હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૨૮/૩/૨૦૧૬ થી તા.૦૩/૦૪/૨૦૧૬ સુઘી)

 

(૧)

              તા ૨૭/૦૩/૨૦૧૬ ના રોજ ભોરોલ ગામે આ કામના તહોદારો નં-૧ થી ૩ નાઓ તેમના અંગત ફાયદા સારૂ ભોરોલ મુકામે તહો.નં-૧ ના રહેણાંક મકાનમા ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો સટ્ટો (જુગાર) રમવા માટે ઉપયોગમા લીધેલ ઇલેકટ્રીક ઉપકરણો સેટઅપ બોક્ષ સાથેનુ ટી.વી તથા ઇલેકટ્રીક બોર્ડ વાયર તથા મોબાઇલો કુલ ૧૦ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા લીનોવા કંપનીનુ લેપટોપ તથા રૂ.૧૪,૫૦૦/- રોકડા તેમજ મારૂતી સુઝુકીની સીયાઝ ગાડી નંબર જી.જે.૨૪ એ.એ ૯૭૯૭ નવા જેવી કિ.રૂ.૭,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૭,૫૦,૦૦૦/-  નો મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં-૩૦૪૨/૦૧૬ જુગાર ધારા કલમ ૪,૫ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

              તા ૩૦/૦૩/૨૦૧૬ ના રોજ ભાભર નવા દરબાર માઢ  આ કામના તહોદારોએ પોતાના અંગત ફાયદા સારૂ ઇગ્લેન્ડ - ન્યુઝીલેન્ડ વચ્ચેની દિલ્હી ખાતે રમાતી ૨૦-૨૦ વિશ્વ કપ સેમી ફાઇનલ મેચમાં મેચમાં મોબાઇલ ફોન ઉપર ગાહકોના સંપર્ક કરી મેચના હારજીતના ક્રિકેટ સટ્ટા બેટિંગના સોદાઓ કરી ક્રિકેટ સટ્ટા બેટિગનો જુગાર રમી રમાડી જુગારના સાહિત્ય સાધનો સાથે કુલ રૂપિયા ૪૭૫૮૫/-  નો મુદ્દામાલ સાથે મળી આવી ભાભર પો.સ્ટે સેકન્ડ ગુ ર.નં. ૩૦૪૮/૧૬ જુગારધારા કલમ ૪,૫  મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

              તા ૩૦/૦૩/૨૦૧૬ ના રોજ નારોલી સવપુરા રોડ આકામના ત્હોદાર ૧ થી ૩ નાઓ તેમના કબ્જાના બોલેરો કેમ્પર ડાલા નં.જી.જે.૦૮-એપી-૨૨૭૮માં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતિય દારૂ ની બોટલ નંગ-૯૬ કિ.રૂ.૨૮૮૦૦/-  નો મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં-૫૦૮૯/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૮૧,૯૮, ૯૯  મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

              તા ૨/૦૪/૨૦૧૬ ના રોજ સાતસણ ગામની સીમ આ કામના તહોદારોએ પોતાની સ્વીફટ ગાડીમાં ગે.કા.વગર પાસ પરમીટનો પરપ્રાતીય વિદેશી દારૂ તથા બિયરની પેટી એમ કુલ પેટી નંગ ૦૫ બોટલ નંગ ૧૯૧ કિ.રૂ.૨૯,૫૦૦/-તથા મોબાઇલ નંગ ૪ કિ.રૂ.૬૦૦૦/- તથા સ્વીફટ ગાડી કિ.રૂ.૩,૫૦,૦૦૦/- એમ કુલ મળી રૂ.૩,૮૫,૫૦૦/- નો મુદ્દામાલ સાથે મળી આવી પાંથાવાડા પ્રોહી. ગુ.ર.નં.૫૦૮૪/૨૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯,૮૧  મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

              તા ૩/૦૪/૨૦૧૬ ના રોજ લવાણા ગામે આ કામના તહોદાર-ભલાભાઇ જોયતાભાઇ રાજપુત રહે.લવાણા તા.લાખણી વાળાએ પોતાની મહીન્દ્રા માર્શલ જીપ ગાડી નં જીજે ૨ કે ૨૪૦૮ માં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી પરપ્રાંતિય દારૂની પેટીઓ નંગ-૧૧ જેમા નાની મોટી કાચ ની તથા પ્લાસ્ટીકની  કૂલ બોટલો  નંગ- ૩૧૨  કિ.રૂ. ૫૨,૮૦૦/ નો રાખી દારૂની હેરાફેરી કરી તથા મહીન્દ્રા માર્શલ જીપ ગાડી નં જી જે ૨ કે ૨૪૦૮ ની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- સહિત કુલ રૂ. ૨,૫૨,૮૦૦/-  નો મુદ્દામાલ સાથે મળી આવી દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૧૩૨/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯  મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 

 

 

 

 

 (૬)

              તા ૩/૦૪/૨૦૧૬ ના રોજ બેવટા ગામની સીમ આ કામના આરોપીએ પોતાની કબજા ભોગવટાની બોલેરો ગાડી નંબર જી.જે ૧૮ એ.વી ૧૮૧૫ માં ગે.કા અને વગર પાસ પરમીટની પરપ્રાંતિય દારૂની બોટલો નંગ-૧૨૦૦ કિ.રૂ.૧,૨૦,૦૦૦/-  નો મુદ્દામાલ સાથે મળી આવી થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં-૫૦૯૨/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯  મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ