન  કુલ નંગ ૯૧૧ કી.રૂ. ૧,૦૦,૭૦૦/- નો તથા શીફ્ટ કાર કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૬,૦૦,૭૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી દાંતીવાડા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૦૦૯/૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ,૧૧૬ (૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૫)

                તા.૨૬/૧/૨૦૧૬ ના દુધવા ગામની સીમમાં આ કામના તહોદારે સ્વીફટ વી.ડી.આઇ ગાડી નંબર જી.જે. ૦૧ આર.એ ૮૮૭૧ ના ચાલકે ઉપરોકત ગાડીમા ગે.કા. અને વગર પાસ પરમીટનો પર પ્રાંતીય દારૂની બોટલ નંગ-૪૮૦ કિ.રૂ.૧,૯૨,૦૦૦/-   ના મુદ્દામાલ સાથે મળી થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૦૧૦/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 

(૬)

                તા.૨૭/૧/૨૦૧૬ ના ગંગાસાગર હાઇવે રોડ ઉપર આ કામના તહોદાર ટ્રેલર નંબર – PB -4-S 8982 નો ચાલક ઇન્દ્રીજીતસીગ સ/ઓ ભગવાનસીગ મુજવીશીખી રહે. રાશીનગર તા.જી લુધીયાણા પંજાબ તથા (ર) હરમંદિપસિગ જતીન્દરશીખ જાટ રહે. અજીતવાલા પટૃી તા.જી મોઘા (પંજાબ)  વાળા એ પોતાના કબ્જા હેઠળ ટાટા કંપનીનુ ટ્રેઇલર PB -4-S 8982  કિરૂ- ૧૦,૦૦,૦૦૦-/ ની વગર પાસ પરમીટનુ ગે.કા નો પર પ્રાતીય વિદેશી દારૂ તથા બિયર પેટી નંગ – ૮૦૦ જે કુલ બોટલ નંગ.૨૨,૮૦૦-/કિરૂ- ૩૩,૬૦,૦૦૦ તથા મોબાઇલ નંગ–ર કિરૂ ૨,૦૦૦-/ તથા બીલ અને બીલ્ટી કીરૂ- ૦૦/૦૦ એમ કુલ મુદામાલ મળી ૪૩,૬૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી અમીરગઢ પો.સ્ટે પ્રોહી  ગુ.ર.નં.૫૦૨૬/૨૦૧૬  પ્રોહી કલમ ૬૬બી ૬૫ એ.ઇ૧૧૬ (ર)૮૧,૮૩,૯૮,૯૯,  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૭)

                તા.૨૮/૧/૨૦૧૬ ના કંસારા નદી સીમ ઉપર આ કામના સેન્‍ટ્રો કાર નંબર GJ-05 CF-4729 ના ચાલકે પોતાના કબજા ભોગવટાના સેન્‍ટ્રો કાર નંબર GJ-05 CF-4729 માં વગર પાસ પરમીટે ગે.કા.નો પરપ્રાંન્‍તીય ઇગ્‍લીશ દારૂ/બીયરની બોટલો/ટીન નંગ-૨૨૪ કુલ કી.રૂ.-૩૫,૯૦૦/- ભરી હેરાફેરી કરી સેન્‍ટ્રો કાર નંબર GJ-05 CF-4729 કી.રૂ. આશરે ૧,૦૦,૦૦૦/- સાથે મળી કુલ મુદૃામાલ કી.રૂ.૧,૩૫,૯૦૦/- ના મુદ્દામાલ સાથે મળી પા.તા. પ્રોહી ગુ.ર.ન.૫૦૬૪/૨૦૧૬ ધી પ્રો.ક.૬૬બી, ૬૫એ, ઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૮)

                તા.૨૮/૧/૨૦૧૬ ના મોજે ખિમાણા રામપુરા જતા રોડ આ કામના તહોદારોએ જાહેરમાં પોતાના અંગત ફાયદા માટે ગંજી પાનાનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતાં કુલ રોકડ રકમ રૂ.૨૩૫૩૦/- ના મુદ્દામાલ સાથે મળી શિહોરી પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦૦૫/૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

(૯)

                તા.૨૯/૧/૨૦૧૬ ના રાણીકા ગામે  આ કામના  ત્હોદારે  પોતાના  કબજા ભોગવટાના  રહેણાક ઘરમાં પર પ્રાન્તીય વિદેશીદારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ.૭૦૮ કુલ કિ.રૂ.૯૭૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી હડાદ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૦૬/૧૬ પ્રોહી ક.૬૬બી.૬૫એઇ.૧૧૬ (૨)  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

(૧૦)

                તા.૩૦/૧/૨૦૧૬ ના હડાદ ગામે આ કામના તહોદારે નં.૧ના  પાસેથી રૂ.૪૯૦૦૦/- તથા તહોદાર નં.૨ પાસેથી રૂ.૨૭૦૦/- તથા મોબાઇલ નંગ.૧ કિ.રૂ.૩૬૦૦/- તથા ઇન્ટેક્ષ કંપનીના મોબાઇલ નં.ગ.૧ ની કિ.રૂ.૧૧૦૦/- તથા હીરો હોન્ડા કંપનીની મો.સા.નંગ.૧ કિ.રૂ.૧૮૦૦૦/- એમ કુલ રૂ.૩૦૩૦૦/- ના મુદ્દામાલ સાથે મળી હડાદ પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં.૩૦૦૩/૧૬ જુગારધારા ક.૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(૧૧)

                તા.૩૦/૧/૨૦૧૬ ના પાલનપુર એરોમા સર્કલ  આ કામના તહોદારે પોતાના કબજાભોગવટાની એસેન્ટ કાર નં GJ-05-CF-3075  માં ગે.કા અને વગર પાસ પરમીટેનો વિદેશી દારુ/બિયર બોટલ/ટીન નંગ-૪૦૩ કિમત રૂપિયા.૭૬,૯૦૦/- તથા એસેન્ટ કાર કિમત રૂપિયા. ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા.૧,૭૬,૯૦૦/- ના મુદ્દામાલ સાથે મળી પા.સીટી પશ્ચિમ પો.સ્ટે. પ્રોહી ગુ..નં.૫૦૨૬/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.    

    (૧૨)

                તા.૩૦/૧/૨૦૧૬ ના વાવડી જવાના ત્રણ રસ્તા આગળ આ કામના ત્હોદાર મહેન્દ્રસીહ ચન્દ્રસીહ જાતે.ચૌહાન રહે.રબારીઓ કી-ઢાણીયા –ગંગાસર તા.સેડવ તા.બાડમેર (રાજસ્થાન) વાળાની બોલેરો ગાડી નંબર RJ.04.TA.2610 માં નરપતસીહ પાબુસીહ રાઠોડ રહે. ભુટરીયા તા. સેડવ જી.બાડમેર તેમજ તેનો ભીલ જાતીનો નોકરે વિદેશી પ્રરપ્રાંતીય દારુ ની ૧૮૦ mlની બોતલની ૨૬ પેટીઓ કૂલ બોટલ નંગ-૧૨૪૮ કી.રૂ.૧૨૪૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી વાવ પ્રોહી ગુ.ર.નં. ૫૦૧૧/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬()૬૭સી,૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

    (૧૩)

                તા.૩૦/૧/૨૦૧૬ ના રૂની કટાવ ગામના રોડ વચ્ચે આ કામના આરોપીઓ એ સફેદ કલરની સ્વીફટ ગાડી GJ-12-BR-6378 ની જેનો ચેચીસ નંબર MA3FJEB1300745679 તથા એન્જીન નંબર DI3A 2602534 માં ગે.કા.વગર પાસ પરમીટે વિદેશી દારૂ  કુલ બોટલો નંગ- ૮૨૦/- કિમત રૂપિયા ૧,૧૨,૦૦૦/- નો તથા સ્વીફટ ગાડીની કિમત રૂપિયા ૬,૦૦,૦૦૦/- એમ કુલ રૂપિયા ૭,૧૨,૦૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી ભાભર પો.સ્ટે પ્રોહી ગુ ર.નં. ૫૦૪૧/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬ બી,૬૫ એ.ઇ.૧૧૬(૨),૮૧,૬૭ સી.,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

    (૧૫)

                તા.૩૦/૧/૨૦૧૬ ના ખેટવા ગામની સીમમાં હાઇવે રોડ આ કામના આરોપી ઓમપ્રકાશ લાધુરામ વિશ્નોઇ રહે. પુનાશા તાલુકો- ભીનમાલ જીલ્લો- જાલોર (રાજસ્થાન) વાળાએ તેના કબ્જા ભોગવટાના હાઇવો ડમ્ફર ટ્રક નંબર GJ-08-Z-2743  સાચો નંબર- RJ-04-GA-2743 માં ગે.કા અને વગર પાસ પરમીટનો પર પ્રાંતીય વિદેશી દારૂ / બીયર ની જુદીજુદી બ્રાન્ડની પેટીઓ નંગ- ૪૩૦ તથા છુટા બીયર ટીન નંગ- ૬૦૦ કુલ નંગ- ૧૪૦૮૮ કિ.રૂ. ૨૦,૬૦,૪૦૦ તથા ટ્રક કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦ તથા ટાટપત્રી નંગ-૧ કિ.રૂ. ૧૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિ.રુ.૨૫૦૦ તથા રોકડ રકમ રૂ.૧૦૦૦ જે કુલ મુદ્દામાલ ૩૦,૬૪૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી ભીલડી પો.સ્‍ટે.પ્રોહી ગુ..નં-૫૦૨૧/૨૦૧૬ ધી પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.        

   (૧૬)

                તા.૩૧/૧/૨૦૧૬ ના અમીરગઢ બોર્ડર ચેક પો.સ્ટ  આ કામના ત્હોદાર પોતાના કબ્જા ભોગવટા હેટળ મહેન્દા કંપનીની જીપ ગાડી નં- CH 01 AC 7938કિ.રૂ.,૦૦,૦૦૦/- ની માંવગર પાસપરમીટે ગે.કાનો પરપ્રાંતિય વિદેશી દારુ કૂલ બોટલ નંગ-૯૪ કિ.રૂ.૧,૭૬૦૦૦- તથા મોબાઇલ ફોન નંગ-૨કિ.રૂ.,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૪૦૦૦/- તથા જાયલો ગાડીના રજીસ્ટ્રેન લેટર તથા ઇન્સોરન્સ લેટરની ઝેરોક્ષ નકલ કિં.રૂ.૦૦/૦૦ ની ગણી એમ કૂલ મળી કિં.રૂ.૫,૮૨,૦૦૦-/ ના મુદ્દામાલ સાથે મળી અમીરગઢ પો.સ્‍ટે. પ્રોહીગુ..નં.૫૦૩૧/૧૬ પ્રોહી કલમ ૬૬બી ,૬૫એઇ,૧૧૬(૨)૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

   (૧૭)

                તા.૩૧/૧/૨૦૧૬ ના ધાનેરા રાજધાની ત્રણ રસ્તા પુલ પાસે આ કામના સીલ્વર કલરની એસેન્ટ ગાડી નં.GJ-6-AB-9996 ના ચાલક અખીલેશ સ/ઓ ભગવતદયાલ રાજપુત રહે. બીલમપુર (ઇકદીલ) તા. ઇટાવા જી. ઇટાવા (યુ.પી) હાલ રહે. અમદાવાદ સાબરમતી શ્યામ બંગ્લોઝ મકાન નં-૧૦૫ અમદાવાદ તા.જી. અમદાવાદ વાળો તથા રાજવીર સ/ઓ લક્ષ્મણસિંહ રાજપુત રહે. જગમોહનપર તા. ભરથના જી. ઇટાવા (યુ.પી) વાળાઓએ એકબીજાના મેળાપીપણાથી પોતાની કબજા ભોગવાટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની પેટી નંગ- ૦૭ કુલ બોટલ/ટીન નંગ-૯૪ કિ.રૂ. ૩૪૦૦૦/- તથા સીલ્વર કલરની એસેન્ટ ગાડી નં. GJ-6-AB-9996 ની કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૧,૩૪,૦૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી ધાનેરા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૨૫/૨૦૧૬  પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.         

       

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 18-04-2016