હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૯/૦૫/૨૦૧૬ થી તા.૧૫/૦૫/૨૦૧૬ સુઘી)

 

(૧)

તા.૧૦/૫/૨૦૧૬ ના ખુણીયા ગામે આ કામના તહોદારોએ ટ્રક નં- એચ.આર ૪૬ બી ૦૦૨૯ નો ચાલક સંજય તથા સુખવીરસિહ ગૂરૂપાલસિહ ધાણક હરીજન રહે. પેનતાવાસ વાળો તેમના કબ્જા ભોગવટાના ટ્રકમા ગે.કા વગર પાસ પરમીટે વિદેશી દારૂ તથા બિયરની પેટી નંગ –૫૯૫ બોટલ નંગ –૧૩૭૪૦ કિરૂ- ૨૮,૫૬૦૦૦/- તથા ટ્રક કીરૂ- ૧૫,૦૦૦૦૦-/ એમ કુલ કી રૂ- ૪૩,૫૬૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવી અમીરગઢ પો.સ્ટે પ્રોહી ગુર.ન –૫૧૫૦/૧૬ પ્રોહી કલમ – ૬૬ બી ૬૫ એ.ઇ ૬૭ સી ૧૧૬ બી ૮૧,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

તા.૧૦/૦૫/૨૦૧૬ ના કાણોદર ગામે હાઇવે રોડ ઉમરદશી પુલ પાસે આ કામના તહોદારે પોતાની કબ્જા ભોગવટાના ટ્રક ટાટા ૨૫૧૫ જેનો નં- HR-63-A-5064મા વગર પાસ પરમી ટેગે.કાનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂ બીયરની પેટીઓ નંગ ૪૧૦ જેમા કુલ બોટલો ટીન નંગ ૫૬૪૦ કિં રૂ-૧૬,૬૨,૦૦૦/-ભરી હેરાફેરી કરી ટ્રક કિં રૂ- આશરે ૧૦,૦૦,૦૦૦/- તેમજ મોબાઇલ ફોન નંગ-૨ કિં રૂ-૨૦૦૦/-તથા નાના મોટા પ્લાયવુડના પાટિયા નંગ-૧૫૪ કિં રૂ-૭૭,૦૦૦/- એમ મળી  કુલ કિં રૂ-૨૭,૪૧,૦૦૦/-ના  મુદ્દમાલ સાથે મળી આવી  પા.તા પોસ્ટે પ્રોહી ગુ.ર.નંબર-૫૨૨૪/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨),૯૯,૯૮ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૩)

તા.૧૦/૫/૨૦૧૬ ના રાસેણા ગામની સીમમાં આ કામનો તહો ઇનોવા ગાડીનં. જી જે ૮ ૦એજે ૩૮૫૨ નો ચાલક પોતાના કબજા ભોગવટાની ઇનોવા ગાડીમાં વિદેશી ઇગ્‍લીશ પરપ્રાંતીય દારુ બોટલ નં. ૧૩૯૮ કિ. રૂ.૧,૭૩,૪૦૦/- તેમ મળી ગાડી સાથે કિ.રૂ. ૫,૭૩,૪૦૦/- નો મુદામાલ સાથે મળી આવી વાવ પો.સ્ટે પ્રોહી ગુર.૫૦૬૮/૧૬ પ્રોહી કલમ૬૬ બી ૬૫ . ૧૧૬બી,૬૭,સી ,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                  (૪)

તા.૧૨/૫/૧૬ના રૈયા ગામ નજીક આવેલ આરવ પેટ્રોલપંપ આ કામના આરોપી ઓએ એકબીજાના મેળાપીપણામાં આરોપી નં.૧ ના કબજાના પેટ્રોલપંપની બાજુમાં ખુલ્‍લામાં બેસી મોબાઇલ ફોન તથા વિધુત ઉપકરણો થી આર.સી.બી તથા મુંબઇ વચ્‍ચે ચાલતી આઇ.પી.એલ.ની ૨૦-૨૦ ઓવરની લીગ મેચનુ મોબાઇલમાં ક્રિકબુજ એપ મારફતે લાઇવ સ્‍કોર જોઇ સાથે મળી જુગાર રમતા હોઇ આરોપી નં.૧,૨ ના કબજામાંથી રોકડ રકમ રૂ.૧૨,૨૦૦/- તથા મોબાઇલ નંગ ૫ કિ.રૂ.૨૩,૦૦૦/- તથા લેપટોપ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા અલ્‍ટો કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા ખુરશી નંગ-૨ કિ.રૂ.૨૦૦/- તેમજ અન્‍ય જુગારની સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.૩,૫૦,૪૦૦/- ના મુદામાલ સાથે મળી આવી  દિયોદર સેકન્‍ડ ગુ.ર.નં.૫૮/૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૫)

તા.૧૨/૦૫/૨૦૧૬ ના દુદાસણ ગામે આ કામનો આરોપીએ પોતાના વેગનઆર ગાડીમાં (૧) રાયભણસીહ ખેમસીહ ડાભી (ભટેસરીયા) તથા નાશી જનાર ચાલક (૨) રાજુભા કિતુભા ડાભી બંન્‍ને રહે.શિહોરી ભાવાણીપાર્ટી તા.કાંકરેજ વાળાએ એકબીજાના મેળાપીપણામાં ગે.કા.વગર પાસ પરમીટનો પરપ્રાંતીય દારૂની નાની બોટલો કુલ.૭૬૮ કુલ કિં.રૂ.૭૬,૮૦૦/- તથા મુદામાલ ગાડી સાથે કુલ કિં.રૂ.૩,૦૦,૦૦૦/-તથા મોબાઇલ એક કિ.રૂ.૫૦૦/- ની મળી કુલ કિ.રૂ,૩,૭૭,૩૦૦/-, ના મુદ્દામાલ સાથે મળી આવી શિહોરી પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૧૫૮/૧૬ પ્રોહી એક્ટ.૬૬બી.,૬૫એઇ,૧૧૬(૨),૯૮,૯૯,૮૧,મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

તા.૧૪/૫/૨૦૧૬ કીડોતર ગામના પાટીયા નજીક આ કામના તહોદારોએ કેપીકપ ડાલુ નં GJ-8-Z-6942 ના ચાલકે પોતાના કબજા ના ડાલામાં વગર પાસ પરમીટે ગે.કા નો પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બીયર ની બોટલ નંગ-૫૫૯ કિ.રૂ ૬૫.૨૦૦/- તથા પીકપ ડાલા નો ચાલક નાસી ગયેલ હોઇ તો તેના વિરૂધ્ધ મારી ધિ. પ્રોહી એકટ કલમ કલમ ૬૬બી,૬૫ એઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો અમીરગઢ પો.સ્‍ટે ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

                                                    (૭)

તા.૧૪/૫/૨૦૧૬ અમીરગઢ બોર્ડર પોલીસ ચેક પોસ્ટ પરથી આ કામના તહોમતદારો એ એકબીજાના મેળાપીપણા થી તેમના કબજા હેઠળની ટાટા કંપનીની ટ્રક નં RJ-32-GA-5291 કિ.રૂ ૧૨,૦૦,૦૦૦/-ની માં વગર પાસ પરમીટે નો  પરપા્ં તિય વિદેશી દારૂની પેટીઓ નંગ ૯૭૮ કુંલ બોટલ નંગ ૩૪૭૪૦ કિ.રૂ ૪૦,૧૦,૪૦૦/- તથા સીમેન્ટ જેવો પાઉડર ભરેલ કટ્ટા નંગ ૧૫૦ તથા મોબાઇલ ફોન નંગ ૦૨ કિ.રૂ ૧,૦૦૦/- તથા જગદંબા ટા્રન્સપોર્ટ કંપની વી.કે.જે ૧૪ નંબર સીકર રોડ જયપુર રાજસ્થાનની બીલ્ટી તથા શ્યામ ટ્રેડીગ કંપની ઓલ્ડ બસસ્ટેડ જયપુર રાજસ્થાનનુ ચોખાનુ બીલ તથા સેલટેક્ષ ફોર્મ  નં.૪૦૫ તથા ગાડીના રજીસ્ટેશનના સાધનીક કગળો પરમીટ ફાઇલ તથા તાડ પત્રી,રસ્સી કિ.રૂ ૨૦૦/- તથા રોકડ રકમ રૂ ૭૦૦/-એમ કુલ મળી કિં.રૂ ૫૨,૧૨,૩૦૦/-નો મુદામાલ સાથે મળી આવી અમીરગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૧૫૭/૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫ એઇ,૧૧૬(૨),૮૧,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગરી કરવામાં આવેલ છે.   

(૮)

તા.૧૪/૦૫/૨૦૧૬ ડીસા ખેરાજકીરી ના દવાખાના નજીક  સર્વીસ રોડ ઉપર આ કામના તહોદાર ગે.કા અને વગર પાસ પરમીટ નો દારૂ તથા બીયરની નાની મોટી બોટલો નંગ-૧૦૫ કિ રૂ ૩૩,૫૦૦/-ની પોતાની જીપ ગાડી નં.GJ-8-D 8346 કિ.રૂ.૧,૦૦,૦૦૦ /- ની માં રાખી તથા મોબાઈલ –૧ કી. રૂ ૫૦૦/- મળી કુલ કિ રૂ ૧,૩૪,૦૦૦/- મુદ્દામાલ સાથે મળી આવી ડીસા શહેર ઉત્તર પો.સ્‍ટે. ધી પ્રોહી ગુ.ર.નં.૫૦૭૫/૨૦૧૬ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬બી ૬૫A E ૧૧૬ (૨),૯૮,૯૯,મુજબનો ગુનો દાખલ કરી સારી કામગરી કરવામાં આવેલ છે.      

(૯)

તા-૧૫/૫/૧૬ ના થરા ગામે આ કામના તહોદારોએ પોતાના કબજાના રહેણાંક  ઘરે વગર પાસપરમીટનો  વિદેશી દારુ ની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ -૮૬૬ કી.રૂ ૯૦,૬૦૦/ ના મુદામાલ સાથે મળી આવી થરા પોસ્ટે પ્રોહી.ગુ.ર.નં. ૫૧૬૮/૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫ એ.ઇ,૧૧૬(૨) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગરી કરવામાં આવેલ છે.      

(૧૦)

તા.૧૫/૫/૧૬ ના સોની ગામે આ કામના તહોદારે રહેણાંક કંમ્‍પાઉન્‍ડમાં પાસ પરમીટ વગર ઇગ્‍લીશ દારૂની બોટલ તથા બિયર નંગ-૨૫૪ કિ.રૂ.૨૫,૪૦૦/-ના મુદામાલ સાથે મળી આવી દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૧૭૮/૧૬ પ્રોહી.ક.૬૬બી,૬૫એઇ,૧૧૬(ર)  મુજબનો ગુનો દાખલ કરી સારી કામગરી કરવામાં આવેલ છે.

(૧૧)

તા.૧૫/૦૫/૨૦૧૬ વાવ ચારડીયાવાસ પાસે આ કામના તહોદાર પોતાની જાત કબ્જાની શીફટ ગાડી નં GJ-18-BB-9144 ની અંદર પરપ્રાતીય વિદેશી દારુ ની બોટલ નંગ-૧૩૬૧ તથા ગાડી તથા મોબાઇલ મળી કુલ કિંમત ૫,૩૬,૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવી વાવ પ્રોહી ગુ.ર.નં ૫૦૭૩/૧૬ પ્રોહી કલમ-૬૬(૧)૬૫ એલઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગરી કરવામાં આવેલ છે.

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 16-05-2016