હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૭/૩/૨૦૧૬ થી તા.૧૩/૦૩/૨૦૧૬ સુઘી)

                                                  

                                                (૧)

                તા.૬/૦૩/૨૦૧૬ ના જડીયા ચારરસ્તા આ કામના તહોદાર દિપાભાઇ વેનાભાઇ રબારી (કરમટા) રહે. ધુણસોલ તા. લાખણી વાળો તથા જોડે બેઠેલ મેસાજી કુંપાજી રબારી રહે. ધુણસોલ તા. લાખણી વાળાઓએ પોતાના કબજા ભોગવાટાના ટ્રેક્ટર ટ્રોલીમાં પરપ્રાતીય દારૂ પેટી નંગ-૧૯ કુલ બોટલ નંગ-૯૧૨ કિ.રૂ. ૯૧૨૦૦/- નો ગે.કાનો અને વગરપાસ પરમીટેનો રાખી મુદ્દામાલ સાથે ટ્રેક્ટર,ટ્રોલી તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪,૨૩,૨૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.ન ૫૦૫૦/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬,બી,૬૫, એ.ઇ. ૧૧૬(૨),૮૧,૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                 (૨)

                તા.૦૭/૦૩/૨૦૧૬ ના પાલનપુર  જનતાનગર આ કામના ત્હોદારો (૧)ઇમરાન ગુલાબજાફર રમજાનભાઇ શેખ રહે.કમાલપુરા, પાલનપુર હાલ રહે. જનતા નગર,પાલનપુરવાળો તથા હાજર મળી આવેલ નહી તે (૩)શરીફાબેન ગુલાબખાન નાગોરી (૩)ફરીદાબેન આબીદભાઇ શેખ બંને રહે.જનતા નગર,પાલનપુર (૪) યુનુસ ઉર્ફે મામુ કાલેખાન નાગોરી રહે.હુસૈની ચોક, નાની બજાર, પાલનપુરવાળા (૫)મહેબુબભાઇ ઇસ્‍માઇલભાઇ મુસલા રહે.પાલન પુર,જનતાનગર,ટેકરાવાળા એકબીજાના મેળાપીપણામાં સિધ્‍ધપુર બાજુથી ઇકોગાડીમાં ગે.કા.વગર પાસ પરમીટનો દેશી દારૂ લી.-૮૩૮ કિરૂ.૧૬૭૬૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પા.સીટી પૂર્વ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૫૧૧૭/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫ઇ.,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                               (૩)

                તા.૦૭/૦૩/૨૦૧૬ ના પાલનપુર  જનતાનગર  આ કામના ત્હોદારો ઇકોગાડીમાં ગે.કા.વગર પાસ પરમીટનો દેશી દારૂ લી.-૮૦૦ કિરૂ.૧૬૦૦૦/- નો તથા મોબાઇલ  નંગ. ૦૧ કિ.રૂ. ૫૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી પા.સીટી પૂર્વ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૧૧૮/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫ઇ.,૮૧ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                              (૪)

                તા.૦૭/૦૩/૨૦૧૬ ના મહોબતગઢ ગામે આ કામના ત્હોદારો પોતાની હુન્ડાઇ સીલ્વર ગોલ્ડ સોનાટા ગાડી નં. GJ-18-BA-0174 ના ચાલકે ગે.કા. અને વગર પાસપરમીટે પર પ્રાંતિય વિદેશી દારૂની અલગ અલગ માર્કાની નાની મોટી કૂલ બોટલ ૧૫૨ કૂલ કિ.રૂ. ૪૪૦૦૦/- તથા હુન્ડાઇ સીલ્વર ગોલ્ડ સોનાટા ગાડી નં. GJ-18-BA-0174 ની કિ.રૂ.૫,૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી હડાદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૨૪/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ.૧૧૬(૨),૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                             (૫)

                તા.૦૭/૦૩/૨૦૧૬ ના ભાભર નવા દરબાર માઢ સામે આ કામના તહોદારો તેમના અંગત ફાયદા સારૂ રજનીભાઇ જયંતીભાઇ શાહના રહેણાક ઘરમાં અફઘાનિસ્તાન-સ્કોટલેન્ડ વચ્ચે વિશ્વકપ ૨૦-૨૦ મેચ વચ્ચે ક્રિક્રેટ મેચના સ્ટ્ટાનો જુગાર રમી રમાડી જુગાર સાહિત્ય રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૨૦,૦૦૦/- એમ કુલ્લે રૂ.૪૦,૦૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્ટે સે.ગુ ર.નં.૩૦૨૯/૧૬ જુગાર ધારા ક.૪,૫  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                           (૬)

                તા.૦૭/૦૩/૨૦૧૬ ના પાલનપુર જનતાનગર આ કામના તહોદારો એ એકબીજાના મેળાપણામાં સીધ્ધપુર બાજુથી ઇકો ગાડીમાં ગે કા અને વગર પાસ પરમીટનો દેશી દારુ લીટર ૮૬૦/- કિ.રૂ.૧૭૨૦૦/-   ના મુદ્દામાલ સાથે મળી આવી પા.સીટી પૂર્વ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૧૧૯/૨૦૧૬ પ્રોહી ક. ૬૬બી, ૬૫ઇ.,૮૧  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                          (૭)

                તા.૦૮/૦૩/૨૦૧૬ ના ભડોદર ગામે કેનાલ પાસે  આ કામના બોલેરો કેમ્‍પર ડાલાના ચાલકે તેના કબ્જાના ડાલામાં ગે.કા અને વગર પાસપરમીટ ના પરપ્રાંતિય દારૂ ની બોટલ નંગ-૯૬૦ કિ.રૂ.૯૬,૦૦૦/- ની બોલેરો કેમ્‍પર સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૩,૯૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં-૫૦૬૫/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                           (૮)

                તા.૦૮/૦૩/૨૦૧૬ ના નારોલી ગામે આ કામના આરોપીઓ પોતાના કબજા ભોગવટાના ખેતરમા બનાવેલ છાપરામા ગે.કા.અને વગર પાસ પરમીટના પરપ્રાંતીય દારૂની પેટી નંગ-૨૯ બોટલ નંગ-૧૩૯૩ કુલ કિ.રૂ.૧,૩૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં-૫૦૬૬/૦૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨) મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                          (૯)

                તા.૧૦/૦૩/૨૦૧૬ ના જાંબાગામે પ્રાથમીક શાળા પાસે  આ કામના ત્હોદારે એક બીજાના મેળાપી પણાથી તેમજ કબ્જા હેઠળ ની વરના કાર ગે.કા વગર પાસ પરમીટે બિયર ની હેરાફેરી કરતા પેટી નંગ – ૨૫ કુલ જે કુલ બોટલ નંગ.૬૦૦  કી.રૂ.૬૦,૦૦૦-/ તથા એક સફેદ કલરની વરના કાર જી.જે.૧ કે.સી ૨૩૫૭ જે કાર કી.રૂ.૩,૦૦,૦૦૦-/ તથા એક સેમ સંગ કંપનીનો વાદળી કલરનો મોબાઇલ ફોન કિરૂ-૫૦૦-/ તથા રોકડ રકમ ૧૬૦૦/- એમ કુલ મળી કી.રૂ.૩,૬૨,૧૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી અમીરગઢ પો.સ્ટે પ્રોહી ગુર.ન- ૫૦૮૪/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫ એ.ઇ,૧૧૬(ર),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                         (૧૦)

                તા.૧૦/૦૩/૨૦૧૬ ના વીંછીવાડી ત્રણ રસ્તા પાસે  આ કામના સફેદ કલરની ટાટા સુમો ગાડી નં. GJ-16-K-5348 ના ચાલકે પોતાની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની પેટી નંગ-૨૦ કુલ બોટલ નંગ-૯૬૦ કુલ કિ.રૂ, ૯૬૦૦૦/- ની તથા ઉપરોક્ત સુમો ગાડી કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તેમ કુલ મુદામાલ કિ.રૂ. ૨,૯૬,૦૦૦/-  ના મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પો.સ્ટે પ્રોહી. ગુ.ર.નં.૫૦૫૬/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬બી, ૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે. 

                                        (૧૧)

                તા.૧૨/૦૩/૨૦૧૬ ના શીકરીયા ગામની સીમ આ કામના તમામ તહોદારે પોતાના ફાયદા સારૂ શીકરીયા ગામની સીમમાં નદીના પટમાં ખુલ્લામાં બેસી ગે.કા.રીતે તીનપત્તી ગંજીપાના વડે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ કીરૂ.૧૮,૪૩૫/- તથા મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૩૭૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કિરૂ.૦૦/૦૦ કુલ કિરૂ.૨૨૧૩૫/- ના મુદ્દામાલ સાથે મળી આવી ડીસા રૂરલ પો.સ્‍ટે. સે. ગુ.ર.નં.૧૯/૧૬ જુગાર ધારા ક.૧૨  મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

                                        (૧૨)

                તા.૧૨/૦૩/૨૦૧૬ ના સુઇગામ ટાઉન આ કામના તોદારોએ ટ્રક નંબરPB 22 D 9953 માંગે.કા. અને વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાતીય દારૂ ની પેટીઓ  નંગ-૪૫૭  બોટલ નં-૬૦૮૪  કુલ કિ.રૂ.૨૧૭૮૦૦૦/- ટ્રક કિ.રૂ.૧૦૦૦૦૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૩૦૦૦/- તથા  ગાડીને  લગતા  કાગળો મળી  કુલ કિંમત રૂા.-૩૧૮૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી સુઇગામ પો.સ્‍ટે. III ગુ.ર.નં.૫૦૧૩/૨૦૧૬ ધી પ્રોહી એકટ ક.પ્રોહી ધારા ક.૬૬બી,૬૫એઇ,૬૭સી,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.   

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 18-04-2016