હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૧/૩/૨૦૧૬ થી તા.૨૭/૦૩/૨૦૧૬ સુઘી)

 

(૧)

              તા ૨૧/૦૩/૨૦૧૬ ના વાલેર ગામેથી આ કામના તહોદારે પોતાના કબજા ભોગવટાની મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની સીફ્ટ VDI ગાડી નં. GJ-24-A-3904 માં ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતિય બીયરની પેટી નંગ-૯ કુલ ટીન નંગ- ૨૬૪ કિ.રૂ. ૨૬૪૦૦/- ની તથા સીફ્ટ VDI ગાડી નં. GJ-24-A-3904 ની કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- ની એમ કુલ કિ.રૂ. ૪,૨૬,૪૦૦/- નો મુદ્દામાલ સાથે મળી આવી ધાનેરા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૫૦૬૯/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬બી,૬૫એઇ, ૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

                તા.૨૧/૩/૨૦૧૬ ના અંબાજી ટાઉનમાં આ  કામના તહોદારે પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરે  ગે.કા.વગર  પાસ પરમીટનો પરપ્રાન્તીય વિદેશી દારૂ બીયર  બોટલ નંગ. ૬૦ કી.રૂ. ૧૫૬૦૦/-  નો મુદામાલ સાથે મળી આવી  અંબાજી પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૫૦૬૭/૨૦૧૬ પ્રોહીક.૬૬બી  ૬૫એઇ ૧૧૬(ર) મુજબનો  ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

             તા.૨૨/૦૩/૨૦૧૬ ના પાનેસડા ગામે આ કામના તહોદારોએ સ્વીફ્ટ ડીઝાયર ગાડીનો ચાલક તથા બીજા ઇસમે પોતાની ગાડીમાં ગે.કા. વગર પાસ પરમિટનો પરપ્રાંતિય વિદેશી દારૂ બોટલ નંગ ૩૦૫ કિ.રૂ ૧૨૨૦૦૦/-નો રાખી સ્વીફ્ટ ડીઝાયર ગાડી કિ.રૂ ૫૦૦૦૦૦/- નો મુદામાલ સાથે મળી આવી માવસરી પો.સ્ટે. પ્રોહી  ગુ.ર.નં ૫૦૧૨/૨૦૧૬ પ્રોહી  કલમ ૬૬બી ૬૫એઇ ૧૧૬(ર) ૮૧ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

             તા.૨ર/૩/૨૦૧૬ ના આ કામનો તહોદારે તેની કબજા ભોગવટાની સેવરોલેટ કાર નંબર MH-02-JP-0579 માં ગે.કા.વગર પાસ પરમીટનો જુદી જુદી બ્રાન્‍ડનો પરપ્રાંતિય દારૂ તથા બીયર બોટલ તથા ટીન નંગ મળી કુલ ૨૫૨ કિં.રૂ.૨૭૩૦૦/- તથા ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિં.રૂ.૪,૨૭,૩૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પાંથાવાડા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૦૮૦/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી૬૫એઇ૧૧૬(૨)૯૮૯૯ મુજબ ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

              તા.૨૩/૩/૨૦૧૬ ના પાલનપુર માલણ જવાના રોડ પાસે કાલકા માતાજીના મંદીરની સામે કુંડની પાછળ આ કામના તહોદારો એ બંધ મકાનમાં તીન પત્તીનો હાર જીતનો પૈસા વડે જુગાર રમી રમાડતાં કુલ રૂપીયા ૨૦,૫૮૦/- તથા મોબાઇલ- ૨ કિંમત રૂપીયા ૧૦૦૦/- એમ કુલ રૂપીયા ૨૧,૫૮૦/- નો મુદામાલ સાથે મળી આવી પા.સીટી પૂર્વ પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં.૩૧૫૪/૨૦૧૬ જુગારધારા ક.૪,૫ આ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

                તા.૨૫/૩/૨૦૧૬ ના વાહરા ગામેથી આ કામના તહોદારે પોતાના બોરની ઓરડીમાં પર પ્રાંતીય વિદેશી દારૂ નેના પ્રીમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-૨૫૩ તથા હાઇવર્ડ પ૦૦૦ સ્ટ્રોગ બીયરની ટીન નંગ–૧૨ મળી કુલ બોટલ તથા ટીન નંગ- ૨૬૫ કુલ કિ.રૂ. ૨૬,૫૦૦/- નો મુદામાલ સાથે મળી આવી ભીલડી પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં-૫૦૭૨/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી ૬૫ એ ઇ,૧૧૬ (ર) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(૭)

                 તા.૨૭/૦૩/૦૧૬ ના વજેગઢ ગામે આ કામનો આરોપી રમુડો ઉર્ફે રમજાનખાન એહમદખાન બલોચ રહે.વજેગઢ તા.થરાદ વાળાએ તેના કબ્‍જાની સ્‍કોરપીયો ગાડી નંબર જી.જે. ૧૪ ઇ ૯૧૨૫માં ગે.કા અને વગર પાસપરમીટનો પરપ્રાંતિય દારૂની બોટલો નંગ-૮૧૬ કિમત રૂપિયા ૮૧,૬૦૦/- તથા ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કૂલ કિ.રૂ.૩,૮૧,૬૦૦/-નો મુદામાલ સાથે આવી થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં-૫૦૮૭/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

(૮)

                    તા.૨૭/૦૩/૦૧૬ ના સેદલા ગામે આ કામનો આરોપીએ તેના કબજાની સ્‍કોર્પીયો ગાડી નં. GJ 01 KA 5529 ના ચાલક તથા તેની સાથેના બીજા ઇસમે પોતાના કબજાની સ્‍કોર્પીયો ગાડીમાં ગે.કા અને વગર પાસપરમીટનો પરપ્રાન્તીય દારૂની નાની મોટી બોટલોના બોક્ષ નંગ-૧૯ તથા છુટક નંગ-૫૪ મળી કુલ નંગ-૫૩૪ કિરૂ.૧,૧૨,૮૦૦/- નો તથા મોબાઇલ નંગ-૨ કી.રૂ.૧૦૦૦/- તથા ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૧૩,૮૦૦/- નો મુદામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં-૫૦૮૮/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કારમગીરી કરવામાં આવેલ  છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 18-04-2016