હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૯/૨/૨૦૧૬ થી તા.૧૫/૦૨/૨૦૧૬ સુઘી)

(૧)

                તા.૧૦/૦૨/૨૦૧૬ ના વાવ-ભાભર ચારરસ્તા આ કામના તહો.એ પોતાની તુફાન જીપ ગાડી નંબર જી.જે.૩.ઝેડ ૯૦૨૯ માં વિદેશી પ્રરપ્રાંતીય દારુ ની નાની-મોટી બોટલ નંગ ૧૫૭૨ કિ.રૂ. ૧,૬૪,૪૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી વાવ પ્રોહી.ગુ.નં ૫૦૧૯/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ , ૧૧૬ (૨),૬૭સી,૮૧,૮૩,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                (૨)

                તા.૧૦/૦૨/૨૦૧૬ ના વાંતડાઉ ગામની સીમ આ કામના આરોપીએ તેના કબજાની બોલેરો ગાડીમા ગે.કા. અને વગર પાસ પરમીટનો પર પ્રાંતિય દારૂની ૧૮૦ ML ની બોટલો નંગ-૬૬૦ તથા બીયર/ટીનની બોટલો નંગ-૭૯૨ મળી કુલ બોટલો/ટીન નંગ-૧૪૫૨ કિ.રૂ. ૧,૪૫,૨૦૦/- તથા બોલેરો ગાડીની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલની કિ.રૂ.૪,૪૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં-૫૦૨૯/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                     (૩)

                તા.૧૦/૦૨/૨૦૧૬ ના પીલુડા ગામની સીમ થરાદ સાંચોર હાઇવે રોડ આ કામના આરોપીએ પોતાની કમાન્ડર જીપ નંબર જી.જે.૦૪ ડી ૭૩૦૯ મા ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતિય દારૂ તથા બીયરની કુલ બોટલ નંગ-૩૧૨ કિ.રૂ.૩૧,૨૦૦/- ની તથા કમાન્ડર જીપ ગાડી નંબર જી.જે.૦૪ ડી ૭૩૦૯ ની સાથે કુલ મુદામાલ કિ.રૂ.૧,૩૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં-૫૦૩૦/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨)૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                    (૪)

                તા.૧૩/૦૨/૨૦૧૬ ના ગુંદરી પોલીસ ચેક પોસ્‍ટ આ કામના  તહોદારએ પોતાના કબજાની ટ્રક નંબર  HR .માં  ગે.કા. વગર પાસ પરમીટે  પર પ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની પેટી એમ કુલ પેટી નંગ- ૪૮૧ બોટલ નંગ- ૧૫૧૩૨ કિમત રૂ.૨૦,૩૭,૬૦૦/- નો તથા ટ્રક ગાડી કિમત રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા ઘાસની ગાંસડીઓ નંગ-૨૦ કિમત રૂપિયા ૧૦,૦૦૦/-  તથા ગાડીના સાધનિક કાગળો તથા બિલ્‍ટી કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિમત રૂ.૨૦૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૩૫,૪૯,૬૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી પાંથાવાડા પો.સ્‍ટે. પ્રોહી  ગુ.ર.નં.૫૦૩૬/૨૦૧૬  પ્રોહી એકટ કલમ.૬૬B,,૬૫AE, ૧૧૬B,૯૮,૯૯, ૮૩ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 18-04-2016