હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

બનાસકાંઠા જીલ્‍લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૧૬/૦૫/૨૦૧૬ થી તા.૨૨/૦૫/૨૦૧૬ સુઘી)

 

(૧)

તા.૧૬/૦૫/૨૦૧૬ ના રોજ લાખણી ગામે આ કામના તહો (૧) અમરસીંગ ભીખસીંગ વાઘેલા (૨) ભરતગીરી જીવગીરી ગૌસ્‍વામી  બંને રહે. લાખણી તા. લાખણી વાળાઓએ પોતાની કબજાની ભોગવટાની મહેન્‍દ્ર સોટ ડીઆઇ ગાડી નં GJ 2 BP 7167નો ગે.કા. વગર પાસ પરમીટનો વિદેશી દારૂ પ્રરપ્રાંતીયે બનાવટનો ગોવા પ્રિમીમ વિસ્‍કી કાચની બોટલ નંગ ૮૧૬ કી.રૂ ૮૧૬૦૦/- તથા વાહન કી. રૂ.૧,૫૦,૦૦૦/-  એમ કુલ મળી કિ.રૂ. ૨,૩૧,૬૦૦/- નો મુદામાલ સાથે મળી આવી આગથળા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૮૨૮/૨૦૧૬ પ્રોહી એકટ કલમ.૬૬B,,૬૫AE,૧૧૬(૨),૯૮,૯૯, ૮૧,મુજબ નો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

તા.૧૬/૦૫/૨૦૧૬ના રોજ ગુંદરી પોલીસ ચેક ખાતે નાકામ બંધી દરમ્‍યાન આ કામના તહો (૧) માજીદભાઇ ઉર્ફ અકરમ અહેમદખાન બલોચ રહે. પાટણ રતનપોળ તા.જી.પાટણ (ર) આઝાદ S/O મોતીલાલ ગુગનરામ જાતે જાટ (ચૌધરી) રહે. માધોગઢ તા.જી. મહેન્દ્રગઢ (હરીયાણા) વાળાઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના કબજા હેઠળની  આયશર ગાડી નંબર HR.55.N.9756 માં ગે.કા. વગર પાસ પરમીટે પર પ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની પેટી એમ કુલ પેટી નંગ- ૩૪૩ બોટલ નંગ- ૪૭૦૪ કિમત રૂ.૧૭,૫૦,૬૦૦/- નો તથા આયશર ગાડી કિમત રૂ.૮,૦૦,૦૦૦/- તથા તથા ગાડીના સાધનિક કાગળો તથા બિલ્‍ટી કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિમત રૂ.૧૫૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૨૫,૫૨,૧૦૦/- ના મુદામાલ ની હેરા ફેરી કરી ગુજરાત રાજયમાં લઇ આવતાં ગુંદરી ચેક પોસ્‍ટ ઉપર પોલીસ નાકાબંધી દરમ્‍યાન મળી આવતાં પાંથાવાડા પો.સ્‍ટે. પ્રોહી  ગુ.ર.નં.૫૧૧૮/૨૦૧૬  પ્રોહી એકટ કલમ.૬૬B,,૬૫AE, ૧૧૬B,૯૮,૯૯,૮૧,૮૩ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

તા.૧૭/૦૫/૨૦૧૬ રૂપપુરા ગામે આ કામના તહોદાર મથુરસિહ કેશરસિહ ડાભી રહે.ગોઢ તા. પાલનપુરવાળાએ  પોતાના જાત કબજા ભોગવટાની મારૂતી સુઝુકી અલ્ટો કાર નં. GJ-5-CL-6437માં ગે.કા.નો વગર પાસ પરમીટનો ઇંગ્લીશદારૂ તથા બીયર કુલ પેટી-૮ કુલ બોટલો ૨૨૮ કુલ કિ.રૂ.૨૬,૪૦૦/- તથા  મારૂતી સુઝુકી અલ્ટો કાર કી.રૂ ૫૦,૦૦૦ /- કુલ મુદ્દામાલ કી.રૂ  ૭૬,૪૦૦/- નો ભરી હેરા ફેરી કરી કાર મુકી નાશી જઇ  હોઇ જે બાબતે પા.તા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નંબર ૫૨૩૫/૧૬ પ્રોહી કલમ, ૬૬બી,૬૫એ ઇ, ૧૧૬(૨), ૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

તા ૧૯/૦૫/૨૦૧૬ મોજે તનવાડ ઇન્દરવા ગામના રોડ વચ્ચે આ કામના તહોદારો (૧) ધનાભાઇ જીતાજી ઠાકોર (૨) મગનભાઇ નાગજીભાઇ ઠાકોર રહે બંન્ને જાડા તા દિયોદર (૩) જયંતીભાઇ શામજીભાઇ ઠાકોર રહે કોતરવાડા તા દિયોદર વાળાઓએ પી.સી.ઓ ગાડી નંબર GJ-08-F-414 માં ગે.કા.વગર પાસ પરમીટે વિદેશી દારૂ તથા બિયર ટીન ની બોટલ કુલ નંગ ૭૪૪ કિમત રૂપિયા ૭૪,૪૦૦/- ની તથા મો. નંગ- ૩ કિમત રૂપિયા ૩૦૦૦/- તથા ગાડીની કિમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- સાથે  કુલ રૂપિયા ૨,૨૭,૪૦૦/- નો મુદામાલ દારૂની હેરાફેરી કરી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી મળી આવતાં ભાભર પો.સ્‍ટે પ્રોહી ગુ.ર.નં- ૫૨૧૭/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ૬૬ બી ૬૫ એઇ. ૧૧૬(૨) ૮૧  ૮૩ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

તા- ૧૯/૦૫/૦૧૬ મોજે થરાદ માર્કેટ યાર્ડ સામે રોડ ઉપર આ કામના તહોદાર બોલેરો ગાડી નં.જી.જે. ૧૮-એ.સી-૦૩૨૮ ચાલકે તેના કબ્જાની બોલેરો ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટે પરપ્રાંતિય દારૂની બોટલ નંગ-૧ર૪૮ કિ.રૂ.૧,૨૪,૮૦૦/- તથા બોલેરો ગાડીની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૨,૭૪,૮૦૦/- નો ભરી લઇ આવતાં પોલીસની ગાડી જોઇ ગાડી ભગાડી મુકતાં તેનો પીછો કરતાં ગાડી મુકી નાશી જતાં થરાદ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં-૫૧૨૨/૦૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એ.ઇ,૧૧૬(૨),૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

તા.૨૦/૦૫/૨૦૧૬ મોજે ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપર આ કામના ઇસમ રોકી S/O સુરેશ ધાનક (હરીજન) રહે. ગોલાગઢ તા. ભીવાની જી.ભીવાની(હરીયાણા)એ પોતાના કબજા હેઠળની ટ્રક ગાડી નંબર HR.55.T.3583 ની પાછળ મુકેલ કન્ટેનરમાં ગે.કા. વગર પાસ પરમીટે પર પ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની પેટી કુલ નંગ- ૭૭૦ બોટલ નંગ- ૧૭૦૪૦ કિમત રૂ.૩૦,૩૦,૬૦૦/- નો તથા ટ્રક કન્ટેનર ગાડી કિમત રૂ.૧૨,૦૦,૦૦૦/- તથા બિલ્‍ટી કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિમત રૂ. ૫૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૪૨,૩૧,૧૦૦/- ના મુદામાલ ની હેરા ફેરી કરી ગુજરાત રાજયમાં  લઇ આવતાં ગુંદરી ચેક પોસ્‍ટ ઉપર પોલીસ નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જતાં પાંથાવાડા પો.સ્‍ટે. પ્રોહી  ગુ.ર.નં.૫૧૨૦/૨૦૧૬ પ્રોહી એકટ કલમ.૬૬B,,૬૫AE, ૧૧૬B,૯૮,૯૯, ૮૩ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૭)

તા.૨૦/૫/૨૦૧૬ મોજે વાઘપુરા જૈન દેરાસર સામે આ કામના કમાન્ડર જીપ ગાડી નં.GJ-9-H-0216 ના  ચાલક પોતાના કબજા ભોગવટાની કમાન્ડર જીપ ગાડીમાં ગે.કા.નો વગર પાસ પરમીટનો પરપ્રાંતિય દારૂ/બિયરના  જથ્થો કુલ બોટલો નંગ ૩૮૪ કુલ કિં.રૂ.૩૮,૪૦૦/-તથા ગાડી કિં.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૧,૮૮,૪૦૦/-ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતાં ચાલક ઇસમ નાશી જતાં ભીલડી પો.સ્‍ટે પ્રોહી ગુ..નં.૫૧૪૩/૨૦૧૬ પ્રોહી એકટ કલમ ૬૬(બી),૬૫એઇ.૧૧૬(૨) ,૯૮,૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૮)

તા ૨૧/૫/૨૦૧૬ના ક.૧૯/૩૦વાગે માંજે નાગરપુરા ગામની સીમ આ કામના તહોદારો (૧) મુકેશભાઇ હીરાલાલ બારોટ રહે.મેગાળ તા.વડગામ (૨) હેમરાજજી કેશરસીંહ વાઘેલા રહે.ભુખલા હાલ રહે.પીલુચા તા.વડગામ (૩) કરશનભાઇ વીરાભાઇ પરમાર રહે.મગાળ તા.વડગામ (૪) ભગાભાઇ ગમાભાઇ પરમાર રહે.પેપોળ તા.વડગામ (૫) કાન્તીભાઇ માવજીભાઇ પરમાર રહે.પેપોળતા.વડગામ (૬) રમઝાનશા અલશા ફકીર રહે.ભુખલા તા.વડગામ પોતાના ફાયદા સારૂ જાહેરમાં ખુલ્લામાં બેસી ગે.કા રીતે તીન પત્તી નો હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૪૫૦૦/- તથા મોબાઇલ નંગ- ૪ કિ.રૂ.૨૩૦૦/- તથા મોટર સાયકલ નંગ-૨ કિ.રૂ.૫૫૦૦૦/- તથા ગંજી પાના કિ.રૂ.૦/૦ મળી કૂલ કિ.રૂ.૬૧૮૦૦/- ના મુદામાલ સાથે તહો.નં ૧ થી ૩ મળી આવી તહોનં. ૪ થી ૬ નાસી જતાં છાપી પો.સ્ટે. સે.ગુ.ર.નં.૩૦૫૦/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૯)

તા.૨૧/૦૫/૧૬ મોજે ઇકબાલગઢ ટાઉન આ કામના આરોપીઓ (૧) રમેશભાઇ પરથીભાઇ ઠાકોર (ર) અમરતભાઇ વરસંગજી ઠાકોર (૩) શેરખાન હુશેનખાન (૪) સુબાજી રતનજી ઠાકોર (૫) ઇન્સાફભાઇ મુરાદખાન મુસલમા રહે. તમામ ઇકબાલગઢ તા.અમીરગઢ વાળાઓ જાહેર મા ગંજી પાનાનો ત્રણ પત્તી નો પૈસાનો હાર જીત નો જુગાર રમી રમાડતા રોકડ કીરૂ – ૧૫,૨૭૦-/ તથા ગંજી પાના નંગ – ૫૨ કીરૂ- ૦૦/૦૦ સાથે ત્હો નં- ૧,૨ પકડાઇ જઇ તથા ત્હો નં- ૩,૪,૫ ભાગી જતાં અમીરગઢ પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં.૩૦૬૩/૧૬ જુધા ૧૨ ૧૨ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૧૦)

તા.રર/પ/ર૦૧૬ મોજે રમુણ ગામ હાઇવે રોડ ઉપર આ કામના તહોદારો (૧) તજુભા ભુપતસિંહ સોલંકી, ઉ.વ.૩ર, રહે.બુરાલ, તા.ડીસા.(૨) સુરપાલસિંહ પોપટસિંહ વાઘેલા, ઉ.વ.રપ, રહે.ઝેરડા, તા.ડીસા  વાળાઓએ પોતાની કબજા ભોગવટાની મહીન્‍દ્રા કમાન્‍ડર જીપ ગાડી નં.જીજે૧૭સી-૬૯૭ર ની કીંમત રૂ-૧,૫૦,૦૦૦/- માં ગે.કા. અને વગર પાસ-પરમીટનો પરપ્રાતિય વિદેશી દારૂ ની બોટલો તથા બીયર ના ટીન મળી  કુલ નંગ-ર૮૮ કુલ કિ.રૂ.ર૮,૮૦૦/- નો રાખી મળી આવી પકડાઇ જતાં આગથળા  પ્રોહી-ગુ.ર.નં.૫૦૮૪/ર૦૧૬, પ્રોહી. કલમ-૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૨), ૮૧, ૯૮, ૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૧૧)

તા.૨૨/૫/૨૦૧૬ મોજે પાલનપુર જનતાનગર આ કામના તહોદારે (૧) અજયભાઈ સોમાભાઈ બજાણીયા રહે.પાલનપુર જનતાનગર બોર પાસે (૨) શરીફાબેન D/O ગુલાબખાન કાલેખાન નાગોરી (૩) રફીકખાન ગુલાબખાન નાગોરી વાળા પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં શરીફાબેન D/O ગુલાબખાન કાલેખાન નાગોરી તથા રફીકખાન ગુલાબખાન નાગોરી બન્ને રહે.જનતાનગર બોર પાસે પાલનપુર તા.પાલનપુર વાળાઓ એક બીજાના મીલાપી પણામાં ગે.કા.અને વગર પાસ પરમીટનો દેશી દારૂ લિ.૭૮૦ કિ.રૂ.૧૫,૬૦૦/- નો રાખી પોલીસ રેડ દરમ્યાન અજયભાઈ સોમાભાઈ તથા શરીફાબેન D/O ગુલાબખાન કાલેખાન નાગોરી હાજર મળી આવેલ હોય તથા રફીકખાન ગુલાબખાન નાગોરી હાજર ન મળી આવતાં પાલનપુર સીટી પૂર્વ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૨૩૧/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી,૬૫ઇ, ૮૧ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ

Last updated on 24-05-2016