હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૮/૦૪/૨૦૧૬ થી તા.૨૪/૦૪/૨૦૧૬ સુઘી)

 

(૧)

              તા.૧૯/૦૪/૨૦૧૬ ના ચોરા ગામસીમ હાઇવે રોડ આ કામના તહોદારોએ  પોતાની કબજા ભોગવટાની મારૂતી ૮૦૦ ગાડી નં-જી.જે.૬.એ.બી.૨૪૭૩ માં ગે.કા. અને વગર પાસ-પરમીટનો પર-પ્રાતિય વિદેશી દારૂની જુદી-જુદી કંપનીની  નાની બોટલો નંગ- ૩૩૬ કિ.રૂ- ૩૩,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી આગથળા  પ્રોહી ગુ.ર.નં. ૫૦૭૧/૦૧૬ પ્રોહી કલમ ૬૬ બી,૬૫ એ.ઇ,૧૧૬(૨),૯૮,૯૯,૮૧  મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

              તા.૧૯/૦૪/૨૦૧૬ ના કુવાણા ગામે આ કામના તહોદારે પોતાના કબજાની જીપ ગાડી નંબર GJ-13-B-9202 માં ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી દારૂ/બીયર કુલ બોટલ-૧૦૫૬/- કિ.રૂ. ૧,૦૫,૬૦૦/- તથા જીપ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ની મળી  કુલ કિ.રૂ.૩,૦૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૧૪૯/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર),૯૮,૯૯,૮૧ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

              તા.૨૪/૦૪/૨૦૧૬ ના પાલનપુર  ગોબરીરોડ ,રામનગર મંદીરની સામે આ કામના ત્હો-નં ૧ ના મકાનના ઉપર માળે રાજકોટ ખાતે રમાતી ગુજરાત  લાયન્‍સ  તથા રોયલ ચેલેન્‍જર બેંગ્‍લોર વચ્‍ચેની મેચનુ લાઇવ પ્રસારણ જોઇ આરોપી નં.૧ ની સુચના મુજબ ત્હો.નં.ર નાએ બોબડી લાઇન અંગે ક્રિકેટના ભાવો ત્હો નં.૩ થી ૨૧ વાળાઓને બોબડી કાર્ડ આપી તેના ભાવો ટેલીફોનથી જણાવી એકબીજા સાથે સંપર્કમાં રહી મેચના ભાવો મેળવી  ફોન ઉપર ૨ન દીઠ પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રૂ.૧૦,૧૭૦/- તથા મોબાઇલ નંગ.૧૨ કી.રૂ.૭૭૦૦/- તથા ટી.વી. નંગ.૧ કી.રૂ. ૨૦૦૦/- તથા સ્વીચ બોર્ડ ચાર્જર ટેબલ ખુરશી કી.રૂ. ૧૬૦૦/- તેમજ જુગાર ની સામગ્રી મળી કૂલ કી.રૂ. ૨૧૪૭૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પા.શહેર પૂર્વ પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં.૩૧૮૬/૨૦૧૬ ધી જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.  

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 26-04-2016