હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૬/૨/૨૦૧૬ થી તા.૦૬/૦૩/૨૦૧૬ સુઘી)

(૧)

                તા.૧૭/૦૨/૨૦૧૬ ના ગોસણ ગામ નજીક આ કામના જીપડાલા નં- જી.જે.૦૯ એ.વી ૦૨૦૬ વાળાના ચાલક જે આ કામના આરોપીઓ પોતાના કબજા ભોગવટાના જીપ ડાલામાં ગે.કા. વગર પાસપરમીટનો પરપ્રાંતીય દારૂની પેટી નંગ-૪૭ કુલ બોટલ નંગ-૧૬૬૮ કુલ રૂપિયા ૨૦,૧૬૦૦/- નો તથા જીપ ડાલાની કી.રૂ.૪૦,૦૦૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કી.રૂ.૨૦૦૦/- એમ કુલ મળી રૂપિયા ૬,૦૩૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી વાવ ભાભર પો.સ્ટે પ્રોહી ગુ ર.નં. ૫૦૬૩/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બ,૬૫એ.ઇ.,૧૧૬(૨), ૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

                તા.૧૮/૦૨/૨૦૧૬ ના નાવીસણા ગામની કે આ કામના તહોદારો રૂપાલ નાવીસણા રોડ ઉપર ત્રીભોવનભાઇ ચેલાભાઇ પંચાલ,રહે.રૂપાલવાળાનું ખેતર રહીમભાઇ સદાભાઇ સીપાઇ ભાડા પેટેથી વાવેતર કરેલ તે ખેતરની પશ્ચિમે આવેલ પડતર ખેતરમાં જાડી નીચે ખુલ્લામાં બેસી ગે.કા. રીતે તીનપત્તીગંજીપાના વડે પૈસા પાનાથીહારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૬૫,૫૧૦/- તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૬૫૦૦/- તથા કોથળા નંગ-૩ કિ.રૂ.૬૦/- તથા એક મો.સા. કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧,૨૨,૦૭૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી વાવ છાપી પો.સ્ટે સે.ગુ.ર.નં.૩૦૧૪/૨૦૧૬ જુગાર ધારા.ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૩)

                તા.૧૮/૦૨/૨૦૧૬ ના નાવીસણા ગામે આ કામના તહોદારો રૂપાલ નાવીસણા રોડ ઉપર ત્રીભોવનભાઇ ચેલાભાઇ પંચાલ,રહે.રૂપાલવાળાનું ખેતર રહીમભાઇ સદાભાઇ સીપાઇ ભાડા પેટેથી વાવેતર કરેલ તે ખેતરની પશ્ચિમે આવેલ પડતર ખેતરમાં જાડી નીચે ખુલ્લામાં બેસી ગે.કા. રીતે તીનપત્તીગંજીપાના વડે પૈસા પાનાથીહારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૬૫,૫૧૦/- તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૬૫૦૦/- તથા કોથળા નંગ-૩ કિ.રૂ.૬૦/- તથા એક મો.સા. કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧,૨૨,૦૭૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી વાવ છાપી પો.સ્ટે સે.ગુ.ર.નં.૩૦૧૪/૨૦૧૬ જુગાર ધારા.ક.૧૨ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                   (૪)

                તા.૧૮/૦૨/૨૦૧૬ ના વીંછીવાડી ત્રણ રસ્તા આ કામના સફેદ કલરની સીફ્ટ ડીઝાયર ગાડી નં. GJ-2-BD-2420 ના ચાલક રાજવીર સ/ઓ ખરતારામ જાટ રહે. જાટ કોલોની સમદડી રોડ બાલોતરા તા. પચપદરા જી. બાડમેર તથા મનોજ વિશ્નોઇ રહે. સાંચોર વાળાએ એકબીજાના મેળાપીપણાથી પોતાની કબજા ભોગવાટાની ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ તથા છુટક બોટલો મળી  કુલ બોટલ/ટીન નંગ- ૮૭૦ કિ.રૂ. ૯૬,૬૦૦/- તથા સફેદ કલરની સીફ્ટ ડીઝાયર ગાડી નં. GJ-2-BD-2420 ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૩,૯૬,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી વાવ ધાનેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.ન ૫૦૪૦/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫ એઇ, ૧૧૬ (૨), ૮૧, ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૫)

                તા.૧૮/૦૨/૨૦૧૬ ના વીંછીવાડી ત્રણ રસ્તા આ કામના સફેદ કલરની સ્કોરપીયો ગાડી નં.GJ-12-AE-8071 ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયરની પેટી નંગ-૩૨ કુલ બોટલ/ટીન નંગ- ૧૨૭૨ કિ.રૂ. ૧,૨૭,૨૦૦/- ની તથા સ્કોરપીયો ગાડી નં. GJ-12-AE-8071 ની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૬,૨૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી વાવ ધાનેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.ન ૫૦૪૧/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫ એઇ, ૧૧૬ (૨),૮૧, ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                                 (૬)

                તા.૧૯/૦૨/૨૦૧૬ ના વક્તાપુરા પરબડી ત્રણરસ્‍તા પાસે  આ કામના અલ્ટો ગાડી નંબર GJ.8.AJ.0617 ના ચાલક તથા તેની સાથેના બીજા ઇસમે એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજા હેઠળની ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટે પર પ્રાંતિય વિદેશી દારૂ ની પેટી નંગ- ૧૪ બોટલ નંગ- ૫૬૪ કિમત રૂ. ૬૧,૨૦૦/- નો તથા અલ્ટો ગાડી  કિમત રૂ.૨,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા રૂ. ૨,૬૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પાંથાવાડા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૦૪૧/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮, ૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૭)

                તા.૧૯/૦૨/૨૦૧૬ ના મેવાડ થી ખિંમત આવતા રોડ ઉ૫ર આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજા હેઠળની સ્‍કોર્પિયો ગાડી નં. GJ-01-HL-9050 માં ગે.કા. વગર પાસ પરમીટે પર પ્રાંતિય વિદેશી દારૂ ની પેટી નંગ- ૩૬ બોટલ નંગ- ૧૫૫૪ કિમત રૂ. ૧,૬૦,૨૦૦/- નો તથા સ્કોર્પીયો ગાડી  કિમત રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ-૧ કિમત રૂપિયા ૨૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા રૂ.૬,૬૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પાંથાવાડા પ્રોહી. ગુ.ર.નં. ૫૦૪ર/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮, ૯૯,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                               (૮)

                તા.૨૦/૦૨/૨૦૧૬ ના નારોલી ગામે આ કામના આરોપીએ ઇન્ડીકા ગાડી નં. જી.જે.૦૧ એચ.આર.૮૦૩૯ ના ચાલકે તેના કબજા ભોગવટાની  ઇન્ડીકા ગાડીમા ગે.કા. અને વગર પાસ પરમીટનો વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની પેટીઓ નંગ-૧૫ કુલ નંગ- ૫૮૭ કિ.રૂ.૮૨,૩૦૦/- તથા ઇન્ડીકા ગાડી ની કિ.રૂ. ૨,૫૦,૦૦૦/- જે કુલ મળી કિ.રૂ. ૩,૩૨,૩૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં-૫૦૩૬/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૬૭સી,૧૧૬(૨), ૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.     

                                               (૯)

                તા.૨૧/૦૨/૨૦૧૬ ના લીંબુણી ગામના પાટીયા પાસે  આ કામના તહોદારો ટ્રક નં.GJ20 U 3679 માં ગે.કા. વગર પાસ પરમીટનો પર પ્રાન્તીય દારૂની પેટીઓ નંગ ૩૨૬ કૂલ બોટલ નંગ-૧૫૦૦૦/- કુલ કિ. રૂ.૧૫,૬૪,૮૦૦/-તથા ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા તાડપતરી કિ.રૂ.૨૦૦/-  કૂલ મળી કિ.રૂ.૩૦,૬૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી સુઇગામ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૫૦૧૧/૨૦૧૬  પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૬૭, સી. ૧૧૬ (૨),૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                     (૧૦)

                તા.૨૨/૦૨/૨૦૧૬ ના કોટેશ્વર ત્રણ આ કામના તહોદારે પોતાના કબજાની કમાન્ડર જીપ ગાડી નંબર જીજે-૧૮-એ-૪૬૪૦ ની  માં  પરપ્રાન્તીય વિદેશીદારૂ    ગે.કા.  વગર  પાસ પરમીટનો નંગ ૧૬૮ કી.રૂ.૩૧,૨૦૦/- તથા જીપગાડી કી.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૧,૮૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી અંબાજી પ્રોહી ગુ.ર.નં. ૫૦૪0/૧૬  પ્રોહી ક. ૬૬બી  ૬૫એઇ  ૧૧૬(ર) ૯૮ ,૯૯   મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                   (૧૧)

                તા.૨૨/૦૨/૨૦૧૬ ના વડગામ ટાઉન આ કામનો તહોદારે એકબીજાના મેળાપીપણાથી સ્કોરપીઓ ગાડી નં-જીજે ૨ બીડી ૬૯૯૮ માં ગે.કા વગર પરમીટે પરપ્રાંતિય દારૂની નાની મોટી બોટલ નંગ- ૧૪૮૭ તથા બીયર ટીન નંગ- ૫૨૮ કુલ નંગ-૨૦૧૫ કિ.રૂ.૨,૧૨,૪૮૦/- તથા સ્કોર્પીઓ ગાડીની કિ.રૂ.૫.૦૦.૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૨૦૦/- એમ કુલ મુદ્દામાલ કિ.રૂ.૭.૧૩.૬૮૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી વડગામ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૫૯/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી.૬૫ એઇ.૧૧૬(૨).૯૮.૮૩.૮૧   મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૧૨)

                તા.૨૩/૦૨/૨૦૧૬ ના ખેમાણા ટોલનાકા  આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની નંબર વગરની હુંડઇ વર્ના કારમાં વગર પાસ પરમીટે ગે.કા.નો પરપ્રાંન્‍તીય ઇગ્‍લીશ બીયરની કુલ ટીન નંગ ૨૬૮ કુલ કી.રૂ. ૨૬,૮૦૦/- ભરી હેરાફેરી કરી કાર કી.રૂ. ૩,૦૦,૦૦૦/- સાથે મળી કુલ કી.રૂ. ૩,૨૬,૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પા.તા. પ્રોહી ગુ.ર.ન.૫૧૧૭/૧૬ ધી પ્રો.કલમ ૬૬બી,૬૫એ,ઇ,૧૧૬(ર) ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

 

                                                     (૧૩)

                તા.૨૩/૦૨/૨૦૧૬ ના લક્ષ્‍મણપુરા  ફાટક પાસે  આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની મારૂતી સુઝુકી સેલેરીયો કાર નંબર GJ-02 CA-3032માં વગર પાસ પરમીટે ગે.કા.નો પરપ્રાંન્‍તીય ઇગ્‍લીશ દારૂ/બીયરની કુલ બોટલો/ટીન નંગ ૧૭૦ કુલ કી.રૂ. ૩૦,૬૦૦/- ભરી હેરાફેરી કરી કાર કી.રૂ. ૩,૦૦,૦૦૦/- સાથે મળી કુલ કી.રૂ. ૩,૩૦,૬૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી પા.તા. પ્રોહી ગુ.ર.ન.૫૧૧૬/૧૬ ધી પ્રો.કલમ ૬૬બી,૬૫એ,ઇ,૧૧૬(ર) ૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                    (૧૪)

                તા.૨૩/૦૨/૨૦૧૬ ના જેતડા ગામે  આ કામના તહોદારોએ પોતાના કબજા ભોગવટાની બોલેરો ગાડી નંબર જી.જે.૨૦ એ ૪૦૦૭મા એકબીજાની મદદગારીથી ગે.કા.અને વગર પાસ પરમીટની પર પ્રાંતીય દારૂની બોટલો નંગ-૬૦૬ કિ.રૂ.૬૦,૬૦૦/- ની તથા ગાડીની કિ.રૂ.૨,૫૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન બે કિ.રૂ.૧૦૦૦/- નુ મળી કુલ મુદામાલ કિ.રૂ.૩,૧૧,૬૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં-૫૦૪૫/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                   (૧૫)

                તા.૨૪/૦૨/૨૦૧૬ ના મૈડકોલ ગામે  આ કામનો ગાડી નં. GJ-1-CZ-9828 ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી દારૂનો જથ્થો પેટી નંગ ૨૭ છુટા નંગ ૪૦ જે મળી ૧૩૩૬ કી.રૂ. ૧૩૩૬૦૦ તથા ગાડીની કી.રૂ. ૩૫૦૦૦૦ એમ કૂલ મળી રૂ.૪૮૩૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરા પ્રોહી ગુ.ર.નં.૫૦૮૩/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨)૬૭સી,૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                                   (૧૬)

                તા.૨૪/૦૨/૨૦૧૬ ના થરાદ સાંચોર હાઇવે રોડ પાણીના ટાંકા પાસે  આ કામના સ્વીફટ કાર નંબર જી.જે.૧૨ સી.ડી ૩૬૮૬ ના ચાલકે પોતાના કબજા ભોગવટાની કારમા ગે.કા અને વગર પાસપરમીટ ના પરપ્રાંતિય દારૂ ની ૧૮૦ એમ.એલ બોટલ નંગ.૮૬૪ તથા બીયર ટીન-૧૯૨ મળી કુલ બોટલ/ટીન નંગ-૧૦૫૬ કિ.રૂ. કિ.રૂ.૧,૦૫,૬૦૦/- નો તથા સ્વીફટ કારની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- એમ કુલ મુદામાલની કિ.રૂ.૪,૦૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં-૫૦૫૩/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

                                                  (૧૭)

                તા.૨૮/૦૨/૨૦૧૬ ના થરાદ સાંચોર હાઇવે રોડ ખોડા ચેક પોસ્ટ આ કામના તહોદારોએ પોતાની અલ્ટો ગાડી નંબર જી.જે ૧ આર.કે ૭૨૩૯ માં ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતિય વિદેશી દારૂની બોટલો નંગ-૭૨ તથા બીયરની બોટલો નંગ-૧૯૨ એમ મળી કુલ બોટલો નંગ-૨૬૪ કિ.રૂ.૨૬,૪૦૦/- તથા અલ્ટો ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૧,૭૬,૪૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં-૫૦૫૬/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨), ૮૧, ૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                (૧૮)

                તા.૦૩/૦૩/૨૦૧૬ ના ડાભેલા ગામે  આ કામના ત્હોદાર ચાલક અગરાભાઇ વજાભાઇ રબારી રહે. સવનીયા તા.અમીરગઢ તથા સુરેન્દ્રસિહ ઉદયસિહ ડાભી રહે. સરોત્રા તા.અમીરગઢ વાળા એ એક બીજાના મેળાપી પણામા ગાડી નં- જી.જે – ૧ આર.જે ૩૧૬૯ મા જુદી જુદી બ્રાડનો વિદેશીદારૂ તથા બિયર પેટી નંગ -૨૫ તથા છુટી બોટલ નંગ -૪૫ જે કુલ બોટલ નંગ – ૬૬૯ કિરૂ- ૧,૧૯,૫૦૦-/ તથા સફેદ કલરની સ્વીફટકાર કીરૂ-  ૫,૦૦,૦૦૦-/ તથા એક સેમસંગ કંપનીનો કાળી બોર્ડી નો મોબાઇલ કીરૂ- ૫૦૦ તથા રોકડ રકમ કીરૂ- ૫૧૦૦-/ એક કુલ મળી ૬,૨૫,૧૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી અમીરગઢ પો.સ્ટે પ્રોહી ગુર.ન- ૫૨૭૬/૧૬ પ્રોહી કલમ – ૬૬ બી ૬૫ એ.ઇ૧૧૬ (ર) ૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

                                          

 

                                             (૧૯)

                તા.૦૩/૦૩/૨૦૧૬ ના પીલુડા ગામે ચાર રસ્તા ઉપર  આ કામના ટાટા ઇન્ડીગો ગાડી નંબર જી.જે.૦૫ સીબી ૪૭૭૩ ના ચાલકે તેના કબ્જાની ગાડીમાં ગે.કા અને વગર પાસપરમીટ ના પરપ્રાંતિય દારૂ ની બોટલ નંગ-૮૮૮ તથા બીયર ટીન-૨૪ મળી કુલ બોટલ/ટીન ૯૧૨ કિ.રૂ.૯૬,૦૦૦/- નો તથા ટાટા ઇન્ડીગો ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં-૫૦૬૩/૦૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                           (૨૦)

                તા.૦૬/૦૩/૨૦૧૬ ના બલોધણ ગામની સીમ  આ કામના તહોદારો પૈકી નં-૧ નાએ પોતાના કબજા ભોગવટાના દબાણ વાળા ખેતરમાં આ કામના આરોપી નં-૪ નાએ તથા નં-૨,૧૩,૧૬ નાઓના સાથ સહકારથી સાથે મળી તેમજ જુગારીયોને બેસવા ખાવા નાસતા ચા પાણીની સગવડ પુરી પાડી તેમના માણસો મળતીયાઓને રસ્તા/નાકા ઉપર વોચમાં રાખી ઘોડીના પાસાથી પૈસાની હાર જીતનો જુગાર બાકીના આરોપીઓ સાથે મળી પોતાના અંગત ફાયદા સારૂ જુગાર રમી રમાડી અને દર કલાકે રૂપીયા ૧૦૦ ની નાળ કાઢી તથા ચોકીદારને રૂ. ૫૦૦ ના રોજ કામે આપી જુગાર રમતા ત્રણ આરોપી પકડેલ અને જેમની પાસેથી રોકડ રકમ રૂ.૧૨૭૨૦/- તથા એક મો.સા. કી.રૂ.૨૫૦૦૦/- તથા એક સ્કુટર કી.રૂ.૫૦૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કી.રૂ.૧૫૦૦/- તથા સાધનો કી.રૂ.૮૫૦/- ના એમ કુલ મળી રૂ.૯૦૦૭૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્ટે સે.ગુ ર.નં. ૩૦૨૫/૧૬ જુગાર ધારા કલમ ૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 18-04-2016